Book Title: Jivajivabhigamsutra Part 03 Author(s): Ghasilal Maharaj Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti View full book textPage 5
________________ એમના–ધર્મમાગને આગળ–ધપાવનાર એમના સુપુત્ર શ્રી રમણલાલભાઈ જીવરાજ શાહ પિતાના પિતાના બધાજ ગુણોથી અલંકૃત હોઈ તેમનામાં રહેલી અત્યંત તીવ્ર ધર્મભાવનાને લીધે તેઓ સમાજમાં ખૂબ પ્રતિષ્ઠિત છે તેઓ ઉત્તમ દક્ષ બુદ્ધિ પરાયણ અને દયાળુ છે–તેઓ જ્ઞાન-ધ્યાન સૂક્ષ્મ વિચારને વરેલા છે ત્યા–સ્વભાવના ખૂબજ દયાળું અને મળતાવડા છે તેઓ-ખૂબજ - ઉદાર-હદયના છે એમના ઉન્નત સંસ્કારથી એમનું સમગ્ર કુંટુબ પણ ધર્માનુરાગી હોય તેમાં કહેવા પણું જ ન હોય એમના વિશાળ કુંટુબને બતાવતું આ તેમનું વંશવૃક્ષ છે. સ્વ. શ્રી જીવરાજભાઈ મૂલચંદ શાહ શ્રીયુત શેઠ રમણલાલ જીવરાજ શાહ સુપુત્રીઓ સુપુત્રો શ્રીચંદ્રાબેન શ્રી નિર્મલાબેન પૌત્ર શ્રીપ્રમોદ- શ્રીધને- મહેન્દ્ર ન્દ્રભાઈ ભાઈ ભાઇ શ્રીરસીક | શ્રીનીલેશભાઈ શ્રીઉત્પલ- શ્રીબાબુ ભાઈ ભાઈ શ્રી વિપુલ- શ્રી અમિત- શ્રીકમલેશ ભાઈ ભાઈ ભાઈ શ્રી રમણલાલભાઈના આ વારસદારે પિતાના પૂર્વજોની માફક શુદ્ધ શ્રદ્ધવાન અને ખૂબજ ઉદાર ધર્મપ્રાણુ સદુભાવી અને ગ્રતામાં રૂચીવાલા છે. તેઓએ અત્યાર સુધી આ મહાન શાસ્ત્રોદ્ધારના કામમાં ખૂબ સહકાર આપેલ છે. પૂજ્ય આચાર્ય મ. શ્રીના પ્રત્યે અપાર લાગણી ધરાવે છે તેમના અધુરા રહેલ કાર્યને પાર કરવા પણ એટલેજ ખંત ધરાવે છે તેમના સુપુત્ર જ અત્યારે સમિતિના મુખ્ય હેદ્દેદારેમાં એક છે. અને તેઓ આ કાર્યને સંપૂર્ણ કરાવીને જ રહેશે એવી અમને દઢ શ્રદ્ધા છે. મંત્રીઓPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 1588