________________
રત્નવ ન
સરસતિમાત સુપસાવલે, લહીયે નિરમલ વાણિ, મૂરખથી પંડિત કરઇ, કેતા કરૂં વખાણું. વિનય કરી ગુરૂ સેવીચે, વંદૂ બે કર જોડિ, આલસ અંગ ન આણીયે, આપઈ વિદ્યા કિડ. દાન સીયલ તપ ભાવના, જિષ્ણુવર ભાખ્યા ચાર, તઉ પણ ઇડાં વખાણીય, સીલ તણુ અધિકાર. અંત – ભગવત દાખ્યા શુદ્ધ દ્, કલ્પવૃક્ષ સમાન, સીલરતન રાખ્યું સંકટે, દીધા અવિહડ દાન. રિષભદત્ત રૂપતિ તણુ, ભાખ્યા પ્રબંધ ૨સાલ, ભાવ ધિર જે સાંભલે, ફૂલે મનેારથમાલ. શ્રી ખરતરગચ્છ રાજીયા, શ્રી જિનચંદ સૂરીંક, ચિરંજીવા ૬ મેર યું, પ્રતìા અધિક દિણું દ. સુવિહિત ચારૂ ચૂડામણી, સેહે મુનિવર-થાટ, સ` શાસ્ત્ર લાભે ઘણાં, જાણે ફૂલ્યા વનહાંટ. શ્રી જિનદત્ત પરપરા, શાખા જિનભદ્રસૂરિ, શ્રી શિવનિધાન પાઠક જયા, સકલ વિદ્યાના પૂરિ. તાસુ સીસ ગુણુ-આગલા, મહિમાં મેરૂ સમાન, મતિસિઘ સુગુરૂ મહિમાનિલે, નિદિન ચઢતે વાંન. ગુરૂયાં ગચ્છ મહિ પરગડા, વાચકપદવીધાર, શ્રી રત્નજઇ ગુરૂ સુપસાલે, સકલશાસ્ત્ર ઉદાર. રત્નવર્ધન શિષ્ય વિનય કરી, એ રચ્યા અધિકાર, સંવત સત્તર તેત્તીસ હૈ, વિજયદસમી ભૃગુવાર. નગરી ભલી સખાવતી, જિનવર પારસનાથ, ઋદ્ધિ બુદ્ધિ સુખ સંપદા, આપે બહુલી થ.
[*] જૈન ગૂર્જર કવિએ : ૫
Jain Education International
*
ઉત્તમ કુલ જે ઉપના, ઉત્તમ આરિજ દેસ, ઉત્તમ સામગ્રી લહી, ઉત્તમ સુણૅ છે સિરદાર. આરાધિક જિતધર્મરા, કોઠારી પહિરાજ, વિરાગદાસ લલ્લુ બાંધવ ભલેા, સારે રાજના કાજ. એહ પ્રબંધ આગ્રહ કરી, વખાણ્યા મતિસાર, વટશાખા જિમ વિસ્તા, પુત્ર કલત્ર પરિવાર.
For Private & Personal Use Only
ર
3
૪
૫
७
L
u
૧૦
૧૨
૧૩
૧૪
www.jainelibrary.org