SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ચન્દ્રવિજય અત [3] જૈન ગૂર્જર કવિઓ ઃ ૫ દુ ગૌતમ ગૌત્ર ગૌતમ નમું, જસ નામઇ ક્રેડિડ કલ્યાણુ. હું સવાહન હસતી વદન, કવિજનની આધાર, સારદ મુઝ મયા કરી, દેજો બુદ્ધિ અપાર. સરસ વચન વિંઉ સરસતિ, કહું છું એ કર જોડિ, જબૂઉંમર ગુણ ગાયસ, માત પૂરિ મઝ કાર્ડ, નિજગુરૂપદપંકજ તમી, કરસું જ જી-વખાણુ, સાધુગુણ ગાતાં થાં, વાધે બુદ્ધિવિજ્ઞાન. નવાણું કેડિ સેવન તજી, ધન તે જ બુકુમાર, આઠ કન્યા પ્રભવા સહિત, લીધૅ સ યમભાર. માતપિતા કન્યા તણા, પ્રતિ ખૂઝવ્યા વલી તેહ, પ...ચસય સત્તાવીસ કું, લિઈ ચારિત્ર ગુણગેહ. બાલપણે ખુદ્ધિ-આગલેા, ધન તે જમ્મૂ સ્વામિ, તાસ ગુણ ગાતા થકાં, વાધઇ મહીયલ મામ. ઢાલ વધાવાના એ દેશી. ७ .. Jain Education International u ૧૦ For Private & Personal Use Only ૧૧. આજ મુઝે જન્મ સફલા થયા, આજ મુજ પૂગી આસ, દુખદાહગ સર્વિદુરઇ ગયા, જય ગાયા રે મેં જબ્રૂના રાસ કે વિરે ભવ વા; ૧૨ જબૂ ઉંમર આણુ દઇ જસ સેવઈ મુનિવ્રૂંદા. નિજ પિતામાતા સહીત, સાસુસસરા એહ, આઠ કન્યા પ્રભવા સહિત, જેણે લીધા રે ચારિત્ર સસસ્નેહ. ૨ ભ.. પાંચ સઇ સત્તાવીસ સું જેઇ, પાલ્યા સુદ્ધ ચારિત્ર, તપ જપ ક્રિયા બહુ કરી, જેઇ કીધા નિજ જન્મ પવિત્ર કિ. ૩ ભ શ્રી વીરપટાધર પ્રથમ જયા, શ્રી સુધર્મા ગણધાર, તસ પટ પ્રભાવક ગુણનિલે, મેં ગાયા રે શ્રી જ`બૂ ગણધાર કે. ૪ ભ.. નઇડદેસ માંહિ ભલેા, કારડાદે નયર સૂખવાસ, વસઈ શ્રાવક પુન્યવંત જિહાં, જે પૂજઇ પાસજિષ્ણુ દ પસાઉલે, આણી અધિક ઉલાસ, વામાનંદન સાંનિધે મેં ગાયા રે, જમ્મૂ સ્વામિના રાસ કિ. ૬ ભ.. સવત સત્તર ચેાત્રીસમઇ, પેાસ માસ સુખકાર, સુદિ પાંચમ મંગલ દિનઈ, મન પાયા રે અતિ અપાર કિ. ૭ ભ.. જિતવર શ્રી પાસ કિ.પભ www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy