Book Title: Jain Dharm Prakash 1919 Pustak 035 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ટ નોંધ અને ચર્ચા, તેમાં પણ દાખરત કરવા શેઠ અણુજી કલ્યાણજીની કાર્યવાહી કમીટીને શે સુચના કરી હતી. પૂજાના ટાઇમ થોડા વહેલે કરી સ્ત્રી પુરૂષોને વારા ગોઠવવામાં આવે તે સ્પર્શાસ્પર્શ અને આચાર વિરૂદ્ધતા અવશ્ય દૂર થવા સંભવ છે. તે જીતુસ્થાનું ચ્યમારી સૂચના તરફ લક્ષ્ય. ખેચાયુ ન હેાય તે પુનરપિ તે સુચના તરફ તેમનું ધ્યાન ખેંચીએ છીએ, અને આશાતના, અસભ્યતા અને અશાંતિમાંથી યાત્રા તુઓને બચાવવા તેમને વિાંતે કરીએ છીએ, શીહાર અને ‘વઢવાણુકાંપ યાત્રાળુ આને કેટલાક સ્ટેશનના નકરો કનડે છે,તેમાંથી યાત્રાળુઓને સંરક્ષવા તે તે સ્થળે લાયક અને કાયદાના જાણીતા નાકરા ગોઠવવાની પણ અમને આવશ્યકતા જજીય છે. આશા છે કે શેડ આણંદજી કલ્યાણજીની કાર્યવાહી કમીટીનાં ગૃહસ્થા અમારી સૂચનાએ ઉપર તાકીદે ધ્યાન આપી મેટા મેળાના નજીક આવતા સમય અગાઉ પૂતે ખાસ્ત કરશે, Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનગરમાં સ્ટેશનથી દૂર ધમ શાળાએ હતી, તેથી યાત્રાળુઓને ઉતરવાની કેટલીક અગવડ પડતી હતી. હાલમાં સ્ટેશન પાસેજ શે.. અમૃતલાલ પુરૂષાતમદાસ તરફથી બહુમેટી રકમ ખચી એક માટી–વિશાળ ધર્મશાળા બધા વવામાં આવી છે. ગાદલાંગોદડાં ઠામવાસણ વિગેરેના 'દાખસ્ત પણ કરવામાં આવનાર છે. પાલીતાણું યાત્રા નિમિત્તે આવતા 'એને ભાવનગર અને તેની નજીક રહેલ તીર્થસ્થળ ગેાઘાના લાભ લેવાની ઇચ્છા થાયજ છે. ભાવનગર આવતાં યાત્રાળુઓને સ્ટેશન નજીક ધાવવામાં આવેલી આ વિશાળ ધમ શાળાથી ઘણી વધારે સગવડ થશે તેવી આશા રાખવામાં આવે છે. શીહારમાં શેઠ ત્રીભાવનઢાસ ભાણજી, શેઠ દેવકરણભાઇ મુળજી તથા શેડ પ્રેમચંદ - રતનજી તરફથી જે વિશાળ ધર્મશાળા બાંધવામાં આવી છે તે હુ ઉપયોગી થઇ પડી છે, ગાદલાં ગોદડાં હારવાસપુને ત્યાં પણ ધૂતે દેખત કરવામાં આવ્યે છે. યાત્રાળુને શાંતિથી રહેવાની ઇચ્છા થાય તેવી સગવડવાળી આ ધમ શાળાએ માંધવામાં આવી છે. * * પ જરદાસના ભાષણથી ઉપસ્થિત થયેલી ચર્ચાને અંગે આ માસમાં પર્યુષણ પછી ઘણા હું ડગીલે અને લેખે છપાઇને બહાર પડ્યા છે. આવા હેડ ખીલેમાં કેટલાક હું’ડખીલની ભાષા તા સજજનને ન છાજે તેવી પણ છે. પક્ષાપક્ષી અને એક બીજાની ખેંચતાણમાં સત્યનું શેાધન દૂર ગયુ છે તે ખેદની વાત છે. આવા હું ડંખીલાથી કાર્ડ પણ લાંખી કે ચિરસ્થાયી અસર થતી હાય તેમ અખતે તે જણાતુ નથી. જેન કાસ એક વાવાઝોડામાંથી હાલમાં પસાર થાય છે અને ત હેડમીલા તે વાવાઝોડાને શાંત કરવાને બદલે વધારે ધકા આપનારાં નીવડે છે. આવા હેડમીલેએ કાંઈ પણુ સારી અસર કરી હોય તે અમને જણાતું નથી. કેટલાક બે મને બી માવા તેમ માં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36