Book Title: Jayshekharsuri krut Tribhuvan Dipak Prabandh
Author(s): Mokshgunashreeji
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 18
________________ કવિ જયશેખરસૂરિની એક લાક્ષણિકતા એ છે કે તેઓ પોતાની અનુભૂતિને ઓછા પણ સચોટ અને માર્મિક શબ્દોમાં અભિવ્યકત કરે છે. એથી એમની કેટલીક પંકિતઓ સુભાષિતાત્મક બની જાય છે. ઉ.ત. નીચેની કેટલીક પંકિતઓ જુઓ : ૨૧૮ આંભે છાંહ ભીતિ જાજરી, બેટી ધન ભોજિન બાજરી; ઠાર વ્રેહ અસતીનું નેહુ, દૈવ દેષાડઇ થહિલઉ છેહ. ૨૧ સઉકિ સમણ સરૂપિં સાપુ, વલગી મર્મિ કરઇ સંતાપુ; વજંલ છાયા સાપુ ન ફિરઇ, મૂલ મંત્ર સઉકિહં નવિ કુરઇ. ૪૨ અઠ્ઠોત્તર સય અધિકી વ્યાધિ, સઉકિ કહતઉ હોઇ સમાઘિ; કાઢઇ રોગ ન નિયઙઉ થાઇ, કાઢઉ કહતાં સકિ ન જાઇ. ૪૩ સઉકિ-આગિ ભટકે પ્રજ્વલઇ, વિણસઇ વંસ ન ધું નીકલઇ; આગિ ઓલ્હાહઇ એકં વારિ, સઉકિ સંતાપઇ સાતે વારિ. ૪૪ પ્રિય વિષ્ણુ નારી રાતિ અંધારિ, મેલ્હી રૂડે કાજિ નિવારી: જઇ પુણ સુત દીવઉ ઝલહલઇ, તઉ દીવાલી સમ તુડિ તુલઇ. ૮૯ શ્રી બેટા વિણ પંકડ ગાઇ, ડીલઇતી પુર્ણ કહઇ ન સુહાઇ; ઘરધણિઆણી થાઇ દાસ, જઇ બેટઉ હોઇ નવિ પાસિ. ૯૦ રાજા ટલ્યાનું સિઉ કરતઉ, જઇ તૂ બેટઉ છઇ જીવતઉ; એક અજીવિ માગસે ઠાઉ, રાખે ફૂડસુ માંડઇ રાઉ, ૯૧ જીણિ ગુફાં કેસરિ વસઇ, કરિકુલ કેરઉ કાલ; આલિ સિયાલ તિહાં કરઇ, સીહ નહી તે આલ. ૯૯ જિણિ તરુ ડાલઇ વીસમિઉ, ગુરુડ સુગુરુ સમોડિ; ચિડી તે ગૂંથઇ એ હરિવાહણ ષોડિ.૧૦૦ આવાસહ જિણિ ઓરડઇ, લલકઇ લહકઇ દીપ; તે જઇ તિમ રે ભેલીઇ, દીઇપ તણી કુણ કીપ ? ૧૦૧ જે એક વયરી કરી, નર નિસ્યંત સૂયંતિ; તે સૂત્તા તરૂસિહર જિમ, ઘર પડિયા જગંતિ. ૧૪૧ વિણ અવસર જે માંડઇ ગૂઝ, રાજ-તલઉ ત્રોડઇ અબૂઝ; માલા પડયા ધાઊ ટીણઇ, ધૂંબડ નામ સહૂ કો ભાગઇ. ૨૬૮ Jain Education International શ્રી વિજ્યાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21