Book Title: Jambuswami Acharya Ardrakumar
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 34
________________ ૩૨ આ દેશ, તેમના ઇતિહાસના પ્રારંભથી આજ સુધી આ આદર્શ પર ખડો છે. જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૩ સર્વપલ્લી ડૉ. રાધાકૃષ્ણન્ લાંચ-રુશ્વત, અપ્રામાણિકતા અને અત્યાચાર જરૂર દૂર થઈ શકે, જો આપણે ભગવાન મહાવીરના મહાન અને પ્રભાવશાળી સિદ્ધાંતોનું પાલન કરીએ. ભગવાન મહાવીરે કહ્યું છે તેમ આપણા બધા દોષો અને નબળાઈઓને દૂર કરીએ, તો સમસ્ત જગત આપોઆપ સુધરી જાય. લાલબહાદુર શાસ્ત્રી આજથી અઢી હજાર વર્ષ પૂર્વે અનેકાંતવાદનો જે ઉપદેશ ભગવાન મહાવીરે આપ્યો હતો, તેનો સ્વીકાર આજના રાજકીય નેતાઓ કરે તો દુનિયામાં અવશ્ય શાંતિ સ્થાપી શકાય તેમ છે. આપણે પોતાના માટે એક વાત વિચારીએ અને અન્યના માટે બીજી વિચારીએ તો તેમાં પાપ છે. ભગવાન મહાવીરને લોકો સમજે, તેઓનો દૃષ્ટિકોણ સ્વીકારી પ્રચાર કરે તો વિશ્વમાં સદ્ભાવના વધે, શાંતિ પ્રવર્તે એમ હું માનું છું. રાષ્ટ્રકવિ દિનકરજી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36