Book Title: Jambu Azzayanam and Jambu Charitam
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Sansthanam
View full book text
________________ (9) ભક્તામર સ્તોત્ર (સંસ્કૃત-ગુજરાતી-હિન્દી) પૂ. માનતુંગસૂરિ મ.એ રચેલ મહાપ્રભાવી ભક્તિસભર ભક્તામર સ્તોત્રનો શ્રી દેવવિજયજી મ.એ કરેલ પદ્યાનુવાદના ગીતો તેમજ અન્ય બે (10) અંતરાય કર્મ નિવારણ પૂજા-સાર્થ (ગુજરાતી) પૂ. વીરવિજયજી મ. રચિત પૂજાનો સરળ અનુવાદ. (11) પાર્શ્વનાથ પૂર્વભવ વર્ણન (હિન્દી) H સૂરિરામચંદ્રએ કરેલા વ્યાખ્યાનોનો હિન્દી અનુવાદ. (12) સમાધિ સે સિદ્ધિ (હિન્દી): સમાધિ માટે ઉપયોગી સંગ્રહ. (13) શ્રાવક વ્રત દર્પણ (ગુજરાતી): બારવ્રત, સામાન્ય નિયમો, (14) શ્રાવક વ્રત દર્પણ (હિન્દી) : ચૌદનિયમ, મુકસીપચ્ચખાણ વગેરેનો સંગ્રહ. (15) પધારો સાહેબજી (હિન્દી): તમારા ઘરે જ્યારે પણ ગુરુ ભગવંત પધારે ત્યારે શ્રાવકના કર્તવ્ય-સુપાત્ર દાન વિષયક વિધિની સરલ અને સુંદર સમજ. (16) 108 diamonds for real life (હિન્દી): દૈનિક નિયમો માટેનું કાર્ડ આગામી પ્રકાશનોઃ (1) ઉપદેશપદ (2) ઓઘનિર્યુક્તિ જ્ઞાનસાગરસૂરિ ટીકા (3) ઓઘભાષ્ય (4) પધારો સાહેબજી (ગુજરાતી) 102 जंबु अज्झयणं : जम्बूचरितम

Page Navigation
1 ... 116 117 118 119 120