Book Title: Jain Vartao 06
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 84
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૬) થાકાતસ્મૃતિ પ્રકાશન OF વીરબાળકોમાં ધર્મના ઉત્તમ સંસ્કાર - આપણા બાળકોમાં ધર્મના ઉત્તમ સંસ્કાર રેડનારી આ નાનકડી વાર્તાઓ આપને ગમી? જરૂર ગમી હશે. ભગવાનના દર્શન-પૂજન માટે ઉત્સાહ જગાડે ને પોતાના આત્માને ઓળખવાની પ્રેરણા આપે એવી નાની-નાની જૈનધર્મની કથાઓ લાખોની સંખ્યામાં પ્રચાર કરવાની જરૂર છે. આપણાં બાળકો આજે આવું સાહિત્ય માંગી રહ્યા છે... માત્ર બાળકો નહિ, યુવાનો ને વૃદ્ધો, ભાઈ ઓ ને બહેનો સૌ કોઈ હોંશે હોંશે વાંચે એવું સુંદર પુસ્તક “ચોવીસ તીર્થકરોનું મહાપુરાણ” આપને ખૂબ જ ગમશે. શ્રી મહાવીર ભગવાનના અઢીહજારવર્ષીય નિર્વાણ મહોત્સવ નિમિત્તે એ મહાન પુસ્તકનું પ્રકાશન થયું છે... આપ પણ ઉત્સાહથી તેના પ્રચારમાં સાથ આપો. ને બાળકોને ધર્મનો ઉત્તમ વારસો આપો. – જય મહાવીર Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86