Book Title: Jain Dharm Prakash 1897 Pustak 013 Ank 06
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળ શિક 1. યોગ વિરોધ અંતે કરી, શેપ કર્મ કરી નાશ, ચિદાનંદ ધન સંચરે, સમયે શિવ આવાસ. “ આગને અને મન વચન કાયાને ગોળને રોધ કરી, બાકી રહેલા ચાર ( નામ, ગોત્ર, આયુ વેદી) અધ્યાતિ કર્મને ખપાવીને ગિાના ધન રૂપ થઈ એક સમયે મોક્ષ મહેલમાં જઈ ત્યાં બીરાજમાન થાય”. સાદિ અને સ્થિતિ સુખભરે, નિરાબાધ નિરૂપ; અજરામર અનંત ચતુ, આતમ સંપત ભ૫. ૧૦૦. ? “ ત્યાં તેઓ સાદિ અનંતકાળ પર્વત, અનિર્વચનિય સુખથી ભરપૂર પગે, કે ભૂ પ્રકારની પ ( : ) રીના, , જગ મરી ઉપાધિ વિરડીત, અનંત ચતુષ્ટય ( અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર ને વિ. ) રૂપ આત્મિક સંપત્તિના સ્વામિ થઈને રહે-કરીને જેમને આ સંસારમાં જ ન્મ ધારણ કરવા પણ નથી એવા તેઓ અવિનાશી અને ભગવે. જન્મ ધારણ કરવાના કાણું ભૂત સર્વ પ્રકારના કર્મો સમૂળ ભમી ભૂત થઈ ગયેલ હોવાથી કારણને અભાવે જન્મ ધારણાદિ કાર્ય ઉત્પન્ન ન થાય.” ૧૦૦. આ પ્રમાણે મેક્ષ પ્રાપ્તિ પર્યત ઊત્તરોત્તર તેને પ્રાપ્ત કરવાને કારણે સહીત વ્યાખ્યા દર્શાવીને હવે ઉપસંહાર કરતા સતા કહે છે. બાળજીવ શિક્ષાશતક, શ્રત વૃદ્ધિ દાતાર; . બુધ ગંભીર સુવિચાર નર, સફળ કરો અવતાર. * ૧૦૧. - આ બાળજીવને શિખામણ મળી શકે એવું શતક ( સો દુજા ) જ્ઞાનની વૃદ્ધિ કરનાર છે. તેથી ડાહ્યા અને ગંભીર મનુબો તેને ભલે પ્રકારે વિચાર કરીને પોતાના મનુષ્ય જન્મને સફળ કરો, ૧૦૧, આ દુહામાં કએ પિતાના ગુરૂ શ્રીમાન વૃદ્ધિચંદજીનું તથા પિતાનું (પન્યાસ ગંભીર વિજયજી ) નામ સૂર્યરેલું છે. કર કર શાખા અહી શશી, માઘ અસિત ગુરૂવાર; અષ્ટમી દિન પરબ , પ્રેમચંદ ફથિયાર. ૧૦૨. સંવત. ૧૮૫ર ને માહ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીને દિવસે ગુરૂ વાસરે, પ્રેમચંદ શાળ' નામના ભાવનગર નિવાસી ઓસવાળ જ્ઞાતિય શ્રાવકની રૂચી જોઈને આ શાક બનાવીને પૂર્ણ કર્યું છે. ૧૨. ભાવનગર આદિ જિનવરૂ, કરતા કવિ નિતાર; તમ મહિમા સફળ હશે, આજ મરથ સાર. ૧૦૩ શ્રી ભાવનગર શહેરમાં શ્રી આદિનાથ ભગવંત ભયને નિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18