Book Title: Jain Gurjar Kavio Part 05
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 14
________________ વિક્રમ અઢારમી સદી ૯૦. શાંતિદાસ (શ્રાવક) (૩૪૮૪) ગૌતમસ્વામી રાસ કપ કડી .સં.૧૭૩૨ આસો સુદ ૧૦ આદિ- સરસવચનદાયક સરસતી, અમૃતવચન મુખથી વરસતી, સહગુરૂ કેરૂ કીને ધ્યાન, અલવે આલે બુદ્ધિનિધાન. તીર્થકર ચોવીસે તણું, એકમનાં ગુણ ગાઉં ઘણા, વિહરમાન વંદુ જિન વીસ, સિદ્ધ અનંતા નામું સીસ. ૨ સુમતિ ગુપતિ પાલે મન સુદ્ધ, નમું સાધ જેસ નિર્મલ બુદ્ધિ, મુઝ મતિસાર કરૂં અભ્યાસ, કહણ્ય ગૌતમસ્વામીને રાસ. ૩ અંત - સંવત સતર બત્રીસે લહું, આસો સુદિન દસમી કહું, કર જોડી કહે સાંતિદાસ, ગૌતમ રીષી આપ સુખવાસ. ૬ (૧) સં.૧૭૩૨, લીં.ભં. (૨) સંવત ૧૮૫ર વર્ષે દ્વિતીય ભાદ્રવ સુદિ ૮. દિને લિખિત જતિ મણકવિજે સૂરતબિંદર મધ્યે સુદ્ધ દૃ2 ભ. શ્રી હિરવિજય સૂરિસ્વરજી પ્રસાદાત એનમ સાહજી દેવીચંદ વાચનાથ, પ.સં.૪-૧૨, જે.એ.ઈ.મં. નં.૧૧૩૩. (૩) સંવત ૧૯૩૬ના ફાગુણ સુદી ૮ ને શ્રી વડાવલી નયરે શ્રી મહાવીર સ્વામીપ્રસાદાત લખીત. મુની પ્રેમવિજેજી ભક્તિવિજેયજી પઠનાથ મુનીરાજ ગૌતમસંગરજી. ૫.સં.૪–૧૪, પ્ર.કા.ભં. નં.૯૪૭. [આલિસ્ટમાં ભા.ર, મુપગૂહસૂચી, લીંહસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભાર પૂ.ર૯૦-૯૧.] ૯૯. એતો (લે. દાદરશિ.) (૩૪૮૫) ધનાનો રાસ રસિં.૧૭૩૨ ૩. વેરાટ(મેવાડ)માં આદિ- પ્રથમ નમું પ્રભૂ પાસજિણ પોહવિ માહિ પ્રસિદ્ધ, ઇંઢ પદમાવતિ પુર નામેં કરે નવનિધિ. સાર વચન દે સરસતિ, તું મોટી છે માય, તે પ્રસન હાયે થકે, કવિરાયાં કહિવાય. ગુરૂ ગિરૂવા ગુણગલા, ગુરૂ વિણ ઘોર અંધાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 452