Book Title: Jinshasanna Shangar rup eva Sadhu Sadhvijione Soneri 39 Shikhamano
Author(s): Gautamsagarji
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 5
________________ [૭૬] ક bbebooks- bebooks. goosessesssssssssssssssss (૭) ચોમાસું (ચાતુર્માસ) પૂર્ણ થયા બાદ લાભાલાભના કારણે સિવાય ત્યાં જ ન રહેવું. (૮) સાધુ ઓછામાં ઓછા બે અને સાધ્વીઓ ઓછામાં ઓછા ત્રણ, તે સિવાય મંડલના અગ્રેસરની આજ્ઞા સિવાય ન વિચરવું. (૯) સ્વગચ્છના સાધુ સમુદાયના એક સાંઘાડામાંથી લડીને બીજા સ્વગચ્છના સાંઘાડામાં મલવા ઈચ્છતા સાધુ કે સાદેવીને સાંઘાડાના માલિકે સ્વગચ્છના મુનિમંડલના અગ્રેસરની આજ્ઞા સિવાય એકદમ રાખવો નહીં. આવેલ મુનિને મંડલના અગ્રેસર પાસે મોકલ, તેવી રીતે સાધ્વીએ મહત્તરા પાસે મેકલવી. (૧૦) અન્ય ગચ્છના કેઈ સાધુ કે સાધ્વી, તે પરગચ્છમાંથી નીકળી, સ્વગચ્છમાં મલવા ઈચ્છા રાખનારાને એકદમ મંડલના અગ્રેસરની આજ્ઞા સિવાય શિષ્ય કરી ન રાખવો. તે આવેલા સાધુ કે સાધ્વીને મંડલના અગ્રેસર પાસે મૂકે. પછી મંડલના અગ્રેસરે ગ્ય જાણીને એક વખત સંઘે નીમેલ કમિટીને જણાવવું. અને કમિટીની સંપ સલાહથી કામ કરવું. (૧૧) એક વખત દીક્ષા લઈને મૂકી દેનાર જે ફરીથી દીક્ષા લેવા તૈયાર થાય તે દીક્ષા ન જ દેવી. કદાચ વૈરાગ્યવાન હોય તે તે દીક્ષા ફરી લેનારને મંડલના અગ્રેસર પાસે મોકલે. તે અગ્રેસર તેને યોગ્ય જાણે, તે પણ સંઘે નીમેલ કમિટીની સલાહથી ફરી દીક્ષા આપવી. (૧૨) સાધુ-સાધ્વીઓએ લેચ શાસ્ત્ર પ્રમાણે વર્ષમાં બે વખત અવશ્ય કરવી. અને બાલ ગ્લાન-વૃદ્ધ અને રેગાદિનાં કારણે હોય તે મંડલના અગ્રેસરની આજ્ઞા પ્રમાણે કરવી. (૧૩) બાલ-વૃદ્ધ-લાન અને રે દિના કારણે સિવાય ગૃહસ્થ પાસે પુસ્તક સિવાય ઉપકરણ (ઉપાધિ) વગેરે ન ઉપડાવવાં. (૧૪) બાલ-વૃદ્ધ-ગ્લાન અને રોગાદિના કારણ સિવાય સર્વ સાધુ-સાધ્વીઓએ પાંખીને ઉપવાસ અવશ્ય કરે. વિહાર આદિ કારણે આગળ પાછળ કરી લે. (૧૫) દરેક સાધુ-સાધ્વીઓએ તપસ્યાદિક – સ્વાધ્યાય નિયમોની હાજરી પત્રક પ્રમાણે નિયમો પાળવા. રેગાદિના કારણે આગળ-પાછળ નિયમ સંપૂર્ણ કરવા. અગાઢ કારણે જયણ. . (૧૬) સાધુ-સાધ્વીઓ એ સેડ ના જેવી ચળકતી ધાતુન ફ્રેમવાળા તથા કચકડાના ચમાં ન રાખવી. (૧) વડા (ગુરુ) સાથે વિચારનારા સાધુ-સાધ્વીઓએ, જરૂર કોઈને પત્ર લખ હોય તે વડીલ-ગુરુ આ દિકની મંજૂરી સિવાય ન લખો. વડીલાદિકની મંજૂરી મેળવીને લખે. પત્ર લખી વડીલાદિકને વંચાવ. તે વડીલાદિકને એગ્ય લાગે તો મેકલે. તે સિવાય પિતાની અખત્યારીથી (મરજી મુજબ) ક ગળ ન લખવે, ન મોકલ. મા શ્રી આર્ય કયાણાગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8