Book Title: Jayshekharsuri krut Tribhuvan Dipak Prabandh
Author(s): Mokshgunashreeji
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 17
________________ અનુપ્રાસની સાથે શ્લેષાલંકાર કવિ કેવી રીતે પ્રયોજે છે તેના ઉદાહરણ તરીકે નીચેની કડીઓ જુઓ; નિવૃત્તિ ગઇ તઉઉ હુઇ નિવૃત્તિ, મનરહિ નિચરઇ કહઇ પ્રવૃતિ; દિવરાવઇ બેટનઇ રાજ, ફલિઉ મનોરથ મહારાઉ આજ. ૫૫ જા જીવઇ અમ્હ વઇરી મોહ, રાજ-તણી તાં કેહી સોહ ? મોહરઇ ભાઇ તે સાવકઉ, ધર્મ ન માનઇ તે શ્રાવકઉ. ૧૭૭ કવિ જયશેખરસૂરિની કવિપ્રતિભાનું સરસ દર્શન જેમ એમના ઉપમા રૂપક અલંકારોમાં થાય છે તેવું જ સરસ દર્શન એમણે પ્રયોજેલા દ્દષ્ટાન્તાદિ અલંકારોમાં થાય છે. કવિની નિરીક્ષણશકિત કેટલી સૂક્ષ્મ છે તેની પણ તે પ્રતીતિ કરાવે છે. ઉ.ત. નીચેની પંકિતઓ જુઓ : વાનરડઉ નઇ વીછી ખાધુ, દાહીજરઉ દાવાનલ દાધુ; ડિઉ સીંચાણઉ ચરહઠા હાથિ, જૂઠઉ મિલિઉ જૂઆરી. ૩૧ વેસનાર નઇ વાઉ વિકરાલુ, વિષત સિંચિઉ વિસહર લાલું ; મુહતઉ માનિઉ રાણી ચલઇ, ઘેણઉ ઘણેરત ઝલફળઈ. ૩૨ શશિ વિણ પુત્રિમ લાજઇ વાð. પૂનમ વિણ શિશ ખંડઉ થાઇ; સકલ પુરુષ સુકુલીણી નારિ, બિહઉ જોડ થોડી સંસારિ.૭૮ નિવૃત્તિ ભાગઇ તુમ્હેિ બોલિંઉ કિસિઉ? પ્રિય ઉષઘ નઇ ગુરિ ઉપદિસિઉ; ઘેવર માહે એ ધૃત ઢલિઉ; થ (પી) હર જોતાં સગપણ મિલિઉ. ૭૯ એકઇ સંધ્યાં ઊગઉ સૂર, બીજી મિલિઉ રુલિઉ ભૂર; એકઇ બીજઇ શિશ ઊગઉ, બીજી બીજઇ ગિઉ તે ષયઉ. ૧૮૭ ઘરટી-પુડ જિમ બે ઘરણિ, કણાહ સરીષ કંતુ; કહઉ આપઉ કિમ ઊગરઇ ? ભરડી આંગઇ અંત. ૧૮૮ નાન્હાઉ એ કિમ ઝૂસિ ? એ મનિ માસિ ભ્રાંતિ; નાન્હાઇ સિંહ કિસોરડઇ, મયગલ ધડ ભતિ. ૨૦૮ જલધર વુઠઇ જલાણ ન દહě. ગુરુડ વાઇગર ડસ કિમ રહાઇ શિવ ઉગ્ડમ અંધાર ટલઇ, સાહસધણી ન સાઇણિ છલઇ; કેસર (સ) દિ ગŪદ પલાઇ, ઘટ ક્રિમ નાંદઈ ધણને ધાઇ; હિમ પડતઇ જિમ દાઝઇ આક,મઝ આગલિ તઉ કણ વરાક. ૩૮૭ યમુના જલિ ખિલ્લાઇ તોઇ ન મિલ્હઇ રાયહંસ નિય ધવલગુણ ; સાયર જલ કાલઇ વસઇ, નિરાલઇ ન મુન્નાહલ મમલણં; નહુ મંડલિ નીલીવન્નિ નિલુકકઉ ચંદન ચુકિખમય; મન મોહિ વિહું પડિપડિય ન ભગ્ગી ભિલ્લમ તૂ આ બાલવય. ૩૯૬ ઞઉ કેસરિ મૃગ સંચરઇ, ગ્યઉ રવિ તિમિર કુરંતિ; અરિભડ ભંજન હૂં ગયઉ, પરદલ હિવ પસરંતિ; ત્રિભવન દીપક પ્રબંધ Jain Education International For Private & Personal Use Only ૨૧૭ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21