Book Title: Jambu Azzayanam and Jambu Charitam
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Sansthanam

View full book text
Previous | Next

Page 117
________________ અમારા પ્રકાશનો) (2) (1) ઓઘ નિયુક્તિ મૂળ-પ્રાકૃતઃ શ્રમણજીવનમાં દીક્ષાદિવસથી વાંચવા માટે ઓઘનિર્યુક્તિ-સટીક-સંસ્કૃતઃ અપાતો શ્રી ભદ્રબાહુસ્વામીજી દ્વારા (3) ઓઘનિર્યુક્તિ-સટીક-સંસ્કૃત વિરચિત ઓઘનિર્યુક્તિ આગમ ગ્રન્થ મૂળ અને શ્રીદ્રોણાચાર્યજી તેમજ શ્રીમાણિક્યશેખરસૂરિજી મહારાજ દ્વારા વિરચિત ટીકા સહિત પ્રાચીનતમ તાડપત્રીય પ્રતો હસ્તપ્રતોના આધારે સંશોધન પૂર્વકનું ઉપયોગી સંપાદન (4) પંચાશક પ્રકરણ-સંસ્કૃત ટીકાઃ પૂ.આ. શ્રી હરિભદ્રસૂરિ રચિત ગ્રન્થ ઉપર અદ્યાવધિ અપ્રગટ આ. શ્રી યશોભદ્રસૂરિ ટીકાનું ભારતભરમાં પ્રાપ્ત એક માત્ર તાડપત્રીય પ્રતના આધારે સંશોધિત થઈને વિવિધ પરિશિષ્ટ-ટિપ્પણ સાથેનું સંપાદન. પંચાશક પ્રકરણ ટીકા ગુજરાતી ઉપરોક્ત ગ્રન્થનું ટીકાની સાથેનું સરલ-સુબોધ ભાષાંતર. અહંનામ સહસ્ત્રકમ્ (પ્રાકૃત-સંસ્કૃત-ગુજરાતી) : અદ્યાવધિ અપ્રગટ ઉપા. દેવવિજયગણિ વિરચિત સ્વોપજ્ઞ ટીકા સહિત સહસ્રનામ સ્તોત્ર તેમજ અન્ય નવ સહગ્ન સ્તોત્ર, શક્રસ્તવ, નમસ્કારાવલી વગેરે અનેક ગ્રન્થો-વિસ્તૃત પ્રસ્તાવના-પરિશિષ્ટ આદિથી અલંકૃત ગ્રન્થ. (7) જંબુ અક્ઝયણ-પ્રાકૃત, જંબુચરિતમ-સંસ્કૃતઃ જંબુસ્વામીનું સરળ ક (8) પંચકલ્યાણક (પ્રાકૃત-સંસ્કૃત-ગુજરાતી) પૂર્વર્ષિ રચિત આદિનાથ ભગવાનના પંચકલ્યાણક આધારિત સ્તોત્ર અને તેના ભાષાંતર સાથે પંચકલ્યાણક સંબંધી અન્ય સ્તવનાદિનો સંગ્રહ. जंबु अज्झयणं : जम्बूचरितम् 101

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120