Book Title: Jain Tattva Parichay
Author(s): Ujjwala Shah, Dinesh Shah, Dipak M Jain
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 191
________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય ૧૮૦ શાસ્ત્રાભ્યાસનું મહત્વ જુઓ ! શાસ્ત્રાભ્યાસનું મહત્વ, જે કરવાથી પરંપરા આત્માનુભવ દશા પ્રાપ્ત થાય છે, મોક્ષરૂપફળની પણ પ્રાપ્તિ થાય છે. એ તો દૂર રહ્યું, તત્કાળ આટલી બાબતોની (ગુણોની) પ્રાપ્તિ થાય છે. ૧. ક્રોધાદિ કષાયોની મંદતા થાય છે. ૨. પંચેંદ્રિયોના વિષયોમાં પ્રવૃત્તિ જતી નથી. ૩. અતિ ચંચલ મન પણ એકાગ્ર થાય છે. ૪. હિંસાદિ પાંચ પાપો ઘડતાં નથી. ૫. અલ્પજ્ઞાન હોવાં છતાં ત્રણલોકના ત્રણ કાળ સંબંધે ચરાચર પદાથોને જાણવાનું થાય છે. ૬. હેય-ઉપાદેયની ઓળખ થાય છે. ૭. જ્ઞાન આત્મસન્મુખ થાય છે. ૮. વધુ અને વધુ જ્ઞાન થવાથી આનંદ ઉત્પન્ન થાય છે. ૯. જગતમાં મહાભ્ય-જશ વધે છે. ૧૦. સાતિશય પુણ્યનો બંધ થાય છે. - પં. ટોડરમલજી - સફજ્ઞાનચંદ્રિકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194