Book Title: Jain Dharm Vikas Book 05 Ank 08 09
Author(s): Bhogilal Sankalchand Sheth
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 1
________________ Jain Dharma Vikas (Monthly) Regd. No. B. 4494 બિનધર્મવિકાસ સ્તક પ મું. દિ. ચૈત્ર, વૈશાખ. સં. ૨૦૦૧. અંક ૮-મ ગુરૂ-થ્થાત્ જાય ને વતન (રાગ -પારેવડાં જાજે વીરાના દેશમાં) ચેતનજી ધરજે ગુરૂના ધ્યાનને, ગાજે ગુરૂના સ્મરણ ગાનને ચેતનજી.ટેક. સંસારે પાર થવા માર્ગ જે બતાવે, સ્મરજે એ ગુરૂ મંત્ર દાનને ચેતનજી (૧) વિશ્વ પ્રેમ મંત્ર આપી ભવને સુધાર્યો, " " શરણે જા ત્યાગીશુમાનને. ચેતન....(૨) અહિંસાના એ શસ્ત્ર સંગે ધરીને, • - મેળવજે સત્ય આ ભાનને ચેતનજી (૩) , કૃપા ગુરૂજીની સાચી જે પામશે, વિશે. સહે જે સુજ્ઞાનને ચેતન. (૪) મુકિત માર્ગ તારે ધરશે સુલભતા,. . - કે ળ વ જે ગુરૂવાર સાન ને, ચેતનજી (૫) સદગુરૂ-અરણેથી પાપ તાપ જાએ, પામે હેમ અજિત તાનને ચેતનજી...(૬) મુમિ હેમેન્દ્રસાગરજી મ.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 24