Book Title: Jain Drushtini Mahatta
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 7
________________ શ્રી જી. એ. જૈન શુન્થમાલા વિશાળતા હશે ? અન્ય દર્શનેના ધુરંધરેને “મહર્ષિ ', મહામતિ” અને એવા બીજા ઊંચા શબ્દોથી સન્માનપૂર્વક પિતાના ગ્રન્થામાં ઉલ્લેખવા અને દૂષિત સિંદ્ધાતવાળાએના મતેનું ખંડન કરતાં પણ તેમને હલકા શબ્દથી વ્યવહાર ન કરવા અને સંપૂર્ણ સભ્યતા તથા શિષ્ટતા સાથે સામાને પ્રબુદ્ધ કરવાની પિતાની માયાળુ લાગણું વહેતી રાખવી, એ જૈન મહર્ષિઓનું કેટલું ઔદાર્ય હશે? ધાર્મિક કે દાર્શનિક વાદ-યુદ્ધ ચલાવતાં પણ વિરુદ્ધ દર્શનવાળાઓ તરફ આત્મપ્રેમને રસ ઊભરાતે રહે એ કેટલું સાવિક હૃદય ! જૈન મહર્ષિઓની મધ્યસ્થભાવની થેલી વાનગી" भवबीजांकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥" (ભ. શ્રી હેમચંદ્રાચાર્ય) નારા જ પિતાવ ન તવારે = તરવારે न पक्षसेवाऽऽश्रयणेन मुक्तिः कषायमुक्तिः किल मुक्तिरेव ॥ (શ્રી ઉપદેશતરંગિણું) " पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु ।। युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ।।" (ભ. શ્રી હરિભદ્રસૂરિ) અર્થાત-સંસારબીજ-અંકુર ઉત્પન્ન કરનાર રાગ-દ્વેષ આદિ સમગ્ર દેશે જેના ક્ષય પામ્યા છે, તે ચાહે બ્રહ્યા, વિષ્ણુ, શંકર અથવા જિન હોય તેને મારા નમસ્કાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8