Book Title: Jain Gurjar Kavio Ek Bahumulo Sandarbh Bhandar
Author(s): Kanubhai Jani
Publisher: Z_Ek_Abhivadan_Occhav_Ek_Goshthi_001184.pdf

View full book text
Previous | Next

Page 9
________________ ૨૪ • • • [૧૮૫૧ : ૨૪૭] ત્યારે આમ ગાવામાં છો નહોતી. કન્યાના ઑરતામાં વાદલવરણી ઓઢણી'ની ધ્વન્યાત્મકતા જુઓ : નહીં ઓઢું ચંગા સાલું, • · • ઉંચી ઉંચી મેડી ને · વાદલવરણી ઓઢણી લે દે ! [(૬૬) : ૩૧૮] : ને હવે આપણા કવિઓ યાદ આવી જાય એવી પંક્તિઓ નરસિંહ, મીરાં, પ્રેમાનંદ, દયારામ, નાનાલાલ, મેઘાણી... સૌએ દેશી ક્યારેક અપનાવી છે : · ચીતરી કમાડ ચીતરીઆં કમાડ માંહિ મોરીગી ખાટ પાથરી એ! તે સિરિ પોઢસ્યે કેસરીઓ લાડો એ કેસરીઓ લાડો એ પાસે પોઢસ્યે લાડી લાડકી એ! વાદલવરણી ઓઢણી સું નહીં ઓઢું ચીર; એક અભિવાદન—ઓચ્છવ, એક ગોષ્ઠિ લાગ્યો મારો જીવ મ્હારા મારૂ હૈ! પંથડો નિહાલતી રે, જોતી પીતાંબર પગલાં (પૃ.૧૫૭) કામ છે કામ થૈ કામ છે રે ગોવિંદો પ્રાણ હમારો રે, નહીં આવું જી મારે કામ છે રે! (પૃ.૫૩) તુમે ઓરા નેં આવો રે, Jain Education International મોને જુગ લાગૈ ખારો રે. (પૃ.૭૧) કહૂં એક વાતલડી. (પૃ.૧૧૪) સાંભલ રે તું સજની મોરી! રજની ક્યાં રમી આવી જીરે? આજ ધરાઉ ધૂંધલઉ મારૂ સુણ વાંસલડી! વેરણ થઈ લાગી રે વ્રજની નારિને મત સોર કરૈ જાતલડી તાંહી રે મન વિચારિ નેં! (પૃ.૨૮૫) ઓરાં ઓરાંજી આવો રે, કાલી રે કાંલિ મેહ. [૮૩ : ૧૪] કહું એક વાતલડી. [૮૧ : ૪૦] (પૃ.૨૭૪) For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12