Book Title: Jain Sanskrit Sahityano Itihas Part 03
Author(s): Munichandrasuri
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana

View full book text
Previous | Next

Page 220
________________ પ્રકરણ ૪૮ : જૈન પાઈય કૃતિઓનાં સંસ્કૃત વિવરણો : પ્રિ. આ. ૩૩૯-૩૪૨] ૧૮૫ ન્યાયાચાર્યની ટીકાઓ– એમણે અન્યકક તથા કેટલીક સ્વરચિત પાઇય કૃતિઓ ઉપર સંસ્કૃતમાં ટીકા રચી છે. જેમકે શિવશર્મસૂરિકૃત કમ્મપયડિ ઉપર એમણે બે ટીકા રચી છે. આ પૈકી બૃહત્ ટીકા તો પૂરેપૂરી મળે છે જ્યારે લઘુટીકા અંશતઃ મળે છે. હરિભદ્રસૂરિએ જે વીસવીસિયા રચી છે એ પૈકી જોગવીસિયા ઉપર ન્યાયાચાર્યની ટીકા મળે છે. આ તો અન્યકર્તૃક કૃતિઓની ટીકાઓની વાત થઈ. P ૩૪૧ ન્યાયાચાર્ય નિમ્નલિખિત સ્વરચિત પાઠય કૃતિઓ ઉપર પણ સંસ્કૃતમાં એકેક ટીકા રચી છે : *અઝમ્પમયપરિકખા, પવિએ સરહસ્ય, કૂવદિદંત, ગુરુતત્ત-વિચ્છિય, ધમ્મપરિકકા. ભાસરહસ્ય અને સામાયારીપયરણ. આ તમામ કૃતિઓનો પરિચય મેં યશોદોહનમાં આપ્યો છે. સમ્મઈપયરણની ટીકાઓ (૧) સ્વપજ્ઞ વિવરણ સિદ્ધસેન દિવાકર ૧૬૬ પદ્યમાં સમ્મઈપયરણ રચ્યું છે એ ત્રણ કાંડમાં વિભક્ત છે. આ પાઇય કૃતિનું મહત્ત્વ જોતાં એમ ભાસે છે કે સિદ્ધસેને જાતે આના ઉપર સંસ્કૃતમાં P ૩૪૨ વિવરણ રચ્યું હશે. આ પૂર્વે પ્રો. લોયમેને સ્વપજ્ઞ વિવરણ હોવાથી સંભાવના કરી છે.૧૧ ૧. આ ટીકા અજ્ઞાતકણ્વક ચણિ તેમ જ મલયગિરિસૂરિકૃત ટીકા સહિત ખૂબચંદ પાનાચંદ તરફથી ડભોઈથી ઈ.સ. ૧૯૩૭માં છપાવાઈ છે. [આ. પ્રેમસૂરિમ. રચિત “પ્રેમપ્રભા” ટીકા સાથે કમ્મપડિ ભારતીય પ્રા. પીંડવાડાથી પ્રસિદ્ધ થઈ છે.] ૨. આ “ગુરુતત્ત્વવિનિશ્ચય'ના અંતમાં છપાયેલી છે. ૩. આ ટીકા મૂળ કૃતિ અને પાતંજલ યોગદર્શન તેમ જ એ યોગદર્શન ઉપરની ન્યાયાચાર્યની ટીકા સહિત ઈ.સ. ૧૯૨૨માં છપાવાઈ છે. [યોગવિંશિકા સટીક આ. અભયશેખરસૂરિના વિવેચન સાથે દિ. દ. તરફથી તથા આ. ચન્દ્રગુપ્તસૂરિ અને મુનિ યુગભૂષણ વિ.ના વિવેચનો પ્રસિદ્ધ થયા છે.] ૪. આ મૂળ કૃતિ સ્વીપજ્ઞ વિવરણ સહિત દે. લા. તરફથી પ્રકાશિત છે. ૫. આ સ્વપજ્ઞ વિવરણ સહિત પ્રકાશિત છે. જુઓ પા. ભા. સા. (પૃ. ૧૨૮). [૫. ચન્દ્રશેખરવિ. સંપાદિત કમલપ્ર. દ્વારા પ્રગટ થયેલ છે. આ જયસુન્દરસૂરિજીના વિવેચન સાથે દિવ્ય.દ. દ્વારા પ્રસિદ્ધ છે.] ૬, જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૯૫)માં કુપદેષ્ટાંત નામની ન્યાયાચાર્યની સંસ્કૃત કૃતિની એક હાથપોથી પત્તન સૂચી (પૃ. ૧૦૭)માં નોંધાયેલાનો ઉલ્લેખ છે. [આ. અભયશેખરસૂરિના ગુજ. અનુવાદ સાથે દિ.દ. તરફથી અને પં. પ્રવીણભાઈ મહેતાના વિવેચન સાથે ગીતાર્થગંગા દ્વારા પ્રગટ છે.] ૭. આ કૃતિ સ્વોપજ્ઞ વૃત્તિ સહિત છપાયેલી છે. જુઓ પા. ભા. સા. (પૃ. ૧૫૪). [આ. રાજશેખરસૂરિના ગુજ. અનુવાદ સાથે જૈ. સા. વિ. તરફથી બે ભાગમાં પ્રસિદ્ધ છે.] ૮. આ સ્વપજ્ઞ વૃત્તિ સહિત “હેમચન્દ્રાચાર્ય સભા” તરફથી વિ. સં. ૧૯૭૮માં છપાવાઈ છે. [આ. અભયશેખરસૂરિના ગુજ.અનુવાદ સાથે “દિ.દ.” દ્વારા પ્રગટ થયેલ છે.] ૯. આ પ્રકાશિત છે (જુઓ પા. ભા. સા.નું પૃ. ૨૪૨) આની સ્વીપજ્ઞ વૃત્તિ છપાવાઈ છે. જુઓ યશોદોહન (પૃ. ૩૪૮) મુિનિયશોવિ.એ ભાપારહસ્ય ઉપર રચેલી વિસ્તૃતટીકા “દિ.દ.” દ્વારા પ્રગટ છે.] ૧૦. આ કૃતિ સ્વોપજ્ઞ વૃત્તિ સહિત “જૈ. આ. સ.” તરફથી વિ. સં. ૧૯૭૩માં છપાવાઈ છે. [ગુજ. અનુવાદ સાથે “દિ.દ.” દ્વારા પ્રસિદ્ધ છે. મુનિ ગુણહસ વિ. એ સામાચારી પ્ર. ઉપર “ચાન્દ્રશેખરીયા” સરળ લઘુ ટીકા રચી છે. આ અપ્રગટ છે.] ૧૧. જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૧૧૩). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316