Book Title: Jaitrasuri Shishya krut Vitragstuti
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 2
________________ ૨૫૪ નિર્ચન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ઈસ્વીસના ૧૩મા શતકના અંતિમ ચરણમાં થઈ ગયા હોય તેવો સંભવ છે. ટિપ્પણો : 9.Ed. H. R. Kapadia, Descriptive Catalogue of Manuscripts in The Government Manu scripts Library, Vol XIX, Poona 1962, pp. 94-96, ૨, સ્તોત્રનો પાઠ પ્રતોની પ્રતિલિપિના આધારે શ્રી જિતેન્દ્ર શાહે શોધી આપ્યો છે જેનો અહીં સહર્ષ ઉલ્લેખ કરું છું. ૩. કાર્ય માટે કાપડિઆ Is he Jaitrasuri or his devotee” એવો પ્રશ્ન કરે છે (જુઓ એમનું પૃ. ૯૪); પણ જિતેન્દ્ર શાહ શ્રી મૈત્રસૂરિવિનતમ પરથી કર્તા જૈત્રસૂરિ જ શિષ્ય હોવાનો નિશ્ચય કરે છે. ૪. સિદ્ધસેન દિવાકરની ૨૧મી દ્વાત્રિશિકા, માનતુંગાચાર્યનું પ્રસિદ્ધ ભક્તામર સ્તોત્ર, બપ્પભટ્ટસૂરિનું શાંતિદેવતાસ્તોત્ર વગેરે સાથે સરખાવતાં અાવી છાપ ઊઠે છે. આ બધાં સ્તોત્રો જાણીતાં છે એટલે તેના સંદર્ભો અંગે વિસ્તાર કરતો નથી. ૫. ખાસ કરીને અનુસ્વારના પ્રાસાનુપ્રાસથી એવી અસર ઊભી થાય છે. ૬. ત્યાં છેલ્લું ચરણ. છંદ, અલબત્ત, ભુજંગપ્રયાત છે. ૭. ખાસ કરીને વિનયચંદ્રનું શત્રુંજય ચૈત્યપરિપાટી-સ્તવ તથા એમનું જ ગિરનાર ચૈત્યપરિપાટી-સ્તવ પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે. ૮, ૧૩મી સદીના શ્રાવકોમાં “જૈત્રસિંહ” નામ જોવા મળે ખરું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4