Book Title: Jain_Satyaprakash 1946 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ આચાય મહારાજની આજ્ઞાથી વજ્રમુનિ અને ખીજા એક મુનિવર ગાચરી માટે નીકળ્યા. મેચાર ડગલાં મૂકયાં હશે ત્યાં વજ્રમુનિવર મેલ્યાઃ પાછા વળેા, બહુ જ ઝીણા ઝીણા છાંટા આવે છે. આ સાંભળી એક શ્રાવકે કહ્યું : ગુરુવર ! એમાં કાંઈ નહિ; એ તા એમ જ ચાલે. કાલના આપને સર્વાંતે ઉપવાસ છે, માટે પધારા. આ ઝીણા છાંટા તા હમણાં બંધ રહી જશે. વજ્રમુનિઃ—મહાનુભાવ! એમ ન ચાલે! વરસાદમાં અમારાથી ગૌચરી નિમિત્તે બહાર ન જવાય, એક ઉપવાસ થયા છે તે બીજો ભલે થાય, આ શરીર તેા જેટલું કસીએ એટલુ' જ કામનુ` છે. સયમની આરાધના એ મુખ્ય વ્ય છે. એમ કહી એ પાછા વળ્યા. પા કલાકમાં વરસાદ તદ્દન બંધ રહ્યા, એટલે સાથેના મુનિવરની પ્રેરણાથી જયણા પૂર્ણાંક ચાલીને ગૌચરીના સ્થાનકે પહોંચ્યા. રસેાઇનાં મેટાં મેટાં તપેલાં નીચે ઉતારેલાં હતાં. નાકરે। આમથી તેમ ફરતા હતા. કેટલાક માણસેા જમતા હતા. વજ્રમુનિવર ખરાબર એષણા સમિતિ તપાસી રહ્યા હતા. આહાર વહેારાવવા શ્રાવકે કાળાપાક લીધો. વજ્રમુનિએ વિચાર્યું : આ પ્રદેશમાં અત્યારે ડાળાં પાકતાં જ નથી. વરસાદની શરૂઆતમાં કાળાં પાર્ક પણ નહિ. વહેારાવનાર દાતાની આંખના પલકારા પણ જોવાતા નથી. તરત જ પાતે સમજી ગયા કેઆ બધી દેવમાયા છે. વહેારાવનાર દેવ છે. દેવશંકતથી જ કાળાપાક બનાવ્યા છે. અરે, તેમના પગ નીચે નથી અડતા, ત્યારે એ દેવતા છે એ ચાકકસ. ‘ દેવપિંડ’સાધુઓને ન કલ્પે, એટલે પાતે વહેાર્યા વિના જ પાછા વળ્યા. શ્રાવાએ ફરી આગ્રહ કર્યો એટલે વજ્રમુનિવરે કહ્યું: દેવપડ સાધુએને ન કહ્યું. તમે મનુષ્ય નહિં પરંતુ દેવ છે. શ્રાવકા—પ્રભુ ! વાત તે! સાચી છે. અમે આપના પૂર્વજન્મના મિત્રા-દેવા છીએ, માટે આહાર લઇ લ્યેા. વજ્રમુનિવર—મહાનુભાવા! સાધુઓને દેવિપડ ન ક૨ે. દેવતા વજ્રમુનિવરની સયમધર્મ પ્રતિની દૃઢતા ધીરતા અને સંયમપ્રેમ જોઈ પ્રસન્ન થયા અને પેાતે કબૂલ્યું કે આ બધી અમારી દેવ માયા જ છે. ધન્ય છે તમારા સયમપ્રેમને! અમે પ્રસન્ન થઈ ને આપને વૈક્રિયલબ્ધિ વિદ્યા આપીએ છીએ. શ્રી વજ્રમુનીશ્વર ત્યારથી વૈક્રિયલબ્ધિ ધારક થયા. ફરી એક વાર વજ્રમુનિની આવી જ પરીક્ષા થઈ તે આ પ્રમાણેઃ જેઠ મહિનાની સખત ગરમી પડી રહી હતી. સાધુ મહાત્માએ વિહાર કરતા હતા. એક વાર વિહાર લાં થયેા. ગરમી સખત પડતી હતી. બધા મહાત્માઓનાં ગળાં તરસથી શેાષાવા લાગ્યાં. ત્યાં અકસ્માત ગાડાં આવતાં દેખાયાં. ગાડાંમાંથો બેચાર શ્રાવકા ઊતરી આચાર્ય મહારાજ પાસે આવ્યા અને મેલ્યાઃ ભગવન, ગરમી ભ્રૂણી જ પડે છે અમારી પાસે પ્રાણૂક જળ અને આહાર તૈયાર છે, લાભ દ્યો. સામે પડાવ છે ત્યાં બિરાજો અને ગૌચરી પાણી કરી,સાંજે સામે ગામ પધારજો. આચાય મહારાજે બધા મુનિવરેરાની સામે જોયું; બધાની મરજી હતી. પડાવમાં ઊતર્યાં, બધી વિધિ કરી અને એ મુનિપુગવા ગૌચરી માટે ઊઠ્યા ત્યાં શ્રાવકા ખેલ્યા: પ્રભુ આ ખાલમુનીશ્વરને ગૌચરી માકલા. ગુરુઆજ્ઞાથી બાલમુનિવર અને ખીજા ગૌચરી ગયા. વજ્રસ્વામીએ દ્રવ્ય ક્ષેત્ર ફાળ ભાવથી જોયું: વહેરાવવા માટે બહુ જ સુગધીદાર ધેખર કાઢયાં. ખસ પાત્રાં જ ભરી દેવાની વાર હતી, ત્યાં વજ્રમુનિજી ખેાલ્યાઃ સબુર, ઉતાવળ ન કરશેા ! તમે ક્રાણુ છે? શ્રાવક્રા ખેાલ્યા : ક્રમ એમ પૂછો છે ? - જુઓ ગરમી સખત પડે છે, બધાને ભૂખ અને તરસ લાગી છે. તમારા હેાઠ સુકાયા છે. અત્યારે અમે ક્રાણુ છીએ એ ન પૂછશેા, વહેારી જ હ્યા, ગૌચરીના દોષ પછી આલાવજો ! વજ્રમુનિવર ખેલ્યાઃ મહાનુભાવા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36