Book Title: Jain Tark Sangraha Jain Muktavali cha
Author(s): Vijaynandansuri
Publisher: Godi Parshwanath Jain Temple Trust

Previous | Next

Page 12
________________ * * * શકાય તેવું બને, અથવા જીવનમાં વિશિષ્ટતા આવે, તેવા સંસ્કારેના ઘડતરની એમની પ્રક્રિયા બાર વરસ ચાલી, એમની એ પ્રક્રિયાની સફળતાએ ગુરુજનેને આકર્ષા અને બાર વરસને ટૂંકામાં ટૂંકા કહી શકાય એવા ગાળામાં એમના સંસ્કારઘડતરે એમને આચાર્યપદ સુધી પહોંચાડ્યા. ને ત્યારે લેકેને પ્રતીતિ થઈ કે જીવનને અનાહત સાદ જેને સંભળાય છે તેનું ચરિત કેવું વિશિષ્ટ હોય છે ! . એમની સાધુતાની ને સમતાની સાધનાને વિકાસ કાંઈક આવે છે – - એમને ગુસ્સે થતાં ઘણાએ જોયા હશે પણ એ ગુસ્સા પાછળ સ્વાર્થ કદાગ્રહ, દ્વેષ, તિરસકાર કે કેઈનું અહિત કરવાની વૃત્તિ હોય એવું કંઈ નહીં કહી શકે. એમને ગુસ્સે પણ કલ્યાણકર હતે. કેમ કે એની ભૂમિકામાં કોઈનું હિત કરી છૂટવાની વૃત્તિ રહેતી ને સિદ્ધાન્તપાલનની ચુસ્તતા રહેતી. અને પરહિતચિંતા, તેમજ સ્વીકૃત સિદ્ધાન્તમાં દઢતા એ જ તે સાચી સાધનાનાં સ્વરૂપ છે. " - અભિમાન એમનામાં હતું, પણ એ “અહં” કેન્ટિનું નહિ, પિતાની જાતને એમણે કાયમ પામર અને અકિચિત્અકિંચન લેખી છે. એમને અભિમાન એક જ વાતનું હતું અને તે પિતાના દેવ, ગુરુ અને ધર્મસિદ્ધાન્તનું. આ બાબતેનું અભિમાન હેય-હેવું જ જોઈએ એ સહજ હતું. કેમ કે એ ત્રિપુટી તે એમની જીવન–સાધનાના પ્રમુખ કેન્દ્રસમી હતી. એ અભિમાનને તે અભિમાન નહિ, પણ ગૌરવ પણ કહેવું ઘટે. સરળતા અને નિરીહતા, આ બે એમની સાધનાની પરમ ઉપલબ્ધિઓ હતી. કેઈ જાતને આડંબર કે દેખાવ એમને ન ગમતું. એને એ દંભ માનતા. નિખાલસ વર્તન, નિખાલસ વાત ને વિચાર, આ એમને સહજસિદ્ધ હતા અને

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 276