Book Title: Jain_Satyaprakash 1955 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૨ ] દીક્ષા કુંડલી [૩પ પુષ્ય નક્ષત્ર દીક્ષામાં વર્ષ મનાય છે એ વાત સાચી છે. પરંતુ તે બીજા કામમાં સર્વોત્તમ મનાય છે. પુષ્ય નક્ષત્ર કામવર્ધક હોવાથી લગ્ન અને દીક્ષામાં ગ્રાહ્ય મનાતું નથી પણ કામવિજેતાને પુષ્ય અનુકૂળ બની જાય એ સ્વાભાવિક છે. તેથી આ. રત્નશેખરસૂરિએ “દિનશુદ્ધિ-પ્રકરણમાં પુષ્યમાં દીક્ષા દેવાની આજ્ઞા આપી છે. ગણિતથી તપાસીએ તે મહા શુદિ ૧૪ ને દિવસે પુષ્ય નક્ષત્ર, વૃષભનો ચંદ્ર અને ધનિષ્ઠાના સૂર્યથી પુષ્ય ૧૩ રવિયેગ એ પંચાંગસિદ્ધ વસ્તુ છે. શનિ-પુષ્યને મિત્રોગ થાય છે તે પણ ઉત્તમ છે, જ્યારે તે દિવસે રોહિણી નક્ષત્ર, વૃષને ચંદ્ર અને ૯મો રવિયોગ એ તે કલ્પના જ છે. અને તે રોહિણી નક્ષત્રના આધારે ઊભી કરેલી દીક્ષા કુંડલી નિષ્ફળ બની જાય છે. એટલે આ સમાધાન સર્વમાન્ય થાય એવું નથી. (૨) સમાધાન પંન્યાસ શ્રી. ધુરંધરવિજયજી મ. જણાવે છે કે –મારે જણાવતુર્વરથ–મહાસુદ ૧૪ને દિવસે વ્ર નવમા રેહિણી મુહૂર્તમાં. શ શનિવારે. uિ તથાષ્ટ–આઠમાં પુષ્ય નક્ષત્રમાં. નિશુદ્ધિ પ્રકરણમાં પુષ્ય નક્ષત્રમાં દીક્ષા દેવાનું વિધાન છે. તે નક્ષત્ર ધનિષ્ઠાથી ૧૩મું છે, એટલે તે દિવસે પુષ્યનો ૧૩ રવિયોગ થાય છે, પરંતુ “ધનિષ્ઠાના સૂર્યને રોહિ ણીના ચંદ્ર સાથે ૧૩મો રવિયાગ કઈ રીતે બની શકે નહીં.” “મહાશુદિ ૧૪ને દિવસે શિહિણીને ૧૩ રવિયોગ એ બે એક બીજાને વિરોધ બતાવે છે.” : રવિવોને શો--“પુષ્ય નક્ષત્ર લેતાં ધનિષ્ઠાના સૂર્યથી ૧૩ રવિ ઘટે છે.” “મહા શુદિ ૧૪ના દિવસે રોહિણી નક્ષત્ર ન હોય, ધનિષ્ઠાની સાથે રોહિણીને નવમે રવિયેગ થાય એટલે ૧૩મો રવિયેગ ન ઘટે.” ઇરિશ –ધર્મ શબ્દથી મું સ્થાન લેવાય છે, વૃષનું લગ્ન અને કર્કને ચંદ્ર હોય ત્યારે ૯ભા સ્થાને ચંદ્ર ન હોય. ધર્મ શબ્દનો અર્થ સત્તા પણ થાય છે, જેને સંબંધ ત્રીજા સ્થાન સાથે છે એ હિસાબે અહીં ત્રીજા સ્થાનને ચંદ્ર એ કર. ધ હિ ને બદલે ઘર એવો પાઠ ક૯પી લઈ એ તે ૯મા સ્થાનથી પૂર્ણ દષ્ટિવાળા સાતમા સ્થાનમાં એટલે ત્રીજા ભવનમાં ચંદ્ર હતું એવો અર્થ ઘટાવી શકાય. પરિઘ ને બદલે દરિણરે કે ધામરિશ એ અર્થ કલ્પીએ તો રાતિચંદ્ર કર્કનો ચંદ્ર એવો બંધબેસતે અર્થ થાય. પણ અહીં ચંદ્રનું ત્રીજું સ્થાન સમજવું. વૃાવો અને–વૃષભ લગ્નમાં. વૃવત્રને સુ -વૃષ લગ્નના શુભ અંશમાં જ્યારે રોહિણી મુહૂર્તને સમય પણ હોય છે. સૃજે વૃદ્દાત–લગ્નને ગુરુ હતો. ફારહિશો મોકો–રવિ અને મંગળ એ બને પિતાના શત્રુ શનિગ્રહના ધરમાં કુંભમાં હતા. કેમકે શુક્ર અને શનિ એ બંને ગ્રહો રવિ અને મંગળના શત્રુ છે. : આમાં બુધ, શુક્ર, રાહુ અને કેતુનાં સ્થાન બતાવ્યાં નથી. - (શ્રીહંમદીક્ષા મુર્ત મીમાંસા, જેને સત્ય પ્રકાશ કરુ ૧૩૪). For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28