Book Title: Jain Dhyan na Char Prakaro
Author(s): Jain University
Publisher: Jain University

View full book text
Previous | Next

Page 2
________________ ગાંધારી આકાશ. શ્વેત (શૂન્યચક્ર) (સોમ) ૫૦ અક્ષર અ થી હ નેમિનાથ કમળ પિંડસ્થ ધ્યાન-પૃથ્વી ધારણા ચર્તુવિધ ધ્યાન સ્તોત્ર - “ચર્તુવિધ ધ્યાન સ્તોત્ર” નામની પ્રાકૃત ભાષામાં એક કૃતિ છે. તેના કર્તા મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર શ્રી છે. આ સ્તોત્રમાં ધ્યાનની સ્પષ્ય અને સુંદર પ્રક્રિયા છે. ધ્યાનનું સ્વરૂપ ચાર પ્રકારનું છે. (૧) પિડરથ. (૨) પદરથ. (૩) રૂપરથી (૪) રૂપાતીત. પિંડરથ ધ્યાનમાં નીચે મુજબ પાંચ ધારણાઓ કરવાની છે. (૧) પાર્થિવી. (૨) આગ્નેયી. (૩) વાયવી. (૪) વારૂણી. (૫) . 0 પાર્થિવી UISI તિછલોકના પ્રમાણ એક ક્ષીર સમુદ્ર ધરાવો તે સમુદ્રમાં જંબુદ્વીપ પ્રમાણે એક લાખ યોજનના વિસ્તારવાળું અને એક હજાર પાંખડીઓવાળું કમળ ધારવું. કમળના મધ્યભાગમાં મેરુપર્વત પ્રમાણ પીળી, દેદીપ્યમાન કર્ણિકા ધારવી. કર્ણિકા ઉપર ઉજજવલ સિંહાસન ધારવું. તેના ઉપર બેસી કર્મોને મૂળથી ઉખેડી નાખતા હોય તેમ ધારવું. પેઈજ નં.૯૮ (૨) આગ્નેયી ધારણા: ત્યાર બાદ નાભિની અંદર સોળ પાંખડીવાળું કમળ ધારવું. કર્ણિકામાં અહં સ્થાપવો દરેકપાંખડીમાં આ કાર વગેરે સોળ સ્વર સ્થાપવા. હૃદયમાં: આઠ પાંખડીવાળું કમળ ધારવું. દરેક પાંખડીમાં આઠે કર્મો સ્થાપવા અને કમળ ઝુલતુ હોય તેમ નીચે મુખે કમળ રાખવું. નાભિકમળમાં જે અક્ષરના રેફમાંથી હળવે હળવે નીકળતી ધુમાડાની શિખા ધારવી અને તે જવાળાથી Lib topic 7.2 #2 www.jainuniversity.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7