Book Title: Jain_Satyaprakash 1954 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૩૮] શ્રી. જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૧૯ છે ત્યાં માયા અથવા અવિદ્યા નામની કાર્ટ વસ્તુ જ હાઈ શકતી નથી. તેને માટે કાઈ સ્થાન રહેતુ નથી. તાત્પર્ય એ છે કે, એક તત્ત્વવાદી ભેદનું સંàાષજનક સમાધાન કરી શકતા નથી. એ અમારા અનુભવની વસ્તુ છે કે, ભેદ હોય છે માટે ભેદને અપલાપ કરી શકાતા નથી, એ દશામાં સુખ, દુ:ખ, જનન, મરણ, બંધન, મુક્તિ વગેરે અનેક દશાના સ ંતોષપ્રદ સમાધાન માટે અનેક આત્માઓની સ્વતંત્ર સત્તા માનવી અત્યંત આવશ્યક છે, રે આત્માના ગુણામાં ભેદ કવા છે, તેને જવાબ દેતાં કહેવામાં આવ્યું છે કે, આત્માનુ સામાન્ય લક્ષણ ઉપયેગ છે. પરંતુ આ ઉપયોગ અનંત પ્રકારના હોય છે; કેમકે પ્રત્યેક આત્મામાં ભિન્ન ભિન્ન ઉપયાગ હાય છે. કાઈ આત્મામાં ઉપયોગના ઉત્કર્ષ હાય છે તો કાઈમાં અપક હાય છે. ઉત્કર્ષ અને અપકર્ષની અંતિમ અવસ્થાએની વચ્ચે અનેક પ્રકારા છે. આત્મા અનંત છે, તેથી આત્માના ભેદથી ઉપયોગના ભેદ પણ અનંત છે. ૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir અહીં સાંખ્ય દર્શનના ત્રણ હૅતુના નિર્દેશ કરી દેવા જોઈ એ જેનાથી પુરુષબહુત્વની સિદ્ધિ કરવામાં આવી છે. એ ત્રણે હેતુએ આત્માના બહુત્વની સિદ્ધિ માટે ખૂબ ઉપયોગી છે. પહેલા હેતુ છે ‘નનનમાળાનાં પ્રતિનિયમાત્' અર્થાત્ ઉત્પત્તિ, મૃત્યુ અને ઈ ક્રિયાદિ કરણાની વિભિન્નતાથી પુરુષબહુત્વનું અનુમાન થઈ શકે છે. ખીજો હેતુ છે ‘થયુવત્ પ્રીતે અર્થાત્ અલગ અલગ પ્રવૃત્તિને જોઈને પુરુષબહુત્વની કલ્પના થઈ શકે છે, ત્રીજો હેતુ છે મુખ્યવિર્યયાત્ અથાત્ સત્ત્વ, રજસ અને તમની અસમાનતાથી પુરુષબહુત્વની સિદ્ધિ થઈ શકે છે. ૪ સત્ત્વ, રજસ અને તમસની અસમાનતા ' ના સ્થાને · કર્મની અસમાનતા 'ને પ્રયાગ કરી શકાય છે. આત્માના બહુત્વની સિદ્ધિ માટે આટલી ચર્ચા ઘણી છે. * આત્મા ‘પૌલિક કર્મોથી યુક્ત છે;' આ લક્ષણ છે વાત પ્રગટ કરે છે, પહેલી વાત તા એ છે કે લોક કર્મ વગેરેથી સત્તામાં વિશ્વાસ રાખતા નથી, તેમના સિદ્ધાંતનું ખંડન કરે છે, ખીજી વાત એ છે કે, જે લેકા કર્મને માને છે, પરંતુ તેને પૌલિક અર્થાત્ ભૌતિક માનતા નથી તેમના મતને દૂષિત ઠરાવે છે. કર્માં ' પદથી જ પહેલી વાત નીકળે છે અને - પૌર્વિંગથક ' પદથી ખીજી વાત સ્પષ્ટ થાય * છે. ચાર્વાક લોકો કની સત્તામાં વિશ્વાસ કરતા નથી. તેમની માન્યતાનું ખંડન કરતાં કહી શકાય કે, સુખ-દુઃખ આદિની વિષમતાઓનું કાઈ ને કાઈ કારણ અવસ્ય છે. કેમકે આ એક પ્રકારનું અંકુરની માફક કાર્ય છે. કેવળ આત્મા એનું કારણુ બની શકતા નથી; કેમકે આત્મામાં સુખ-દુઃખ આદિની વિષમતા હાતી નથી. તે તે અનંત સુખાત્મક છે અને વળી ચાર્વાક તે આત્માને માનતા જ નથી. ભૂતોનો વિશિષ્ટ સાગ પણ આ વિષમતાનું કારણ બની શકતા નથી; કેમકે તે યાગની વિષમતાની પાછળ કાઈ ને કાઈ અન્ય કારણ અવશ્ય હેવું જોઇ એ. જે કારણે સચેાગમાં વૈષમ્ય ઉત્પન્ન થાય છે, તે કારણ શું છે ? એ કારણની શોધમાં વમાનને છેડીને ભૂતકાળ સુધી પહેાંચવું પડે છે. એ જ કારણ કર્યું છે ો કાઈ એમ કહું કે २. विशेषावश्यक भाष्य, १५८२ ३. विशेषावश्यकभाष्य, १५८३ ४ जननमरणकरणानां प्रतिनियमादयुगपत् प्रवृतेश्व । पुरुषबहुत्वं सिद्धं त्रैगुण्यविपर्यर्याचैव ॥ सांख्यकारिका, १८ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28