Book Title: Jainashrit Chitrakalana Vikas ma Anchalgacchiya Manikyakunjarasurij no Falo
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 2
________________ babysbs.bseikh hasabha shooths...s [૨૬] અર્થાત્ જિનશાસનરૂપી કલ્પવૃક્ષમાં મૂળ રૂપે શ્રી જિનેશ્વર દેવા અને સુધર સ્વામી ઇત્યાદિ ગણધર ભગવંતા થડ રૂપે છે, અને ઉત્તમ ચારિત્રવાળા સ્થવિર ભગવાના ઉત્તમ ચારિત્ર રૂપી તેનાં ફૂલ છે. દાન ઇત્યાદિ સેવા દ્વારા સઘળા દેવેદ્રો તેની નિરંતર સેવના કરે છે. તેની સુંદર છાયા સ`સાર રૂપી તાપને દૂર કરે છે, અને તે મેાક્ષગતિનુ ફળ આપનારુ છે. આ જિનશાસન રૂપી પવૃક્ષ સમાન છે. તેમાં કલ્પવૃક્ષ સમાન શ્રી અચલગચ્છમાં જિનચંદ્રસૂરિજીના શિષ્ય શ્રી સુમતિચંદ્રજી છે. તેઓને પદ્મદેવસૂરિજી નામના શિષ્ય, શ્રી પદ્મદેવસૂરિજીને શ્રી અભયદેવજી નામના સૂરિજી, શ્રી અભયદેવજીસૂરિજીને શ્રી અભયસિંહસૂરિજી, શ્રી અભયસિંહસૂરિજીને શ્રી ગુણસમુદ્રસૂરિજી અને શ્રી ગુણસમુદ્રસૂરિજીને શ્રી માણિકકુંજરસૂરિજી નામે શિષ્ય હતા. (૧-૨) તે ખતે શ્રીમાળી વંશમાં વાગ્ભટ-મેરુ દુ (હાલના બાડમેર) માં દા નામના શ્રાવક હતા. તેને દેવલદેવી નામે પત્નીથી ઉત્પન્ન થયેલા જેસા, હાયા, આ અને આપૂ નામના મહાજનામાં મુખ્ય એવા ચાર પુત્રો તથા તેઓની કૂહાદેવી નામની સાવકી માતા પ્રસિદ્ધ હતી. સંવત ૧૪૭૪ માં આ દા નામના શ્રાવક અને તેના કુંટુંબીજનેાએ આ કલ્પસૂત્રનું પુસ્તક તૈયાર કરાવી શ્રી ગુણસમુદ્રસૂરિજી તથા શ્રી માણિકયકુજરસૂરિજીને વહેારાવ્યું, આ માણિકચકુ જરસૂરિજીના ઉપદેશથી સંવત ૧૫૩૫ માં સુમતિનાથ ભગવાનની ધાતુપ્રતિમા કરાવેલી છે, તે શ્રી આબુ તીની ભમતીમાં છે, તેનેા લેખ આ પ્રમાણે છે संवत् १५३५ वर्षे का० वदि २ बुधे श्री श्रीमाल० ० रहिया भा० चारुसुत मांडण केन भा० अछवादे सुत हांसायुतेन श्री अंचलगच्छे । श्री माणिक्य कुंजरसूरीणामुपदेशेन श्रे० केल्हासुत हाबा से श्री सुमतिनाथविम्बं कारितं प्रतिष्ठितं श्री संघेन । અંચલગચ્છ ટ્વિીન (પૃ. ૨૬૪) ‘અચલગચ્છ દિગ્દર્શન’ના લેખક શ્રી માણિકથક જરસૂરિ એ જ માણિકયશેખરસૂરિ સંભવે છે’ એમ લખે છે, તે વાસ્તવિક નથી. આ શ્રી માણિકચકુંજરસૂરિજીએ ઉપરાક્ત સંવત ૧૪૭૪ માં લખાયેલી સુંદરતમ રંગીન ચિત્રોવાળી હસ્તપ્રત સિવાય પેાતાના જાપના ઉપયેગ માટે કરાવેલા સૂરિમંત્રને પ્રાચીન રંગીન કપડા પરના યંત્રપટ બિજાપુર (ગુજરાત)માં સ્વર્ગસ્થ શ્રી કનકવિમલસૂરિજીના ભડારમાં હતા. તેના ફોટા. શ્રી સૂરિમંત્ર કલ્પેસમુચ્ચય’ના બીજા ભાગના પાના ૨૧૬ ની સામે પ્રસિદ્ધ થયેલે છે.૧ આ ઉપરાંત તેએશ્રીએ કરાવેલા ‘શ્રી ઋષિમડલયત્રના સુદર ૧ શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળ, મુંબઈ. ઈ. સ. ૧૯૭૭ શ્રી આર્ય કલ્યાણૌતન્નસ્મૃતિગ્રંથ OS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3