Book Title: Jain Gurjar Kavio Part 05
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 17
________________ રત્નવ ન સરસતિમાત સુપસાવલે, લહીયે નિરમલ વાણિ, મૂરખથી પંડિત કરઇ, કેતા કરૂં વખાણું. વિનય કરી ગુરૂ સેવીચે, વંદૂ બે કર જોડિ, આલસ અંગ ન આણીયે, આપઈ વિદ્યા કિડ. દાન સીયલ તપ ભાવના, જિષ્ણુવર ભાખ્યા ચાર, તઉ પણ ઇડાં વખાણીય, સીલ તણુ અધિકાર. અંત – ભગવત દાખ્યા શુદ્ધ દ્, કલ્પવૃક્ષ સમાન, સીલરતન રાખ્યું સંકટે, દીધા અવિહડ દાન. રિષભદત્ત રૂપતિ તણુ, ભાખ્યા પ્રબંધ ૨સાલ, ભાવ ધિર જે સાંભલે, ફૂલે મનેારથમાલ. શ્રી ખરતરગચ્છ રાજીયા, શ્રી જિનચંદ સૂરીંક, ચિરંજીવા ૬ મેર યું, પ્રતìા અધિક દિણું દ. સુવિહિત ચારૂ ચૂડામણી, સેહે મુનિવર-થાટ, સ` શાસ્ત્ર લાભે ઘણાં, જાણે ફૂલ્યા વનહાંટ. શ્રી જિનદત્ત પરપરા, શાખા જિનભદ્રસૂરિ, શ્રી શિવનિધાન પાઠક જયા, સકલ વિદ્યાના પૂરિ. તાસુ સીસ ગુણુ-આગલા, મહિમાં મેરૂ સમાન, મતિસિઘ સુગુરૂ મહિમાનિલે, નિદિન ચઢતે વાંન. ગુરૂયાં ગચ્છ મહિ પરગડા, વાચકપદવીધાર, શ્રી રત્નજઇ ગુરૂ સુપસાલે, સકલશાસ્ત્ર ઉદાર. રત્નવર્ધન શિષ્ય વિનય કરી, એ રચ્યા અધિકાર, સંવત સત્તર તેત્તીસ હૈ, વિજયદસમી ભૃગુવાર. નગરી ભલી સખાવતી, જિનવર પારસનાથ, ઋદ્ધિ બુદ્ધિ સુખ સંપદા, આપે બહુલી થ. [*] જૈન ગૂર્જર કવિએ : ૫ Jain Education International * ઉત્તમ કુલ જે ઉપના, ઉત્તમ આરિજ દેસ, ઉત્તમ સામગ્રી લહી, ઉત્તમ સુણૅ છે સિરદાર. આરાધિક જિતધર્મરા, કોઠારી પહિરાજ, વિરાગદાસ લલ્લુ બાંધવ ભલેા, સારે રાજના કાજ. એહ પ્રબંધ આગ્રહ કરી, વખાણ્યા મતિસાર, વટશાખા જિમ વિસ્તા, પુત્ર કલત્ર પરિવાર. For Private & Personal Use Only ર 3 ૪ ૫ ७ L u ૧૦ ૧૨ ૧૩ ૧૪ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 452