Book Title: Jainashrit Chitrakalana Vikas ma Anchalgacchiya Manikyakunjarasurij no Falo Author(s): Sarabhai Manilal Nawab Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf Catalog link: https://jainqq.org/explore/230130/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ Com જૈન ચિત્રકળાના વિકાસમાં અચલગચ્છીય : શ્રી માણિકયકુ જરસૂરિજીના ફાળા શ્રી સારાભાઈ મણિલાલ નવામ નવી દિલ્હીના રાષ્ટ્રીય મ્યુઝિયમમાં, વિક્રમ સંવત ૧૪૭૪ માં જેઠ સુદી પૂર્ણિમાએ ગુરુવારના દિને બાડમેર (રાજસ્થાન)માં લખાયેલી સુંદર અને રંગીન એવાં ૨૭ ચિત્રોવાળી હસ્તપ્રત છે, તે કલાની દૃષ્ટિએ ઉચ્ચ પ્રકારની છે, તે પ્રતના ૩૯ મા પાનાની પુષ્ટિકામાંથી પૂજ્યશ્રી માણિકકુ જરસૂરીશ્વરજીના ઉલ્લેખ ભારતીય જ્ઞાનપીઠ (નવી દિલ્હી)થી પ્રગટ કરાયેલ Jain Art and Architecture, Volume III भां चित्रपेटी २७४ मां आ प्रमाणे छे. संवत् १४७४ वर्षे ज्येष्ठ शुदि १५ गुरौ ॥ अर्हन्मूलः सुधम्मदिकगणधरजः स्कंधबंघाभिरामः स्कूर्जत् श्रीसंघशाखः स्थविरवरदलश्चारुचारित्रपुष्पः । दानाद्यैर्नीरपूरैः सकलसुखरैः संततं सिच्यमानः सच्छायापास्ततापः शिवगतिफलदः कल्पकल्पद्रुमो वः ॥ १ ॥ श्रीमदंचलगच्छे श्रीजिनचंद्राख्यसूरयः । सूरिः सुमतिसिंहश्च पद्मदेवस्तथा गुरुः || १ || શ્રી માણિકથક જરસૂરીશ્વરજી सूरींद्रोऽभयदेवाख्योऽभयसिंहेति सूरयः । सूरिर्गुणसमुद्रश्च सूरिर्माणिक्य कुंजरः ॥ २ ॥ श्रीश्रीमालवंशे भुवने बभूव दूदामिधो वाग्भट - मेरुदुर्गे । भार्या पुनर्देवलदेवी नाम्ना पुत्राः पवित्राः किल तस्य संति ॥ ३ ॥ जेसा - हापा - देईया - आपू- नाम्ना महाजननिकमुख्याः । तेषां चापरमाता दूल्हादेवी प्रसिद्धास्ति ॥ ४ ॥ चतुःसप्ततिवर्षे साकारयत् कल्पपुस्तिकाम् | श्रीमद् गुणसमुद्राख्यसूरिभ्यो दत्तं तःपुनः ॥ ५ ॥ श्री ॥ શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Page #2 -------------------------------------------------------------------------- ________________ babysbs.bseikh hasabha shooths...s [૨૬] અર્થાત્ જિનશાસનરૂપી કલ્પવૃક્ષમાં મૂળ રૂપે શ્રી જિનેશ્વર દેવા અને સુધર સ્વામી ઇત્યાદિ ગણધર ભગવંતા થડ રૂપે છે, અને ઉત્તમ ચારિત્રવાળા સ્થવિર ભગવાના ઉત્તમ ચારિત્ર રૂપી તેનાં ફૂલ છે. દાન ઇત્યાદિ સેવા દ્વારા સઘળા દેવેદ્રો તેની નિરંતર સેવના કરે છે. તેની સુંદર છાયા સ`સાર રૂપી તાપને દૂર કરે છે, અને તે મેાક્ષગતિનુ ફળ આપનારુ છે. આ જિનશાસન રૂપી પવૃક્ષ સમાન છે. તેમાં કલ્પવૃક્ષ સમાન શ્રી અચલગચ્છમાં જિનચંદ્રસૂરિજીના શિષ્ય શ્રી સુમતિચંદ્રજી છે. તેઓને પદ્મદેવસૂરિજી નામના શિષ્ય, શ્રી પદ્મદેવસૂરિજીને શ્રી અભયદેવજી નામના સૂરિજી, શ્રી અભયદેવજીસૂરિજીને શ્રી અભયસિંહસૂરિજી, શ્રી અભયસિંહસૂરિજીને શ્રી ગુણસમુદ્રસૂરિજી અને શ્રી ગુણસમુદ્રસૂરિજીને શ્રી માણિકકુંજરસૂરિજી નામે શિષ્ય હતા. (૧-૨) તે ખતે શ્રીમાળી વંશમાં વાગ્ભટ-મેરુ દુ (હાલના બાડમેર) માં દા નામના શ્રાવક હતા. તેને દેવલદેવી નામે પત્નીથી ઉત્પન્ન થયેલા જેસા, હાયા, આ અને આપૂ નામના મહાજનામાં મુખ્ય એવા ચાર પુત્રો તથા તેઓની કૂહાદેવી નામની સાવકી માતા પ્રસિદ્ધ હતી. સંવત ૧૪૭૪ માં આ દા નામના શ્રાવક અને તેના કુંટુંબીજનેાએ આ કલ્પસૂત્રનું પુસ્તક તૈયાર કરાવી શ્રી ગુણસમુદ્રસૂરિજી તથા શ્રી માણિકયકુજરસૂરિજીને વહેારાવ્યું, આ માણિકચકુ જરસૂરિજીના ઉપદેશથી સંવત ૧૫૩૫ માં સુમતિનાથ ભગવાનની ધાતુપ્રતિમા કરાવેલી છે, તે શ્રી આબુ તીની ભમતીમાં છે, તેનેા લેખ આ પ્રમાણે છે संवत् १५३५ वर्षे का० वदि २ बुधे श्री श्रीमाल० ० रहिया भा० चारुसुत मांडण केन भा० अछवादे सुत हांसायुतेन श्री अंचलगच्छे । श्री माणिक्य कुंजरसूरीणामुपदेशेन श्रे० केल्हासुत हाबा से श्री सुमतिनाथविम्बं कारितं प्रतिष्ठितं श्री संघेन । અંચલગચ્છ ટ્વિીન (પૃ. ૨૬૪) ‘અચલગચ્છ દિગ્દર્શન’ના લેખક શ્રી માણિકથક જરસૂરિ એ જ માણિકયશેખરસૂરિ સંભવે છે’ એમ લખે છે, તે વાસ્તવિક નથી. આ શ્રી માણિકચકુંજરસૂરિજીએ ઉપરાક્ત સંવત ૧૪૭૪ માં લખાયેલી સુંદરતમ રંગીન ચિત્રોવાળી હસ્તપ્રત સિવાય પેાતાના જાપના ઉપયેગ માટે કરાવેલા સૂરિમંત્રને પ્રાચીન રંગીન કપડા પરના યંત્રપટ બિજાપુર (ગુજરાત)માં સ્વર્ગસ્થ શ્રી કનકવિમલસૂરિજીના ભડારમાં હતા. તેના ફોટા. શ્રી સૂરિમંત્ર કલ્પેસમુચ્ચય’ના બીજા ભાગના પાના ૨૧૬ ની સામે પ્રસિદ્ધ થયેલે છે.૧ આ ઉપરાંત તેએશ્રીએ કરાવેલા ‘શ્રી ઋષિમડલયત્રના સુદર ૧ શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળ, મુંબઈ. ઈ. સ. ૧૯૭૭ શ્રી આર્ય કલ્યાણૌતન્નસ્મૃતિગ્રંથ OS Page #3 -------------------------------------------------------------------------- ________________ followળ. ..jelesed sl*. lesley-b lesley-ses.....lslMs ] >>l slots of slowleved Absolu રંગીન પટ આગમપ્રભાકર સ્વ. શ્રી પુણ્યવિજ્યના સંગ્રહમાં હતો. તેના ઉપરથી રંગીન બ્લેક કરાવેલ પટ મારા પિતાના સંગ્રહમાં છે. ઉપરોક્ત કૃતિઓ જેવાથી, તેઓશ્રીનો જૈન ચિત્રકલા તથા જૈન મંત્ર–આખાયે પ્રત્યેને અદ્વિતીય પ્રેમ હોવાનું સાબિત થાય છે. આવા ઉચ્ચ કોટિના મહાપુરુષના જીવન સબંધી પ્રકાશ પાડે તેવું સાહિત્ય ઉપલબ્ધ નથી. સંવત 1474 માં લખાયેલી સુંદર ચિત્રવાળી હસ્તપ્રતમાં પણ તેઓશ્રીને આચાર્ય તરીકે ઉલ્લેખ છે અને સંવત 1535 માં તેમના ઉપદેશથી કરાવેલી ધાતુપ્રતિમા પરના લેખ ઉપરથી એમ લાગે છે કે, તેઓશ્રીને દીક્ષા પર્યાય બહુ જ લાંબા સમયને હશે અને તે દરમ્યાન ઉપરોક્ત હસ્તપ્રત અને સુંદર રંગીન યંત્રપટ સિવાય ઘણી કલાકૃતિઓનું સર્જન તેઓશ્રીના ઉપદેશથી થયું હશે. તેઓશ્રીની આચાર્ય પદવી વીસપચીસ વર્ષની ઉંમરે થયેલી માનીએ, તે પણ તેઓશ્રીનું આયુષ્ય ઓછામાં ઓછું 80-85 વરસનું માની શકાય. આવા ઉચ્ચ કોટિના કલાત્મક સાહિત્યનું સર્જન કરાવનાર મહાપુરુષનું જીવંત સ્મારક આ કલાકૃતિઓ જ છે. * મહામંત્રવિશારદ અંચલગચ્છાધિપતિ શ્રી મેરૂતુંગસૂરિ કૃત શ્રી સૂરિ મુખ્યમંત્રકલ્પ [ સચિવ ] શ્રી અંચલગચ્છની પરંપરામાં 11 મી પાટે થયેલા મહામંત્ર વિશારદ શ્રી મેરૂતુંગમૂરિજીનો જન્મ મારવાડમાં આવેલા નાણીનગરમાં સંવત 1403 માં પોરવાડ જ્ઞાતિના વોરા વરસિંહ પિતા અને હણલેટ નામની માતાને ત્યાં થયું હતું. સંસારીપણામાં તેમનું નામ વસ્તિગ હતું. તેઓને સંવત 1410 માં માતાપિતાની સંમતિથી ધામધૂમપૂર્વક નાણી ગામમાં અંચલગચ્છીય બહુશ્રુત શ્રી મહેન્દ્રપ્રભસૂરિએ દીક્ષા આપી હતી. સંવત ૧૪૨૬માં ગુજરાતની પ્રાચીન રાજધાની અણહિલપુર પાટણમાં તેઓશ્રીના ગુરુદેવ શ્રી મહેંદ્રપ્રભસૂરિજી, એ, સંઘવી નરપાલે કરેલા મહોત્સવપૂર્વક તેઓશ્રીને આચાર્યપદે સ્થાપન કર્યા હતા. સં. 1446 માં તેઓશ્રીને ગચ્છનાયક પદ આપવામાં આવ્યું હતું અને તેઓશ્રી 68 વરસની ઉંમરે સંવત 1471 ના માગશર સુદ પાંચમના પાટણમાં જ કાળધર્મ પામ્યા હતા. DF માં શ્રી આર્ય કલ્યાણ ગામસ્મૃતિગ્રંથ AB%