Book Title: Jain Vartao 06
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 85
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (જૈન બાળકોનું ધર્મગીત) ધર્મ મારો ધર્મ મારો ધર્મ મારો રે, પ્યારો પ્યારો લાગે જૈન ધર્મ મારો રે. ૧ ઋષભ થયા, વીર થયા, ધર્મ મારો રે, બલવાન બાહુબલી સેવે ધર્મ મારો રે. ૨ ભરત થયા, રામ થયા, ધર્મ મારો રે, કુન્દ–ાન જેવા સંત થયા ધર્મ મારો રે. ૩ સીતા-ચંદના-અંજના થયા ધર્મ મારો રે, બ્રાહ્મી-રાજુલ માત શોભાવે ધર્મ મારો રે. ૪ સિંહ સેવે, વાઘ સેવે ધર્મ મારો રે, હાથી, વાનર, સર્પ સેવે ધર્મ મારો રે. ૫ આતમાનું જ્ઞાન આપે ધર્મ મારો રે, રત્નત્રયનાં દાન આપે ધર્મ મારો રે. ૬ સમકિત જેનું મૂળ છે એ ધર્મ મારો રે, મને સુખ આપે મોક્ષ આપે ધર્મ મારો રે. ૭ ધર્મ મારો ધર્મ મારો ધર્મ મારો રે, યારો પ્યારો લાગે જૈન ધર્મ મારો રે. ૮ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 83 84 85 86