SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ [3] નવિજય તહના રાજિમાં દીપતા એ શ્રી સુનિવિજય ઉવઝાય. ૧૨૧ શ્રી. તસ ચરણાંબુજ સેવતા એ કાત્રિક માંહિ પ્રધાન, શ્રી. શ્રી દનવિજય પ્રભુ સમરતાં એ પામીઈ નવહિ નિધાન. ૧૨૨ શ્રી. તાસ સીસ બહુ ગુનિલે! એ જ્ઞાન તણે! ભંડાર, શ્રી. વિષ્ણુધ શ્રી પ્રીતિવિજય ગુરૂ એ સેવકન સુષકાર. ૧૨૩ શ્રી. ભેદ સચમ તણા ચિત ધા એ દત મિત સંત્રત સાર, શ્રી. આસે। સુદિ દિન તેરસ એ તવત કર્યુ” જયકાર. ૧૨૪ શ્રી. લસ અઢારમી સદી શ્રી વીરજિનવર વિકસુખકર કામિતપૂરણ સુરતઃ, તપગચ્છનાયક સુમતિદાયક શ્રી વિજયાણુંદ સરીસર, તસ પાટિ સેાઇ ત્રિજગ મેહઇ શ્રી વિજયરાજસૂરિ ગણુધર, પંડિત શ્રી પ્રીતિવિજય વિનયી વિનીતવિજય મ ગલકરૂ. ૧૨૫ (૧) ચેતસાગરજી ભર્યું. ઉદયપુર. [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૨૯૩.] ૯. કનકવિજય (વૃદ્ધિવિજયશિ.) (૩૪૮૭) રત્નાકર પચવિતિ સ્તવ ભાવા ર.સં.૧૭૩૨ શાહપુરમાં (૧) સુશ્રાવિકા પુ’જી પઠના લિ. સાહિપુરે સં.૧૭૩૨ માધ સિત દશમ્યાં ગણિ ક્તકવિજચેન લિ. પ.સં.૬, જશ.સં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૩૦. લહિયા તે જ ભાવાના કર્તા પણ ગણ્યા છે. તે રચનામિતિ માધ સુદ ૧૩ પણ સંભવિત ગણાય.] ૯૯૪, સમયમાકિય (ખ. સાગરચ’દ્રશાખા મતિરશિ.) (૩૪૮૮) મત્સ્યાદર ચાપાઈ ૨.સં.૧૭૩૨ નાગાર (૧) સં.૧૭૩૪ લિ. પ.સ....૨૫, છત્તાબાઈ ઉપાશ્રય, વિકાનેર. પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૭૯. ૫. રત્નવન (ખ. જિનભદ્રસૂરિશાખા શિવનિધાન–મતિસિ --રત્નજયશિ.) (૩૪૮૯) ઋષભદત્ત ચાપાર્ક ર.સ.૧૭૩૩ વિજયદશમી મંગલાર સખાવતીમાં આદિ- વામાનંદન પરગડા, તેવીસમેા જિનરાજ, પારસનાથ પરસાદથી, લઈ વતિ કાજ. Jain Education International For Private & Personal Use Only ૧ www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy