Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 09
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મ વિચાર. ૧૩૫ ધુઓનું પ્રત્યક્ષ રીતે અજ્ઞાનપા દ્રષ્ટીગોચર થાય છે. જેમાંની કેટલી એક બાબતો તે એક સામાન્ય બુદ્ધિવાળો અને મારી સરખા અલ્પ પરિચય વાળા શ્રાવક પણ વિરૂદ્ધ અને વિવેકથી રહીત છે એમ કહી શકે આ બાબતમાં કેટલાએક તે પિતે જાણતા છતાં વિરૂધ વર્તતા હોવા જોઈએ. વળી પુજા કરવાના વિચારથી પુન્યાબંધ કરવા માટે આવનારા ભાઈએ આશાતના અને અનાશાતનાને વિચાર ન કરવાથી લાભને બદલે ઉલટો ટટો કરી જતા હોય એવું દ્રષ્ટીએ પડે છે. માટે તે સુજ્ઞ બંધુ તે બાબત કેવી રીતે કરવાનું છે એમ તમે જણાવશે તે તેથી શુદ્ધ માર્ગ ગોધ ઘણા ભવ્ય પ્રાણીઓ પિતે ગ્રહણ કરેલી વિરૂધ વર્તકને તજી દઈને તથા ચાલતી આવેલી ગેરવ્યાજબી રૂઢીને ત્યાગ કરીને ખરા માર્ગ ઉપર ચાલવાને ઉધમ કરશે. - જ્ઞાનચંદ્ર–હે બધુ! તારી આવી નિમળ મતિ અને સન્યા સત્ય પરીક્ષક બુદ્ધિ જોઇને હું ઘણો આનંદ પામે . તમે બતાવેલા દોષોને ઘણે ભાગ ખરેખર દોષિત છે. પણ મારે તેનું વિવેચન કરવાની વિશેષ અગત્ય ન હોવાથી હું તે ફકત કેવી રીતે શુદ્ધ માર્ગ છે તેજ બતાવવાની ઇચ્છા ધરાવું છું. વિનયચંદ્રપ્રિય બંઆપન તેજ નું ઘટે છે. કોઈના રાપનું ઉદઘાટન કરવું તે રાજનનું લક્ષણ નથી. જ્ઞાનચંદ્ર –મારંભમાં શરીર શુદિ નિમિત્તે કેવી રીતે નહાવું જોઈએ તે બતાવું છું. જે તે શહેર માં શ્રાવક સમુહની વરતીવાળા ભાગમાં મધ્યસ્થ ભાગે જિન મંદીર હોય છે ત્યાં તો પિતાને ઘરે થી જ શુદ્ધ, વિજ " રહિત અને કાંકરા કે ળુિવાળી જમીન ઉપર જરૂર જેટલા ઉન્ને પાણીથી સ્નાન કરી, શદ ૧રા પરિધાન કરી, પાદ - સાલનાર્થી પાસ સાથે લઈ જિન મંદિર જવું તે અત્યુત્તમ માર્ગ ૧ કંઈનું નામ લઈને દર કયા તેનું નામ પડ્યું છે, પરંતુ રે રામાન્ય વાત કરી તેમાં કાંઈ ના પણું ગણાતું નથી. **33. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16