Book Title: Jain Tark Sangraha Jain Muktavali cha Author(s): Vijaynandansuri Publisher: Godi Parshwanath Jain Temple TrustPage 13
________________ ܪ નિઃસ્પૃહતા તો એટલી કે ‘હું કહુ છું તે જ – મારી વાત જ – સાચી, એવા આગ્રડ પણ એમણે કદી સેન્યે નથી. એ તા કહેતા .. સાચુ એ મારું, પણ મારું એ જ સાચું નહિ. આવા અનાગ્રહી, ઉદાર માણસમાં બાહ્ય પદાર્થા તરફ મૂર્છા કે આસક્તિ કઈ રીતે સ'ભવે ? 66 ,, અને, આ બધી વસ્તુઓના સારદાહનરૂપે, અને ખરું કહેા તા પેાતાની જીવનસાધના પિરપાકરૂપે એમણે મેળવેલી ચીજ તે પરમતસહિષ્ણુતા અને સÖમતસમન્વય. બીજીના વિચારા સાંભળવા, તે પર વિચાર કરવા, ચાગ્ય લાગે ત્યાં અને ત્યારે એના સ્વમત સાથે સમન્વય કરવા, આ એમની અન્યત્ર જોવા ન મળે એવી લાક્ષણિકતા હતી, આ જ લાક્ષણિકતાએ એમની પાસે જૈનેતર તમામ ધર્મદનાનુ અધ્યયન-અવગાહન કરાવ્યું છે ને એમનાં વતનમાં ને પ્રવચનેામાં પણ સમન્વયવાદનું સિચન કર્યું છે. સાળ વર્ષની ઉંમરે દીક્ષા. દીક્ષાના ખાર વર્ષે આચાય - પદ્મ, અને એ પદ પણ બે-પાંચ-દસ નહિ, પણ પચાસ પચાસ વર્ષાં સુધી અખંડ ભાગળ્યું; માત્ર ભેાંગળ્યુ જ નહિ, એક સંઘનાયકને છાજે એવી રીતે એની ઉપાસના અને એના યથાર્થ ઉપયાગ કરી જાણ્યા. ને છેવટે અડયે તેર વર્ષની ઉંમરે જીવનને, જળેાજથા કે જ જાળની જેમ નહિ, પણ ગળે પહેરેલી ફૂલની માળાની જેમ ઊતારીને મૂકી દીધું. આ બધું એમના જીવનની સાધનાનુ, એમની સાચી સાધુતાનું ને સમતાનુ પરિણામ ગણવુ જોઇએ. અને એ પરિણામનું મૂળ વિચારીએ છીએ ત્યારે પેલા જીવનસાદ, જે એમને બહુ વહેલી વચે સંભળાયા હતા તે હોય એવું લાગ્યા વિના નથી રહેતું. આવા સાધુ પુરુષની બે ગ્રંથરચનાએ આ પુસ્તકમાં ” ---શીલચન્દ્રવિજય પ્રસ્તુત છે. 4.Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 276