Book Title: Jain Satyaprakash 1936 08 SrNo 14
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 45
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે તો સ મા ચા પરમપૂજ્ય મુનિમહારાજ શ્રી દર્શનવિજયજી તિહાસના વિષયે ચર્ચાતુ' અજમેરમાં કેસરગજમાં રહેલા ૩૦-૪૦ ઘાના પલ્લીવાઃ | જનધ મને સ્વીકાર કર્યો છે. આ નવા બનેલ જૈન ભાઈ સી મોતને શુક્લા પૂર્ણિમાના દિવસે એક જિનમંદિરની પ્રતિષ્ઠા કરવી અમરાવતી (વરાડમાં ) માં થોડા દિવસ પહેલાં થે . 'કામી હુલ્લડ દરમ્યાન એક જૈન ઉપાશ્રય ઉપર હલ્લો કરવામાં આ- A પાલીસની વેળાસરની તકેદારીથી કંઈ અનિષ્ટ પરિણામ આવ્યું નથી. જોધપુર રાજ્યમાં પહેલાં સંવત્સરીના દિવમ જાહેર તહેવાર તરીકે રજાની છે તરીકે મનાતા હતા. આ પ્રણાલિકા છેલ્લા ત્રણેક વર્ષથી બંધ કરવામાં આવી હોવ તો તે કરીને જારી કરવા માટે કેટલાક જૈન સજજના તરફથી હીલચાલ કરવામાં આવી છે. શ્રી કટારીયા તીર્થના ઉદ્ધારક મુનિરાજ શ્રી કનકવિજયજી મહારાજ કટારીયામાં શ્રાવણ સુદી સાતમના દિવસે કાલધર્મ પામ્યા. દેવગણા ( કાઠીઆવાડ ) ના દેરાસરમાંથી કેટલાક ખમાસા તાળાં વગેરે બતાડી કટલેક ચાંદી-સેનાનો સામાન વગેરે ઉઠાવી ગયા છે. રૂપાનાં બારણાં પણ તેઓ લઈ ગયા છે. આ માટે પોલીસ તરફથી તપાસ ચાલુ છે, પરંતુ એનું પરિણામ હજુ સુધી જણાયું નથી. આવતા અંક અધ આ વર્ષ માં અધિક માસ હોવાના કારણે ૮ શ્રી જૈન સત્ય પ્રકાશ ” ને એક અંક બંધ રાખવાને હોવાથી આગામી-દ્વિતીય ભાદ્રપદ શુકલા-પંચમીના અંક બંધ રહેશે. એટલે બીજા વર્ષને ત્રીજો અંક આશ્વિન શુક્લા પંચમીના દિવસે બહાર પડશે. મુદ્રક અને પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ, મણિ મુદ્રણાલય, કાળુપુર, ખજુરીની પાળ, અમદાવાદ, પ્રકાશનસ્થાન : શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિ”ગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ, For Private And Personal use only

Loading...

Page Navigation
1 ... 43 44 45 46