Book Title: Jain Katha Suchi Part 01
Author(s): Jinendrasuri
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 9
________________ હાલાર કેશરી પ્રાચીન સાહિત્યોદ્વારક પ.પૂ. આ. શ્રી જિનેન્દ્ર સૂ.મ. (પૂ. ગુરુ. મ) કેટલાય ગ્રંથોનું સંશોધન ક્રેતા તેમજ છાયાવતા, છેલ્લે સાહિત્યસૂચી અને આગમ વંચાણી કાર્ય પૂર્ણ કર્યું. તેમજ તેની સાથે કથા સૂરી તૈયાર કરવા શરૂ કરેલ... ૧. ગુરુ મ. ના માર્ગદર્શન મુજબ પંડિતો તેમજ પૂ. સાધુમહાત્માઓએ સમય ફાળવી આ કાર્ય કરવા મહેનત કરી, તેમાં વિશેષ પ્રૂફ શોધન કાર્ય માટે * પૂ. મુનિ onક્ષેન્દ્ર વિજયજી મ. તેમજ વર્ધમાનભાઈએ રસ લઈ આ કાર્ય પૂeતાએ યહોંચાડ્યું. જે સંશોધક તેમજ વિદ્વાનોને ઉયયોગી નીવડશે. જે પૂ. ગુરુ મ. ની પ્રેરણા, ઈચ્છા અને માર્ગદર્શન મુજબ જે પુસ્તક તૈયાર થયું તે “જૈન કથા સૂચી" આ સંસ્થા દ્વારા શ્વતભક્તિના કાર્યો થતા રહે તેવી અનુમોદના...... $YYYY4Y જામનગર ચૈત્ર સુદ ૭ મુનિ અવિચલેન્દ્ર વિજય. CH)

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 334