Book Title: Jaisalmer ane tena Prachin Gyan Bhandaro
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 2
________________ ૫૪ ૩ જ્ઞાનાંજલિ આ છે. અમે જ્યારે જેસલમેરના ભંડારાને વ્યવસ્થિત કરી રહ્યા હતા, ત્યારે ત્યાં જર્મન વિદ્વાન ડૅ, એલ. આસડા આવ્યા હતા. તેમણે કિલ્લાનાં આ મદિરા જોઈ પ્રભાવિત થઈ જણાવ્યું મંદિરમાં ગૂજરાતી કળા કયાંથી આવી? ત્યાંના કારીગરાને પૂછતાં એક વૃદ્ધ કારીગરે જણાવ્યું કે અમારા ગુરુએ ગૂજરાતી હતા. ગુજરાતમાં જ્યારે માગલાનાં લશ્કરી કરી રહ્યાં હતાં ત્યારે ગુજરાતની પ્રજા ઉપાધિમાં હાઈ શિલ્પીએ પાસેથી કામ લઈ શકી નહિ. એટલે નવરા પડેલા શિલ્પીએ તે સમયે નિરુપદ્રવ એવા એ રાજસ્થાનમાં ગયા. અને તેમણે ત્યાંની ધનાઢય પ્રજાની ઇચ્છા પ્રમાણે મદિરા બાંધવાનું કામ કર્યું.... એ જ કારણથી ત્યાંનાં અને બીજા સ્થળાનાં વિદેશની રચનામાં ગુજરાતી શિલ્પકળાનું મિશ્રણ થયું છે. આ કિલ્લામાં જૈનેતર મદિર પણ છે. એક મદિરમાં સૂર્યદેવની મૂર્તિ છે. લાગે છે કે પ્રાચીન કાળમાં ત્યાં પૂજા થતી હશે. આ મંદિર રાજ્યને આધીન છે. જેસલમેર ગામમાં તપાગચ્છીય જૈન શ્રાવક સંઘે બધાવેલું જૈન મદિર છે, પણ તે ભવ્ય હેાવા છતાં સાધારણ ગણી શકાય તેવુ છે. જેસલમેરની બહાર ઘડીસર નામનુ એક વિશાળ તળાવ છે. તેમાં જો ચેમાસામાં આવક બરાબર રહે તે ત્યાંની પ્રજા બે-ત્રણ વર્ષ સુધી પાણીને ઉપયોગ કરે તાપણુ પાણી ન ખૂટે એટલે પાણીને ભંડાર એમાં ભરાય છે. આ પાણીની આવક માટે તળાવમાં એવા રસ્તાએ કરવામાં આવ્યા હતા. પરંતુ આજે એ રસ્તાએની રાજ્યે એવી ઉપેક્ષા કરી છે કે જેથી તે તળાવમાં પ્રશ્ન એક વ વાપરે એટલા પણ પાણીને સંગ્રહ થતેા નથી. જેસલમેરની આબેહવાને કારણે ત્યાં ચામાસાની ઋતુમાં એત્રણ ઇંચથી વધારે વરસાદ પડતા નથી. ત્યાં છ ઇંચ વરસાદ પડે ત્યારે આ ઘડીસર તળાવ એક મહાસરાવર જેવું બની જાય છે. સામાન્ય રીતે જેસલમેરના પ્રદેશ રેગિસ્તાન હેાવા છતાં તેની આસપાસની જમીન એટલી મજબૂત છે કે તેમાં પડેલું પાણી ચુસાઈ ન જતાં જેમનું તેમ જમા રહે છે. એટલે ખરેખર રૅતીનું રણ તેનાથી દૂર જ છે. પણ વાવાઝોડાં આદિ કારણાને લઈ ને આ પ્રદેશમાં કેટલેક સ્થળે રેતી જામી જઈ રેગિસ્તાન જેવુ થઈ જાય છે. જેસલમેરની બહાર અનેક જૈન યુતિની સમાધિએ છે, તેમ જ બીજી પણ અનેક શેઠ શાહુકાર આદિની સમાધિએ છે. પણ એની કોઈ ખાસ કાળજી નહીં રાખવાને કારણે તેમાંની અમુક સમાધિએ પડતી જાય છે અને અમુક નવી બનતી જાય છે: એમ બનતુ' જ રહે છે. અહીં આસપાસ પથ્થરાની મેટી મેાટી ખાણા છે, જેમાં ખારા પથ્થરને મળતા પથ્થરે મેાટા પ્રમાણમાં થાય છે. જેસલમેરમાં મકાને બાંધવા માટે મુખ્યત્વે આ પથ્થરાના જ ઉપયોગ થાય છે. ત્યાંની પ્રશ્ન માટે પણ આ પથ્થરા અતિસુલભ છે. ત્યાંના કારીગરો આ પથ્થરામાંથી નાવણિયાં વગેરે અનેક ધરગથ્થુ વસ્તુઓ બનાવી સસ્તા મૂલ્યે પ્રશ્નને આપે છે. ઉપરાંત, અહીં વીંછીઆ વગેરે પ્રકારના પથ્થરો નીકળે છે, જેમાંથી પ્યાસા, રકાબી, છૂટાએ, ખરલા, પેપરવેટ વગેરે અનેક પ્રકારની સુંદર સુંદર વસ્તુએ બને છે. સામાન્ય પ્રજા પેાતાનાં ઘરે રંગવામાં ઘડીસર તળાવમાં નમી ગયેલી વિધવિધરંગી માટીના ઉપયાગ કરે છે. આ પ્રદેશની સામાન્ય પરિસ્થિતિનું અવલેાકન કર્યાં પછી જેસલમેરના અતિમહત્ત્વના પ્રાચીન જૈન જ્ઞાનભંડારાનું નિરીક્ષણ કરીએ. જેસલમેરમાં બધાં મળીને ૧૦ જ્ઞાનભંડારા છે: (૧) ખરતરગીય યુગપ્રધાન આચાર્યે જિનભદ્રસૂરિને, (૨) ખરતર વેગડગચ્છતા, (૩) આચાયૅગના, (૪) અને (૫) થાહરુ શાહને, () ડુંગરજીના, (૭) તપગચ્છતા, (૮) લાંકાગચ્છના, (૯) આચાર્ય શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજનેા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5