Book Title: Jinshasanna Shangar rup eva Sadhu Sadhvijione Soneri 39 Shikhamano Author(s): Gautamsagarji Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf View full book textPage 4
________________ stastastestastestasta sta sta sta sta sta sta sta sta ste stasta sta sta sta da du da sta tentu testa de to hishtha [૪૫] || શ્રી મહાવીર સ્વામી નમઃ ।। || अनंत लब्धिनिधाय श्री गौतम स्वामोने नमः || || શ્રી સદ્ગુરુજ્યેવાય નમો નમઃ || (૧) શ્રી નમેા સિદ્ધાણુ, શ્રી વિધિપક્ષ (અચલ) ગચ્છના કચ્છ દેશના શ્રીસ'ધ ગુર્જર જ્ઞાતિના શેઠ નાથા નારાણજી તથા વીશા એશવાળ જ્ઞાતિના તથા દશા એશવાળ જ્ઞાતિના, એમ ત્રણે જ્ઞાતિના સંધ મુખ્ય મલી સ્વગચ્છ (અચલગચ્છ)ના મુનિમ'ડલ કાલના ભાવે કેટલાક મુનિએના સ્વત ંત્ર વર્તનથી આપસમાં કલેશ પેદા થાય છે. તે કલેશના ભાગીદાર કેટલાક શ્રાવકે સાધુના પક્ષપાતી થવાથી, મુનિએ પેાતાના શ્રાવકે રાગી થયા જોઇને મેફિકરથી વર્તી ને મુનિઓને તથા સ્વગચ્છની લઘુતાને પમાડે છે. તે કલેશને અને સ્વગચ્છ શાસનની લઘુતાને નાશ કરવા માટે સંધ મલી એક કમિટીની સ્થાપના કરવી જોઇએ. અવશ્ય તે કમિટીએ સ્વગચ્છની શાસનની ઉન્નતિ કેમ થાય, તેમ પક્ષપાત મૂકી ન્યાય કાર્ય કરવું. જેથી પરમાત્માના સિદ્ધાંતથી વિરુદ્ધ ન થાય, તેવું વર્તન મુનિઓને કરાવવું. સંઘ ૨૫ (પચ્ચીસ)મા તીર્થકર છે. માટે, મુનિવને શુદ્ધ માર્ગમાં વર્તાવવાને તેને ધર્મ છે. (૨) કમિટીએ સ્વગચ્છ (અચલગચ્છ) નામ ધરાવનારા સાધુ-સાધ્વીનામ`ડલમાં એક આચાર્ય કે પ્રવર્તક અગ્રેસર સ્થાપવા. તે સર્વ સાધુ-સાધ્વીએ અગ્રેસરની આજ્ઞામાં વર્તે. તેથી મુનિમંડલમાં કુસંપ, સ્વેચ્છાચારીને વધારે ન જ થાય અને સ્વગચ્છની તથા શાસનની ઉન્નતિ થાય. (૩) સાધ્વીના મડલમાં પણ એક સાધ્વીજીને મહત્તરા પ્રવર્તીની પદે સ્થાપવી જોઇએ, જેથી સ સાધ્વીએ મહત્તરા સાધ્વીની આજ્ઞામાં રહે (૪) આ સમુદાયનાં દરેક સાધુ-સાધ્વીએએ પેાતાની, ગમે ત્યાં વિહાર કે વિચરવાની ઇચ્છા થાય, છતાં મુનિમ`ડલાન્ગ્રેસરની તેમ મહત્તરા સાધ્વીની આજ્ઞાને અનુસારે વિચરવું. પરદેશ પત્ર દ્વારા આજ્ઞા મંગાવવી. (૫) આ સમુદાયનાં સાધુ-સાધ્વીઓએ, કેાઈ ણુ ગામના સંઘ અને પેાતાની ઇચ્છા તે ગામમાં ચામાસું કરવાની થાય, તેા મગાવી તે પ્રમાણે કરવુ Jain Education International (૬) એક ઠેકાણે ઉપરાઉપરી ચામાસુ ન કરવું. લાભાલાભ જેવું કારણ હાય, તે તે લાભ મડલના અગ્રેસરને જણાવવેા. દૂર હાય તેા પત્રથી જણાવવા. તે પણ ત્યાંના સંઘને પત્રસહીએ સહિત જણાવવા. પછી માંડલના અગ્રેસરની આજ્ઞા પ્રમાણે પ્રેમથી આજ્ઞા પ્રમાણુ કરવી. (આજ્ઞા પ્રમાણે જવું.) શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ For Private & Personal Use Only ચામાસાની વિનંતિ કરે પણ મંડલાથ્રેસરની આજ્ઞા '' www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8