Book Title: Jain Dharmni Samaj Part 01 to 03
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 51
________________ અને અંતે .... હે પ્રિય વાચક ! # આ ૩ ભાગ શાંતિથી વાંચ્યા ? ગમ્યા ? # આ ખૂબ ઉપયોગી બાબતો જીવનમાં આચરવાના ભાવ જાગ્યા ? # ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આટલું કર. # આ પુસ્તક વારંવાર વાંચ, વિચાર, સમજ. * પ્લાનીંગ પૂર્વક તારી શક્તિ પ્રમાણે આચરણમાં લાવ. * નિરાંતની પળોમાં તારી ધર્મક્રિયાઓનુ રોજ નિરીક્ષણ કરજે. ધીરે ધીરે સાચી અને વધુ ને વધુ સારી કરવા મહેનત કરજે. * તારા સગા, સ્નેહી, સ્વજનોને પણ આ પુસ્તક વાંચવાથી મળતા સુખ શાંતિ સમજાવી વાંચવા પ્રેરણા કરજે. * ધર્મવિશુદ્ધિ કરતા આ પુસ્તકોની પ્રભાવના કરવાથી અલ્પ ધનના બદલામાં અનંત શુભ પુણ્ય મળે. * શુભ પ્રસંગોએ ઘણા પ્રભાવના કરે છે. સમૂહ સામાયિક, પ્રતિક્રમણ, પાઠશાળા, પૂજા-પૂજન, પ્રવચન, શિબિર વગેરેમાં આ સસ્તા, ઉપયોગી પુસ્તકની પ્રભાવના કરવાથી ઘણા બધા ધર્મ, શુદ્ધિ વગેરે વધારશે. * સુપાત્રદાન અંગે ઘણી મહત્વની ખૂબ ઉપયોગી વાતો પ્રથમ ભાગમાં સમજાવી છે. તે ઘ્યાનથી વિચારી સુપાત્રદાનનો શ્રેષ્ઠ લાભ લેવો જોઈએ. પંન્યાસ ભદ્રેશ્વરવિજય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52