Book Title: Jain Katha Suchi Part 02 Author(s): Jinendrasuri Publisher: Harshpushpamrut Jain Granthmala View full book textPage 3
________________ પ્રકાશિકા શ્રી હર્ષપુષ્પામૃત જૈન ગ્રન્થમાલા શ્રુતજ્ઞાન ભવન, ૪૫ - દિગ્વિજય પ્લોટ, જામનગર-૩૬૧૦૦૫, ફોન : ૦૨૮૮-૨૭૭૦૯૬૩ : ભાગ 1 : વીર સં. : || વિક્રમ સં. : ૨૫૩૭ ૨૦૬૭ : સને : ૨૦૧૧ : આવૃત્તિ: | પહેલી. : ગ્રન્થાંક : ૪૫૦ : નકલ : પ૦૦ આભાર દર્શન અમારી ગ્રન્થમાળા તરફથી શ્રી જૈન કથા સૂચિ પ્રગટ કરતા અત્યંત આનંદ અનુભવીએ છીએ. પંડીતવર્યો તથા સંશોધકો માટે આ પ્રકાશન ઘણું ઉપયોગી બની રહેશે. આ પુસ્તકની શરૂઆત, પુસ્તક તૈયાર કરવાની વિચારણા તથા સંપાદન પ.પૂ. હાલારકેશરી આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂ.મ. એ કરેલ. પુસ્તક તૈયાર કરવામાં શરૂઆતમાં ડૉ. શ્રી કનુભાઈ વી. શેઠ અમદાવાદવાળાએ ઘણી મહેનત કરી છે. પુસ્તકનું ટાઈપ સેટિંગ શ્રીજી એગ્ટોન - રાજકોટ થયું છે. પૂફ રીડીંગ પૂ. મુનિરાજ શ્રી નમેન્દ્રવિ.મ. એ કર્યું છે. પૂ. ગુરુ મહારાજ વિ.સં. - ૨૦૬પમાં મ.વ.દ્ધિ.-૩૦ના કાળધર્મ પામ્યા બાદ આ કાર્ય અટકયું. પણ ‘‘પૂ. ગુરુ મહારાજે વર્ષો સુધી મહેનત કરી આ તૈયાર કર્યું છે અને છેક છેલ્લે સુધી બહાર પડે એવી ઈચ્છા હતી માટે આ પુસ્તક તૈયારતો કરવું જ છે.”એવી મક્કમતાશ્રી વર્ધમાનભાઈએ બતાડી અને બધી જવાબદારી ઉપાડી લીધી. પૂ. નૂતન આ. શ્રી વિજય યોગીન્દ્રસૂ.મ.ના આશીર્વાદ મળ્યા અને કાર્ય આગળ વધ્યું. શ્રી વર્ધમાનભાઈનો ઉત્સાહ અને મક્કમતાથી આ કાર્ય થયું છે, તેમને ભાગે ઘણો મોટો જશ જાય છે. એમણે ડીઝાઈન, પૂફ રીડીંગ, કમ્પોઝ આદિ બધા કાર્યોમાં ધ્યાન આપ્યું છે. સુંદર પ્રિન્ટીંગનું કાર્ય ગેલેક્ષી ક્રીએશન રાજકોટવાળા ભરતભાઈએ કર્યું છે. પ્રકાશનનો સંપૂર્ણલાલ શ્રી હાલારી વીશા ઓશવાળ તપગચ્છ ઉપાશ્રય અને ધર્મ સ્થાનક ટ્રસ્ટ - દિગ્વિજય પ્લોટ જામનગરેલીધો છે. ઉપરોક્ત સર્વેનો ખૂબ-ખૂબ આભાર માનીએ છીએ. દેવચંદ પદમશી ગુઢકા વ્યવસ્થાપક શ્રી હર્ષપુષ્પામૃત ગ્રન્થમાલા લાખાબાવળા તા. ૨૫-૦૨-૨૦૧૧Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 336