SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૫] સકલકીર્તિશિષ્ય ભણે ગુણે જે સાંભલે, નરનારી એ રાસ, રલી રંગ વધામણા, પૂરી મનકી આસ. (૧) પ.સં.૨૨-૧૩, અનંત. ભેં.૨. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૮૪-૮૬.] ૯૬. સકલકીર્તિશિષ્ય. (૩૪૯૦) બાર આરાની ચોપાઈ ર૧૧ કડી લ.સં.૧૭૩૪ પહેલાં આદિ- જિનગુરૂવાણીય કરીઅ પ્રમાણ, જાણઈ તુઠ બુદ્ધિ હુઈ સુમાન, કાલદ્વારની પરિ તુહ્મિ સુણ, જિનવાણું તુ નિશ્ચઈ કરૂ. ૧ સુખમ સુખમ જે પહિલે કાલ, ચ્યાર કડાકડિ સાગર ધાર, ત્રિણિ પલ્ય જીવી તસુ હેઈ, ત્રિણિ ગાઉ ઊ દેહ જોઈ. ૨ અંત – આગમ શાસ્ત્ર થિકા મઈ કહા, નિપુણ નિરંતર ભણુ સહા, ભણતાં સુણતાં પુણ્ય અપાર, ધરમ તણુ નિ હુઈ સાર. ૨૧૦ પંચ ગુરૂ પ્રણમ્ નિત કરૂ સેવ, જિનવરવાણી માત નમેવિ, શ્રી સકલકીરતિ ગુરૂ પ્રણમુ સાર, ભણતાં ગુણતાં પુણ્ય અપાર. ૨૧૧ (૧) સં.૧૭૩૪ મહા વદિ ૫ બુધે. પ.સં.૧૦-૧૪, હા.ભં. દા.૮૧ નં.૫૧- [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૩૯-૪૦.] ૭ચંદ્રવિજય (ત. ત્રાદ્ધિવિજય-રત્નવિજયશિ.) (૩૪૯૧) જબુકમાર રાસ ર.સં.૧૭૩૪ પોષ સુદ ૫ મંગલ કેરડાદમાં આદિ- સકલગણિ શ્રી ૫ શ્રી રત્નવિજયગણિ ગુરૂભ્યો નમઃ દૂહા.' વામાનંદન પાસજી, ત્રિભૂવનને આધાર, ચરણકમલ નમતા થકાં, લહઈ સુખ અપાર. સાત ફણે કરી સભા, મુખ પૂનિમનો ચંદ, નવકાર કાયા પ્રભુ તણી, લંછન જાસ ફણદ. મન સુધે પ્રણમ્ સદા, આણી અધિક ઉલ્લાસ, અશ્વસેનસુત ભેટતાં, પુતચઈ મનની આસ. વલી પ્રણમું સુધઈ મનઈ, માહાવીર ભગવંત, જસ ચરણાંબુજ સેવથી, લહઈ સુખ અનંત. સિંહલંછન સિંહની પરઈ, પા જેણે ચારિત્ર, ભવિજનતારણ ભણી, ભાષ્યા સૂત્રસિદ્ધાંત. પ્રથમ ગણધર વીરનાં, પૃથિવીનંદન ૧ણ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy