Book Title: Jain Prachin Stavanadi Sangraha Author(s): Ujamshi Thakarshibhai Ahmedabad Publisher: Ujamshi Thakarshibhai Ahmedabad View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના. સુજ્ઞ જેને બધુઓ અને બહેને. આપને સુવિદિતજ છે કે આવા હંમેશ ભણવા વાંચવા વિચારવા જેવા લધુ પુસ્તકની પ્રસ્તાવનાની અતિ આવશ્યક્તા હોઇ શકે નહી, છતાં આ પુસ્તક શા હેતુથી બહાર પાડવામાં આવ્યું છે. તેમ કોના સદુપદેશથી વિગેરે સહજ હકીકત બહાર મુકની ઉચીત ધારી છે. ધણ આન્દની વાત છે કે હીંદુસ્તાનના ઘણું શહેર અને ગામમાં જ્યાં જ્યાં આપણું પવિત્ર પૂજ્ય પાદ ઉત્તમ ચારિત્ર રત્નથી વિભૂષિત ગુણીજી મહારાજાઓ વિચરી રહયા છે ત્યાં ત્યાં આધુનિક સમયમાં જૈન સ્ત્રી વર્ગમા તેમ બાલીકાઓમાં ખાસ પરમ પવિત્ર તિરાગ પરમાત્માના અવિચ્છિન્ન પ્રભાવશાળી ધર્મ ક્રીયામાં તેમજ પરમાત્માને અલૌકીક મા ને પઠન પાઠન કરવાના ઉમ માટે પૂરતું ઉત્સાહ દાખલ કરેલો દષ્ટિ ગોચર થાય છે, દરેક સ્ત્રીઓ અને બાલીકાઓ પોતાનું દુવંય મનુષ્ય જીવન જે વિતરાગ પરમાત્માના ધર્મ સેવનથી તેમજ પાન પઠનથી પાવન કરે તે તે શિવાય આનિઃસાર દુનીયામાં આત્મ કલ્યાણને બાદશાહી માગ બીજે કયે ? મતલબકે તેજ છે આ ઉત્સાહને પૂરો પાડવા માટે પરમ ઉપગારી સાજીશ્રી દેવશ્રીજી ગુરૂર્ણ જી મહારાજના સુવિહિત શિખ્યા સાવિજી મહારાજશ્રી સભાગ્યશ્રીજી ” કે જેઓએ હિંદુસ્તાનના ધણું ભાગમાં વિચરી ઘણી શ્રાવકાઓ તેમ બાલીકાઓ ઉપર ઉત્તમ ઉપગાર કરી પિતાનાં દિવ્ય ચરિત્રમય જીવનને શોભાવી રહયા છે. તેઓ સાહેબની પ્રેરણાથી અને તેમના સદુપદેશાથી આ પ્રાચીન સ્તવન સંગ્રહ નામની પ્રથમવૃત્તિ શાસ્ત્રી ટાઈપમાં ખંભાત શ્રાવીક શાળા, ના નામથી સંવત ૧૯૭૨ માં બહાર પાડવામાં આવી હતી તે એક વર્ષ માંજ પુરી થવાથી બીજી આવૃત્તિ ૧૯૭૫ માં તેજ ગુરૂણીજી મહારાજ સાહેબના સદુપદેશથી ખંભાતના શેઠ અમરચંદ પ્રેમચંદના સુપાત્ર શેઠ ઉજમ શીભાઈ ઠાકરશીભાઈ તથા અમદાવાદ વાળા શા ડાહ્યાભાઈ પીતાંબરદાસ વરાણી ગુજરાતી ટાઇપમાં કાડવામા આવી હતી. તે પુરી થતાં તેની લપરા ઉપરી અગિણ ાધાથી આ જુની ત્રીજી આવૃતિ તેમની શિખા For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 426