Book Title: Jain Prachin Stavanadi Sangraha Author(s): Ujamshi Thakarshibhai Ahmedabad Publisher: Ujamshi Thakarshibhai Ahmedabad View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) ચંપાસરીઝના ઉપદેશથી શાસ્ત્રી ટાઈપમાં ૧૯૭૭ બહાર પાડી તે પણ પુરી થવાથી આ ગુજરાતી ટાઈપમાં તેની માગણી ચાલુજ રહેવાથી ઘણી જ સુધારા વધારા સાથેજ અને બીજી નવી ઢાલે સ્તવનો વિગેરેના પુષ્કલ વધારા સાથે કારણકે પ્રથમ ત્રણ આવૃત્તિઓ આશરે ૨૦ ફારમથી છપાએલી હતી અને આ ચોથી આવૃત્તિના તેજ કદમાં ૨૮ ફારમની હાલ બહાર પાડવામાં આવી છે કે જેની અનુક્રમણીકા જેવાથી વધારે માલમ પડશે. આ ચોથી આવૃત્તિ છપાવતાં પહેલાં આ બુક સુધારવાનું કામ તેમની શિષ્યા ગુણશ્રીએ સારી મહેનત કરેલી છે વલી પરમ પૂજ્ય ગુરૂજી મહારાજ સાહેબશ્રી સભાગ્યશ્રીજીની પાસે પહેલાના લહીયાના લખેલા પાના હતા તે પરથી શુ કાપી કરાવીને બનતાં પ્રયાસે શુદ્ધ કરવા સંપૂર્ણ કાલજી રાખવામાં આવી છે આ ગુફણીજી મહારાજના સદુપદેશથી આ બુક સિવાય બીજા પણ ગ્રંથ સંસ્કૃતમાં શ્રીમાન જંબુ ગુરૂ વિરચિત જિન શતક નામને સંસ્કૃત ગ્રંથ પણ બહાર પડેલે છે તે સિવાય રાગ રાગણીમાં ગવાય તેવી પણ એક બુક નીત્ય સ્મરણય લધુ શેત્રુજા પ્રકરણ વિગેરે ગ્રન્થ બહાર પડેલા છે અને તે જન પ્રજમાં લેક પ્રીય થઈ પડેલા છે કે જેની આત્તિઓ કાઢવાની જરૂર પડી છે વલી હાલમાં બત સઘયણી નામનું પુસ્તક તેમના સદુપદેષથી વેત્રો સાથે છપાય છે તે પણ સીને બહુ ઉપયોગી થઈ પડવા સંભવ છે, બંધુઓ કે આ પુસ્તકે મા તેમના સદુપદેશથી થોડી ઘણી મદદ મલે છે પણ તે મલતી મદદના પુરત કે ભેટ તરીકે તે માલીકોને અગર તેમની પરવાનગીથી સાધુ સાવો ને ભેટ તરીકે અપાય છે અને બાકી માટે કીંમત રખાય છે તે ઉપજેલી કીંમત બીજા તેવા પુસ્તક છપાવવાના જ કામમાં રોકાય છે આમાં કેદને અગતલાભ નથી તે સહેજ જણવી. પરમ પુજ્ય ગુરૂણીજી મહારાજ ના આ સુભ પ્રયાસ માટે તેમજ તેમના ઉપદેશથી મદદ આપનાર ભાઈ બહેને ને અભરમાની આબુકમાં સુઠી માટે સારો પ્રયાસ કર્યો છતાં પણ દૃષ્ટિ દેષથી અગર છાપવા ાળાના યંત્રદોષથી. જે કાંઈ અશુધ્ધી રહી અગરછનાના વિરૂદ્ધ જે કાંઈ ભૂલ થઈ ગઈ હોય તેની ક્ષમાયાચી અત્રે વિરમું છું. એજ સુરેશક બહુનો ૩ શાંતિઃ શાંતિઃ શાંતિ; સંવત ૧૮૯ ના આસો સુદ ૫ ને રવીવાર For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 426