Book Title: Jain Dharm Vikas Book 03 Ank 11
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 13
________________ નેમિનાથ જનસ્તવન છે નેમિનાથ જિન સ્તવન છે આવો આવો ઓ વીર રવામિ મારા અંતરમાં—એ દેશી. આ હે નેમિ નજી! મારા અંતરમાં મારા અંતરમાં પ્રભુજી ! મારા મંદિરમાં. આવો (એ આંકણ) સોરઠ દેશને પાવન કીધે, તેમાં ગિરિ ગિરનાર જેમાં દીક્ષા જ્ઞાન ને મુક્તિ, કલ્યાણક શ્રીકાર. આવો ૧ સમુદ્રવિજયનું કુળ શોભાવ્યું, શિવદેવીની કુખ, જન્મથી જિનવર નામદીપાવ્યું, ટાળી દુનિયા દુખ. આવો ૨ દુર બ્રહ્મચર્યને ધરતા, અમિત બળી જિનરાજ કામ સુભટને દાબી દીધે, શુરવીરમાં શિતાજ આવે ૩ પરણવાનું બહાનું કાઢી, ધરી નવ ભવનું હેત; મુક્તિમંદિર જાવાને કીધે, રાજુલને સંકેત. આ૪ ગેરવ અથે ઘણા પશુને, સુણ આ પિકાર, સમજાવી સઘળાં છોડાવ્યાં, ધન્ય ધન્ય નેમકુમાર! આ ૫ - જે રાગી ઉપર વૈરાગી, તે સ્ત્રીનું શું કામ? જે વૈરાગી ઉપર સગી, તે મુક્તિ ગુણગ્રામ. આ દ એમ સમજાવી રથને ઠેલી, લીધે જીનવર પંથ સર્વ સંગ નિવારી પોતે, બની ગયા નિગ્રંથ. આ ૭ કેવળ જ્યોત જગાવી ટાળ્યા, સર્વ કમના પાસ) શિવમંદિરનું સ્થાન શોભાવ્યું, સાદિ અનંત નિવાસ. આ ૮ સમયાંતર ઉપયોગ રમણતા, અનુપમ સુખ ગણાય ત્રયકાળનું ત્રિવિધ વર્તન, સમયે સમયે જણાય આવેલ નેમિનામે નવનિધિ પામે, નીતિ, કીર્તિ, જસ વિજયોદય જય ઘંટા વાગે, જાગે ધર્મ ધગસ, આવો ૧૦ ૧ કરણ. ૨. સમયેસમયે ૩ ભૂત, ભવિષ્ય, વર્તમાન. ૪ ઉત્પાદ, વ્યય, ધવ,

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28