________________
પ્રકરણ ૪૮ : જૈન પાઈય કૃતિઓનાં સંસ્કૃત વિવરણો : પ્રિ. આ. ૩૩૯-૩૪૨]
૧૮૫
ન્યાયાચાર્યની ટીકાઓ– એમણે અન્યકક તથા કેટલીક સ્વરચિત પાઇય કૃતિઓ ઉપર સંસ્કૃતમાં ટીકા રચી છે. જેમકે શિવશર્મસૂરિકૃત કમ્મપયડિ ઉપર એમણે બે ટીકા રચી છે. આ પૈકી બૃહત્ ટીકા તો પૂરેપૂરી મળે છે જ્યારે લઘુટીકા અંશતઃ મળે છે. હરિભદ્રસૂરિએ જે વીસવીસિયા રચી છે એ પૈકી જોગવીસિયા ઉપર ન્યાયાચાર્યની ટીકા મળે છે. આ તો અન્યકર્તૃક કૃતિઓની ટીકાઓની વાત થઈ. P ૩૪૧ ન્યાયાચાર્ય નિમ્નલિખિત સ્વરચિત પાઠય કૃતિઓ ઉપર પણ સંસ્કૃતમાં એકેક ટીકા રચી છે :
*અઝમ્પમયપરિકખા, પવિએ સરહસ્ય, કૂવદિદંત, ગુરુતત્ત-વિચ્છિય, ધમ્મપરિકકા. ભાસરહસ્ય અને સામાયારીપયરણ.
આ તમામ કૃતિઓનો પરિચય મેં યશોદોહનમાં આપ્યો છે. સમ્મઈપયરણની ટીકાઓ
(૧) સ્વપજ્ઞ વિવરણ સિદ્ધસેન દિવાકર ૧૬૬ પદ્યમાં સમ્મઈપયરણ રચ્યું છે એ ત્રણ કાંડમાં વિભક્ત છે. આ પાઇય કૃતિનું મહત્ત્વ જોતાં એમ ભાસે છે કે સિદ્ધસેને જાતે આના ઉપર સંસ્કૃતમાં P ૩૪૨ વિવરણ રચ્યું હશે. આ પૂર્વે પ્રો. લોયમેને સ્વપજ્ઞ વિવરણ હોવાથી સંભાવના કરી છે.૧૧ ૧. આ ટીકા અજ્ઞાતકણ્વક ચણિ તેમ જ મલયગિરિસૂરિકૃત ટીકા સહિત ખૂબચંદ પાનાચંદ તરફથી ડભોઈથી ઈ.સ.
૧૯૩૭માં છપાવાઈ છે. [આ. પ્રેમસૂરિમ. રચિત “પ્રેમપ્રભા” ટીકા સાથે કમ્મપડિ ભારતીય પ્રા. પીંડવાડાથી
પ્રસિદ્ધ થઈ છે.] ૨. આ “ગુરુતત્ત્વવિનિશ્ચય'ના અંતમાં છપાયેલી છે. ૩. આ ટીકા મૂળ કૃતિ અને પાતંજલ યોગદર્શન તેમ જ એ યોગદર્શન ઉપરની ન્યાયાચાર્યની ટીકા સહિત ઈ.સ.
૧૯૨૨માં છપાવાઈ છે. [યોગવિંશિકા સટીક આ. અભયશેખરસૂરિના વિવેચન સાથે દિ. દ. તરફથી તથા આ. ચન્દ્રગુપ્તસૂરિ અને મુનિ યુગભૂષણ વિ.ના વિવેચનો પ્રસિદ્ધ થયા છે.] ૪. આ મૂળ કૃતિ સ્વીપજ્ઞ વિવરણ સહિત દે. લા. તરફથી પ્રકાશિત છે. ૫. આ સ્વપજ્ઞ વિવરણ સહિત પ્રકાશિત છે. જુઓ પા. ભા. સા. (પૃ. ૧૨૮). [૫. ચન્દ્રશેખરવિ. સંપાદિત
કમલપ્ર. દ્વારા પ્રગટ થયેલ છે. આ જયસુન્દરસૂરિજીના વિવેચન સાથે દિવ્ય.દ. દ્વારા પ્રસિદ્ધ છે.] ૬, જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૯૫)માં કુપદેષ્ટાંત નામની ન્યાયાચાર્યની સંસ્કૃત કૃતિની એક હાથપોથી પત્તન સૂચી (પૃ. ૧૦૭)માં નોંધાયેલાનો ઉલ્લેખ છે. [આ. અભયશેખરસૂરિના ગુજ. અનુવાદ સાથે દિ.દ. તરફથી અને
પં. પ્રવીણભાઈ મહેતાના વિવેચન સાથે ગીતાર્થગંગા દ્વારા પ્રગટ છે.] ૭. આ કૃતિ સ્વોપજ્ઞ વૃત્તિ સહિત છપાયેલી છે. જુઓ પા. ભા. સા. (પૃ. ૧૫૪). [આ. રાજશેખરસૂરિના ગુજ.
અનુવાદ સાથે જૈ. સા. વિ. તરફથી બે ભાગમાં પ્રસિદ્ધ છે.] ૮. આ સ્વપજ્ઞ વૃત્તિ સહિત “હેમચન્દ્રાચાર્ય સભા” તરફથી વિ. સં. ૧૯૭૮માં છપાવાઈ છે. [આ.
અભયશેખરસૂરિના ગુજ.અનુવાદ સાથે “દિ.દ.” દ્વારા પ્રગટ થયેલ છે.] ૯. આ પ્રકાશિત છે (જુઓ પા. ભા. સા.નું પૃ. ૨૪૨) આની સ્વીપજ્ઞ વૃત્તિ છપાવાઈ છે. જુઓ યશોદોહન
(પૃ. ૩૪૮) મુિનિયશોવિ.એ ભાપારહસ્ય ઉપર રચેલી વિસ્તૃતટીકા “દિ.દ.” દ્વારા પ્રગટ છે.] ૧૦. આ કૃતિ સ્વોપજ્ઞ વૃત્તિ સહિત “જૈ. આ. સ.” તરફથી વિ. સં. ૧૯૭૩માં છપાવાઈ છે. [ગુજ. અનુવાદ
સાથે “દિ.દ.” દ્વારા પ્રસિદ્ધ છે. મુનિ ગુણહસ વિ. એ સામાચારી પ્ર. ઉપર “ચાન્દ્રશેખરીયા” સરળ લઘુ ટીકા રચી છે. આ અપ્રગટ છે.]
૧૧. જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૧૧૩).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org