________________
Com
જૈન ચિત્રકળાના વિકાસમાં અચલગચ્છીય :
શ્રી માણિકયકુ જરસૂરિજીના ફાળા
શ્રી સારાભાઈ મણિલાલ નવામ
નવી દિલ્હીના રાષ્ટ્રીય મ્યુઝિયમમાં, વિક્રમ સંવત ૧૪૭૪ માં જેઠ સુદી પૂર્ણિમાએ ગુરુવારના દિને બાડમેર (રાજસ્થાન)માં લખાયેલી સુંદર અને રંગીન એવાં ૨૭ ચિત્રોવાળી હસ્તપ્રત છે, તે કલાની દૃષ્ટિએ ઉચ્ચ પ્રકારની છે, તે પ્રતના ૩૯ મા પાનાની પુષ્ટિકામાંથી પૂજ્યશ્રી માણિકકુ જરસૂરીશ્વરજીના ઉલ્લેખ ભારતીય જ્ઞાનપીઠ (નવી દિલ્હી)થી પ્રગટ કરાયેલ Jain Art and Architecture, Volume III भां चित्रपेटी २७४ मां आ प्रमाणे छे.
संवत् १४७४ वर्षे ज्येष्ठ शुदि १५ गुरौ ॥ अर्हन्मूलः सुधम्मदिकगणधरजः स्कंधबंघाभिरामः स्कूर्जत् श्रीसंघशाखः स्थविरवरदलश्चारुचारित्रपुष्पः । दानाद्यैर्नीरपूरैः सकलसुखरैः संततं सिच्यमानः सच्छायापास्ततापः शिवगतिफलदः कल्पकल्पद्रुमो वः ॥ १ ॥ श्रीमदंचलगच्छे श्रीजिनचंद्राख्यसूरयः । सूरिः सुमतिसिंहश्च पद्मदेवस्तथा गुरुः || १ || શ્રી માણિકથક જરસૂરીશ્વરજી सूरींद्रोऽभयदेवाख्योऽभयसिंहेति सूरयः । सूरिर्गुणसमुद्रश्च सूरिर्माणिक्य कुंजरः ॥ २ ॥ श्रीश्रीमालवंशे भुवने बभूव दूदामिधो वाग्भट - मेरुदुर्गे । भार्या पुनर्देवलदेवी नाम्ना पुत्राः पवित्राः किल तस्य संति ॥ ३ ॥ जेसा - हापा - देईया - आपू- नाम्ना महाजननिकमुख्याः । तेषां चापरमाता दूल्हादेवी प्रसिद्धास्ति ॥ ४ ॥ चतुःसप्ततिवर्षे साकारयत् कल्पपुस्तिकाम् | श्रीमद् गुणसमुद्राख्यसूरिभ्यो दत्तं तःपुनः ॥ ५ ॥ श्री ॥
Jain Education International
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
For Private & Personal Use Only
www.jainelibrary.org