Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैन धर्म प्रकाश. JAINA DILARMA PRAKASH:
-
2 | અપરાગી (થી, પાણી પણ વિકાસના કે, ન ધર્મ ઉકાળવા, પ્રગટ જેનપ્રકાશ. છે.
પુરાક લે છે. શક ૧૮૦૭ કાર્તિક શુદિ. ૧૫ સંવત. ૧૯૪ર
સંકટમો.
श्री जैन धर्मो जयति.
(ગળ પૃત્ર ગ4િ.).
સાંધણ પાને 11ર થી. પ્રથમ નારકીની સમીપે પહોંચ્યા અને નર્કના ને અત્યંત - સિહ વેદના સહન કરતા જોયા એટલે ઈકે કુંવરને કહ્યું. “પુત્ર!
આ પ' માન છે અને તેની ની અનુક્રમે એક પછી એક એમ રમા | ર 5ી છે. | મ | | વિરે જે છે એ ગુખ્ય માંધીને 19
1 || { { "di | ' છે અને તેની વેદના છે. si'' ' . ' ઉઘા ડી ટ મ પ નેરના વોને સુ - ૧ ( ' એક દૂર " છે. તે નારકીને એક | | ' , 12 1 1 | | | અને ધ ૫૨ મા મી કુત
| !! - ૧ ( મને પ
{ રીતે નિ
વેદ ની દેવી
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ધર્મ પ્રકાશ.
૧૪૦
વ્યંતરે–વસ! એક રત્નપ્રભા, બીજી શકશે અને ત્રીજી વાલુકા એના નારકી શીત ની આ છે અને રોની સ્થાન વિના બીજ જે નરક ભૂમિકા છે તે ઉષ્ણ છે તેથી નારકી શીત યોની આ છે તે ઉષ્ણ વેદના વેદે છે. ત્યાં જેવા અગ્નિવર્ણ ખેરના અંગારા તે કરતાં પણ નરકભૂમિકા અત્યંત ઉષ્ણ જાણવી. ચોથી પંકિમભા ન ઉપરના ઘણા નરકાવાસા તો ઉષ્ણ છે અને નીચેના થોડા નરકાવાસા શીત છે. ધમાને વિષે નરકાવાસા શીતળ ઘણા છે અને ઉષ્ણ પિડા છે અને છઠી ને સાતમી નારકીએ તે ભૂમિકા એકાંત શીતળ છે અને નાર કી એકાંત ઉષ્ણ ની છે. પરંતુ નીચે નીચે નર કે અનંત ગુણ, તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ છે. તે નરકોની ઉણ વેદના અને શીતવેદનાનું સ્વરૂપ આગમ વેદીઓએ એવું કહ્યું છે કે શ્રીમાનુના અંતે મધ્યાન્હ સમયે સર્ય મા સ થે છતાં અને આકાશ મેઘ રહીત છતાં અત્યંત દુષ્ટ પીત કેપે કરી વ્યાકુળ અને છત્ર રહીત ચારે દિશાએ પ્રદીપ્ત થયેલી અગ્નિજ્વાળાએ કરીને વ્યામ એવા કોઈ પુરૂષને જેવી ઉષ્ણ વેદના હોય તે કરતાં પણ નરકાવાસાને વિષે રહેલા નારકીને
અનંતગુણી ઉણ વેદના જાણવી, અને શીતયાની આ નારકીને ઉષ્ણવિદન નારકાવાસા થી લઈ ખેરના અંગારા ગાંધી નાંખીને ધમે તેવારે તે નારકી ચંદન જેવી શીતળતા પામી અત્યંત સુખી થયા છતાં તે અગ્નિ માંહે નિદ્રા પામે. વળી પિપ તથા માઘ મહીનામાં રહીને સમયે શીતળ વાયુના રોગથી જેમ હદયાદિક કં તથા હિમાચળ માંહી વસ રહીત બેઠા છતાં ઊપરથી હિમ પડતા જેવી શી વેદના હોય તેથી અનંતગુણી શીત વેદના નરકાનાગા માં રહેલા 12ને છે. તે શત વંદના યુક્ત નરકમાંથી તે નાર કી બાર કા ની પd હિમાચળાદિક શીતળ રથળ ને રમાપન કરીએ | | | ની થયા છતાં નિદ્રા પ્રત્યે પામે.
વળી આ નરકોને વિશે ક્ષેત્ર ભાવથ કી દશ પ્રકારના કુદ ગ.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સન્ન
n
ળના પરિણામ દુઃખદાયફ છે. પ્રતિ ક્ષણે જેજે આહાદિક નાના પ્રકારના પુદ્ગળનું બંધન તે મદીપ્ત થયેલા અગ્નિ કરતાં પણ અત્યંત દારૂણ રાય. બીજી ગતિ ઊંટ સરખી દોય, તે ગતિ ત લેિ સરખી ધરતી ઉપર પગ ધારણ કરવા કરતા પણ અત્યંત તીવ્રછે. ત્રીજુ સંસ્થત અત્યંત તીવ્રતીવ્ર હુંડક નામે છે તે પાંખ છેદન થયુંલે પક્ષી જેવો દુ:ખી હોય તેવું દુઃખદાયક છે; વળી દેખવાથી પણ મહા ઉદ્વેગકારી છે. ચોથું ભીંત પ્રમુખના પુદ્ગળ જે ઊડીને શરીરે લાગેછે તે ખડ્ગ ધારા સરખા છે. પાંચમું તે નરકાવાસાના વર્ણ સવંત્ર અંધકારમય, વિષ્ટા, મૂત્ર, શ્લેષ્મ, ગળ, લોહી, વસા, પરૂ અને મેરે કરીને સહીત તથા સ્મશાનની પેરે સ્થાનકે સ્થાનકે માંસ, કેસ, હાડ, નખ, દાંત અને ચર્મ કરીને યુકત એછે. છઠો ગંધ શ્વાન, શિયાળ, સર્પ, માંજાર, ગ્યને ને!ળી પ્રમુખના મૃત કલેવર પડયા હોય તેના ગંધ કરતા પણ અત્યંત દુર્ગંધી છે. સાતમા રસ તે કડી નુંખંડી કરતા પણ અત્યંત કછૅ. આઠમા ૨પર્શ તે વીંછીના કાંટાથી અને કાંગના રામથી પણ કનિષ્ઠ છે, નવમા ગુલઘુ ૫રિણામ તે પણ અત્યંત દુઃખનુંજ ઘરછે. દરામે શબ્દ તે અત્યંત વિલા પાકંદ દુઃખકારી શબ્દના પુગળ છે. એ પ્રમાણે નારકીને સારૂં કરતા પણ તેના પાપોદયથી માઠી રીતે પુદગળ પરિણમે છે. જેમ વૈમાનિક દાતાના સુકોમળ હતું ૨પર્શથી પણ નારકીના છવો દુઃખ
પામેછે.
આ પ્રમાણે દશ પ્રકારની વેદના શિવાય બીજી રીતે પણ આ
A
નારકી જીવોને દશ પ્રકારની વેદના છે જેમાં શીત વૃંદના અને ઉષ્ણ વેદના એ બે પ છે.” શુધ્ધ વેદના તે સમરત અઢી દ્વિષા અન્ન તથા ઘા આપીએ તો પણ નારકીના એક છત્રની સુરા મટે નહી. ચોથી તૃષા વેદના તે સમસ્ત સમુદ્ર અને નદીના જળનું પાન કરાવીએ તે પણ એક તારકના કંડ તાળુ અને એષ્ટ
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
શ્રી જૈનધર્મ પ્રકાશ,
સુકાતાં રહે નહીં, એવી તેની તૃષા છે. પાંચમી કહી તે છરી અને કરતે કરી ખણતા પણ તેની ખસની ખંજવાળ મટે નહી. છરી નારકીને જીવ સદા પરવશ રહે. સાતમી વેદના તે મનુષ્ય લોકના મનુ બ્ધ કરતા અનંત ગુણે નર નારકીના જીવોને નિરંતર હોય. આઠમી દાહોદના તે શરીર તાપમય અને દાવિજારમય હોય. નવમી ભયદના અને દશમી શાક વેદના તે મનુષ્ય કરતા ભય અને શોક અને તગુણા હોય. તેઓને વિલંગ જ્ઞાન પણ સંથા દુખદાયી છે. વળી પરમાધામી દેવતાએ અનેક પ્રકારના ભાલા, તરવાર, વીર પ્રમુખ શો દેખાડીને મહા દુઃખ દેનારા છે એવું જણાયાથી નાકીના જીવો નિરંતર ભય અને શે કે કરીને વ્યાસ રહે છે. આ પ્રમાણે દરેક નારકીને વિષે ક્ષેત્ર વેદના છે.
ખજપુત્ર–બીજી અને અન્ય કત વેદના શી રીતે છે ?
વ્યંતરેદ્રનારકીના બે ભેદ છે. એક મિથ્યા છી અને બીજા સભ્ય કી તેમાં જેમ ભીલ તથા વણઝારા પ્રમુખને શો બીજા કુત્રાને દેખી કીધાધ થઈને લડવા આવે અને દાંત તથા નામે કરી યુદ્ધ કરે તેમ જે મિથ્યાત્વી નાર કી હોય તે બિગ જ્ઞાને કરી બીજા નારકીને દુરથી આવતા દેખી કોણે કરી અત્યંત રફ એવું નવું વિક્રીય રૂ૫ કરે. અને પોતપોતાને નરકાવાસાને વિરે ૫ડીના રસભાવ ઉત્પન્ન હથીઆર અથડા નવા ફિરવેલા વાળ અને ભાલા વિગેરે શસ તેમજ હાથ પગ દાંત અને નખે કરીને માંહોમાંહે પાર કરે. તે બહાર કરીને પીડા પામેલ છે. તે નાર કી | કમમાં આટલા આકંદ શબ્દ કેરે. અને જે રામ કરી નારકી હોય તે પોતાના પૂર્વે ભવ કત પાપને સ્મરણ કરી બીજા થકી ઉ
- થયેલું દુખ સમ્યક પ્રકારે રાન કરે પણ બીજાને પીડા ઉપજાવે નહીં. અન્ય અન્ય કત વેદના રૂપ એ પ્રમાણે સિદ્ધાંતમાં કહ્યું
૧ નારકના જીવોનું વિકીય શરિર પોતાના શરીરના અગાદાથી બમણું થાય છે અને તેની સ્થિતિ અંહની કહી છે, (દંડક પ્રકરણ)
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મ વિચાર.
aa
અજાપુત્ર-ત્રીજી પરમાધામી કત વેદનાનું સ્વરૂપ કેવી રીતે છે?
વ્યંતરે–પુત્ર ! આ ત્રીજા પ્રકારની વેદના અત્યંત દુઃસહ છે. આ નર્કના નરકાવાસાની ભીંતને વિષે જે નિફટ આલા (ગોખલા) છે તે નારકીને ઉપજવાની પાની છે. ત્યાં નારકી ઉપન્યા પછી અંતમું આલો નાને અને શરીર માટે તેથી તેમાં સમાય નહી એટલે નીચે પડે છે. અને જેવો નીચે પડે છે કે તરત પરમાધામી ત્યાં આવીને તેને પર્ય કત પાપકર્મને અનુસારે કર્મચારીને દુઃખ આપે છે. તણ તર(લોઢ) પાયછે, અગ્નિમય લોહની પુતળીનું આલિંગન કરાવે છે, કુટ શીમલાના વૃક્ષ પર બેસારે છે, લોઢાના ઘણે કરી ઘાત કરે છે, વાંસલાએ કરી છેરે છે, કા ઊપર ખાર આપે છે, પણ તેલ માંહી તળ છે, કંઇ અને ભાલા માં શરીર પર છે, ભી માંહી રોકે છે, ઘાણી માંહી પીવે છે, કરતે કરી વહે છે, કાક, ઘઆડ, કુત્રા અને સિંહ પ્રમુખને નિકુરવી કદર્થનાં કરાવે છે, વૈતરણી નદીમાં ઝબોળે છે, અસિત વન માંહી પ્રવેશ કરાવે છે, તેમ વેળુ માંહી રેડાવે છે, અને એવી બી) વિવિધ પ્રકારની વેદના ઊપન્ન કરીને નારકીને દુખ આપે છે
ધર્મ વિવાદ. - જિન પૂળ).
(સાંઘણ પાને ૧૨ થી.) વળી આ ગીને દિલ વિન"[[ઘ| સમીપ ભા અને વિવે દિપકોનો સમુહ ધણ વધારી મુકીને તે બાબત એટલું પણ વિચારતા નથી કે આટલા બધા દિપકની એક સમુહી ઉણત કરવી તે વિકની હદ બહાર છે. અમે મજા કરવા અક્ષત યુદ છે કે અશુદ્ધ, ઝાટકેલા છે ઝાટક્યા સિવાયના છે, જિવા કુળ છે કે જિવ રહીત સંશોધન કરેલા છે, તે પણ જોતા નથી અને કદિ તે જ છે તે વરિતક નંદાવર્ત કે અષ્ટમંગળિક કેવી રીતે થાય છે તેનું જ્ઞાન પણ
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
કીજૈનધર્મ પ્રકાશ. હોતું નથી. ફળપૂજા કરતી વખતે ફળ તુજ છે કે શ્રેષ્ઠ છે, નિર્જીવ છે કે જીવ વ્યાસી થયેલું છે, ભગવંત સમીપે ધરી શકાય તેવું છે કે નથી તેનો પણ વિચાર કરતા નથી. નૈવૈદ્ય પૂજામાં ઘિ કેવું શુદ્ધમાન હોવું જોઈએ અને તેમાં કેવી રવાદિષ્ટના હેવી જોઈએ તેને વિચાર ન કરતા કયાં નૈવેધ ધરવાની જરૂરીઆતનું ભાન રાખતા નથી અને કદી રાખે છે તે જોવું તેવું શુદા શુદ્ધ ધરીને ઉલટા હાંસી પાત્ર થાય છે. ભાવ૫જા કોને કહે છે તેની તે ખબર જ હતી નથી. ભગવંતને ચામર ઢાળતા કેવી રીતે ચાંમર ઉલાળવો તેનો પણ વિવેક હોતું નથી. ભગવંતની જળ ચંદન અને પુપ વિગેરેની પુજા કરતા જિન મહારાજાની પર્યાવરથી ભાવન કરવાનું તે પ્રતિપાદન કરી જાણતા નથી. નકારવાળી ગણવા બેસે છે તે તેમાં કેટલા પારા હોવા જોઈએ, નવકારવાળી શેની હેવી જોઈએ, નવકારવાળી ગણવાથી શું પુન્ય બંધ છે અથવા તે એક ઘણીજ સાધારણ બાબત છે કે દરેક નવકારવાળા હાથમાં લેનાર શ્રાવકે જાણવી જોઈએ તે નવકારવાળી કઈ આંગળીએ કરી ગણવી તેનું પણ જ્ઞાન હોતું નથી. હું જોઉછું તે કોઈ કેમ ગણે છે અને કઈ છે ગાગે છે. અને તેથી જ ખરી રીત શું છે તે શોધી કાઢવાને મુદલ અનુકુળ થતું નથી તેમજ એક નવકારવાળી પુરી ગણી ગણ્યા પછી "ી 5 ગણી હોય છે કે રીતે શરૂ કરવી તેમાં પણ ઘi Bરફાર કછી પડે છે. ચૈત્યવંદન કરવાની વિધિમાં કે શી મુદ્રા ધારણ કરીને બેસવું, કેવી રીતે ખમા સમણ દેવા, સત્યવંદન ૨(ાન આ જ વિપરાય કઈ મુદ્રાએ કહેવા, કયારે ઉભા થવું અને કઈ માએ ઉભા રહીને કાઉસગ્ન કરવા તે પણ જાણતા હોય તેવું જણાતું નથી. કારણકે કોઈ ડાબા પગ ઉગો કરીને જે છે તે કોઈ જમણો કરીને બેસે છે. આવી રીતે ઘણી બાબતે માં એક બીજાથી તદન વિકી કેરફાર હોવાને લીધે આ પણ છે. -
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મ વિચાર.
૧૩૫ ધુઓનું પ્રત્યક્ષ રીતે અજ્ઞાનપા દ્રષ્ટીગોચર થાય છે. જેમાંની કેટલી એક બાબતો તે એક સામાન્ય બુદ્ધિવાળો અને મારી સરખા અલ્પ પરિચય વાળા શ્રાવક પણ વિરૂદ્ધ અને વિવેકથી રહીત છે એમ કહી શકે આ બાબતમાં કેટલાએક તે પિતે જાણતા છતાં વિરૂધ વર્તતા હોવા જોઈએ. વળી પુજા કરવાના વિચારથી પુન્યાબંધ કરવા માટે આવનારા ભાઈએ આશાતના અને અનાશાતનાને વિચાર ન કરવાથી લાભને બદલે ઉલટો ટટો કરી જતા હોય એવું દ્રષ્ટીએ પડે છે. માટે તે સુજ્ઞ બંધુ તે બાબત કેવી રીતે કરવાનું છે એમ તમે જણાવશે તે તેથી શુદ્ધ માર્ગ ગોધ ઘણા ભવ્ય પ્રાણીઓ પિતે ગ્રહણ કરેલી વિરૂધ વર્તકને તજી દઈને તથા ચાલતી આવેલી ગેરવ્યાજબી રૂઢીને ત્યાગ કરીને ખરા માર્ગ ઉપર ચાલવાને ઉધમ કરશે. - જ્ઞાનચંદ્ર–હે બધુ! તારી આવી નિમળ મતિ અને સન્યા સત્ય પરીક્ષક બુદ્ધિ જોઇને હું ઘણો આનંદ પામે . તમે બતાવેલા દોષોને ઘણે ભાગ ખરેખર દોષિત છે. પણ મારે તેનું વિવેચન કરવાની વિશેષ અગત્ય ન હોવાથી હું તે ફકત કેવી રીતે શુદ્ધ માર્ગ છે તેજ બતાવવાની ઇચ્છા ધરાવું છું.
વિનયચંદ્રપ્રિય બંઆપન તેજ નું ઘટે છે. કોઈના રાપનું ઉદઘાટન કરવું તે રાજનનું લક્ષણ નથી.
જ્ઞાનચંદ્ર –મારંભમાં શરીર શુદિ નિમિત્તે કેવી રીતે નહાવું જોઈએ તે બતાવું છું. જે તે શહેર માં શ્રાવક સમુહની વરતીવાળા ભાગમાં મધ્યસ્થ ભાગે જિન મંદીર હોય છે ત્યાં તો પિતાને ઘરે થી જ શુદ્ધ, વિજ " રહિત અને કાંકરા કે ળુિવાળી જમીન ઉપર જરૂર જેટલા ઉન્ને પાણીથી સ્નાન કરી, શદ ૧રા પરિધાન કરી, પાદ - સાલનાર્થી પાસ સાથે લઈ જિન મંદિર જવું તે અત્યુત્તમ માર્ગ
૧ કંઈનું નામ લઈને દર કયા તેનું નામ પડ્યું છે, પરંતુ રે રામાન્ય વાત કરી તેમાં કાંઈ ના પણું ગણાતું નથી.
**33.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
શ્રી જૈનધર્મ પ્રકાશ. છે, પરંતુ જ્યાં પિતાના ઘરથી જિન મંદિર વધારે દર દેય ત્યાં તેમ કરવું તે લોક વિરૂદ્ધ અને શરીરને અપવિત્ર થવાના સંભવવાળું છે. કારણ કે મોટે અને લાંબે માર્ગે જતાં અશુચિને તેમજ બડવારીક નિતીને અનુસરતાં અ૯પ રપ પણ ન કરવા લાયક દ્ર જને સંસર્ગને સંભવ છે. જ્યારે તેમ હોય ત્યારે જિન મંદીર જઈને પછી સ્નાન કરવું તે યોગ્ય છે. જિનપૂજા નિમિત્તે જતી વખતે રાજા, પ્રધાન, સેનાપતિ કે શેઠ શાહુકારોએ પોતપોતાની રિદિ સમેત પરજના સમુહે યુકત અને પિતાના વૈભવને છાજતા આડંબર સાથે જવું જોઈએ, કારણ કે તેવી રીતે જવાથી ઘણા અન્ય દશેનીઓ જિન માર્ગની પ્રશંશા કરે છે. એટલું જ નહીં પણ કેટલાક ભવ્ય છે તે મિથાત્ માર્ગનો ત્યાગ કરી જન માની સન્મુખ થઈ જાય છે. અને તેના પુન્ય બંધના કારણકે તે સામાન્ય વાળાઓ થાય છે.
એવી રીતે જિન મંદીર પાસે જઈ ગૃહ વ્યાપારના ત્યાગ ૧૫ નિસિહી અગ્રધા રે કહીને અંદર પ્રવેશ કરે. પ્રવેશ કરીને પહેલાં વસો ઊતારી નહાતી વખતે પહેરવાનું નિર્માણ કરેલું સુદ પહેરે.1 પહેરીને નહાવાને સ્થળે જઈ, સુદ જગ્યા છીંગત કરી. બીજા ગડી આવેલા જીવોની જતન કરી શુદ્ધ નિર્મળ અને જરૂર જેટલા ઉન પાણીથી રનાન કરે. રનાન કરી રહ્યા પછી શરીરને જળ રહિત કરવા માટે શુદ્ધ વસથી શરીર લહી ઉનની કામળી પર. અને ત્યાર પછી પોતે પહેરવા માટે રાખેલા પાન નારા રણ છે,
૧ કેટલાક આ દિવસે તેમજ પહેલા અને તે લગ્ન કરી લધુ નિતી તથા વડી નિતી કરેલી હોય તેવા ' પરીના ને ૩િ .
૨ રનાન કરવા માટે ઉગાજળ છે જેને એમ કેટલાક - કારે કહેલું છે.
૩ મલીન વસ્ત્રથી તેમજ જે વસ્ત્ર નહાવામાં વાપરેલું હોય છે તે વસ્ત્ર નીચવી તેનાથી શરીર લેવું તે શરીરને એજ કરવાનું સાધન છે.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મ વિચાર.
અથવા તે સંઘ તરફથી સંચય કરી રાખેલા ઉજવળ વસ્ત્ર પહેરે. ત્યા૨૫છી જિનાજ્ઞા ધારણ કરવારૂપ લલાટે તીલક કરી, જિન વચનને વદનદ્દારે પ્રવેશ કરાવી કે ધારણ કરવારૂપ કહે તીલક કરી, હરે ધારણ કરનારૂપ હદ તીલક કરી, સર્વે ગુણ ગણનું સ્થાનક અને ગુણને ગ્રહણ કરનાર ઉદરના અધે ભાગે જિન વચનને સ્થાયિ કરવા રૂપ તીલક કરી પ્રજાના ઉપગરણે મેળવે.
વિનયચંદ્ર–અષ્ટ પ્રકારી પૂજા કરનારને અવશ્ય શું છે ઉપગરણે રાખવા જોઇએ? - જ્ઞાનચંદ્ર–કળસ, રકાબી, વાટકીઓ, પુપચંગેરી, ધુપધાર આરતી મંગળદીપક, ધુપ કપુર અને ઘત રાખવાના પાત્ર, અક્ષ, ફળ અને નૈવેદ્ય રાખવાના વાટવા વગેરે ઉપગરણ અંદર રાખવા વસ્તુ એ ભરપુર, સુશોભીત અને સુદરાકાર જોઈએ. એ કમાણે પગરણ મેળવી ગુલાબ, ડમરે, જાઈ, જુઈ, સેવંતરી, મરૂએ છે લદાઉદી, ચપ અને મોગર વિગેરે વિવિધ જાતીના વિવિધ પુષ્પ લઇ તેને શુદ્ધ જળ સીંચી ચોખાં કરી, ચંદન કેશર અને ખાસ વટાવી તેની વાટકીઓ ભરી ચામતે સંયુકત જળ કે જે હિરામાં લઈ પ્રથમ અંગ પૂજા કરવા નિમિત્તે ગભારાની અંદર જિન બીબના સમીપ ભાગમાં ગમન કરે.
વિનયચંદ્ર-મંગામમાં શું શું વરવુ જોઇએ?
જ્ઞાનચંદ્ર ... જળ, દુધ, દહીં, ઘન અને શર્કરાં એ પગ ૧ એકત્ર કરવાથી પંચામાં થાય છે તેમાં દૂધનો અને જળનો ભાગ 1ધારે જોઇએ, કેશર અને પુપ ફકત ભા નિમીત્તે નાખવાના છે. તીર્થજળ, ગંગાજળ તેમજ ગુલાબજળ અને તીર્થ રથાનકોની મતિકા પણ વિશેષ ૨નાન્નાલમરે નાખવામાં આવે છે. અપર્ણ.
૪ પોતાના શરીર ઉપર એ પ્રમાણે ચાર લાજ કરવાના છે, વધારે કરે છે તે શાસ્ત્રોકત રાતિને અનુસરીને નથી.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
શ્રીજૈનધર્મ પ્રકાશ.
માd. (આરામદનની કથા.)
(સાંધણ પાને ૧ ૨૦ થી) રાજ્યસભામાં જઈ બીજા વણીકોએ પોતે જે માલ લાવ્યા હતા તે માટેની સુંદર કરતુ રાજાને ભેટણ કર્યું ત્યારે આરામદને પણ એક ટોપલીમાં છાણા ભરી તે ઉપર રૂમાલ ઢાંકી ભેટ કરો. ત્યારે રાજાએ ટોપલી પર થી રૂમાલ ડાઢી નખાશે ત્યારે અંદર છાણા ભરેલા જોઈને સભાના મૂર્ખ માણસોની તથા ગદ કરીને ઊન્મત્ત થયેલ વણીકોની જેમ હસી ન કાઢતાં આરામદન બુદ્ધિશાળી છે તેથી આ કૃત્ય એણે સમજીનેજ ક્યું હશે એમ વિચ રીતે ગુમ - રાયને ખુલાસો કરવા આરામનંદનને ફરમાવ્યું. નૃપતિની આજ્ઞા થતાંજ આરામનંદને તે છાણામાંથી કેટલાએક ભાંગ્યા અને તેમાંથી સુશોભિત અને અમુલ્ય રત્ન નીકળે તે રાજના હતમાં આપીને, મારી પાસે આવો ઘણા માલ છે તે જોવાને આપ સમુદ્ર કિનારે ૧હાણ ઊપર પધારે એની વિનંતી કરી. (ાર મીર રાજા ના - લોકિક રત્નો જોઈને મા નંદર્ય અને પરની લિitી પી. કારી તરાજ હિાણ પર અને માતા છે ગયા. મા બને પણ જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમાં પણ ગર બંદર ઊપર આવ્યા ત્યાં રાજા અને સાગર કોક એ 'નેમા દેસાં કેટલા એક છાંણા કુંવર ભાંગ્યા અને તેમાંના રને તથા બાકીના niણા અને વહાણને સઘળી માલ સા ગરઠ પંર જિવા વિનંતી કરી. કુંવરનું આ વું ઔદાર્ય જોઈને રાજા અત્યંત આનંદ પાને અને ૧ણી જે રરતામાં કુંવરની મશ્કરી કરતા હતા અને જેઓએ મુ. કમાં છાંણા લઈને કુંવરને ચીઠી લખી આપી હતી તે અત્યંત
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમકિત,
૧૩૪
*
*
*
ગભરાવા લાગ્યા કે આપણા વહાણેનો સઘળે સામાન વેચતાં પણ આવા રત્ન કરીને સંયુક્ત છાંણા આપણે આપી શકવાના નથી. રાજ તે આની પક્ષમાં છે અને તેથી આપણી દુર્દશા થશે માટે હવે આપણે કેમ કરવું તથા એની પાસે માફી શી રીતે માગવી એવો વિચાર સઘળા વહાણ વાળાએ એકત્ર થઈને કરવા લાગ્યા અંતે સઉએ એવો નિશ્ચય કર્યો કે આપણે વાળમાંથી કાંઈ પણ માલ ન ઉતારતા તે સઘળા કુંવરને આપવો અને ૧દાન માગી લેવું; કેમકે આપણાથી એની પાસેથી જેટલાં છાંણા અમુલ્ય રને કેરીને સંયુકત લીધાં છે તેનું મુલ્ય આપી શકાય તેમ નથી.
જેઓના વદન કમળ નિતેજ થઈ ગયા છે, જેઓ પર્વ કારેલા અપરાધથી તથા તેનાથી ભવિષ્યમાં શું થશે એવા ભયથી કંપી રહ્યા છે એવા તેની સાથે આવેલા વહાણ વાળાઓએ નજીક આવીને ઉપર પ્રમાણે વિનંતી કરી. જેને હદથને વિષે દયા સ્થાપન થયેલી છે એવા તે આરામનંદને તેમની માતા પ્રથમ લખી આપેલી ચીડીછે ફાડી નાખી ને તેને કરેલા સાપરાધની ક્ષમા કરી તેઓના વહાણમાંથી માતા લઈ જવાની અને આજ્ઞા કરી. આ પ્રમાણે ૧ ણી ઉપર ર અાજે છે બદાર કાર છે. તેથી તેની કાનું ગા કરતાં પt Iને બહ મળે બયા. ભુપતિ પણ પિતાને મહેલ પાયા મ ર ગા ગરશેડ ઘર ગથળા માલ ઉતારી તેગની અનુમતિથી સાત બે દ્રવ્યને બય કરવા લાગ્યો. કહ્યું છે કે
दानंभोगौनाशस्तु , त्रीगतयोभवन्ति वित्तस्य::योनददातेन भुत्के तस्यवतीयागतिर्भवति. આ માટે વિચારી કંદરે કામ કરેલા દ્રવ્યમાંથી જિનાલય,
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
શ્રીજનધર્મ પ્રકાશ,
સ્વામી વેલ્થળ, સાધુજનસેવા, યાચકોને યથોચિત દાન વિગેરે સાતે ક્ષેત્રે નામ કરવાને નહીં પરંતુ પરમાથેને સારૂ ધન વાવરવા માંડયું. આવી રીતે દ્રવ્યનો લાભ લેતા કુંવર ત્યાં કેટલાએક દિવસ રહ્યો.
અન્યદા જે સમયે અંધકારથી જગતનો રંગ શ્યામ થઈ ગયો હતા, ઘુવડે આમ તેમ શિકારની શોધમાં ઘુઘુ શ દ કરીને રખડતા હતા, શીઆળી આ ગોતરફ એમા પાડતા હd, મા તે મહોલે - તરાઓ ભસતા હતા ગોરી ત્યાં ત્યાં પછાએ ફરતા હતા, એવા મય રાત્રી સમયે જાણે પોતાના વિરહથી પિતાની ના પદ્માવતી અગ્નિમાં પ્રવેશ કરે છે એવો ભયંકર દેખાવ કુંવરે રપ માં જોયો. આ દેખાવથી તે એટલી બધી ગભરાઈ ગચા હતી કે જગતાવરથી પ્રાપ્ત થયા પછી પણ તેને વૉરા માન ન પડવું નહીં. વારંવાર પિતાની ગયા પદ્માવતિનું મરણ થવા લાગ્યું. તેણીએ લેવા મોકલેલો કંચુક અદ્યાપિ પર્યત ન મને અને આટલા દિવસ નકામા ગયા તેથી પિતે રૂમમાં જે પ્રકાર ત્યાં બન્યો હશે એવા વિચાર થી, અત્યંત દુઃખ પામવા લાગ્યા. છેવટે આવા ગભરાટમાં ને ગભરાટમાં આરામનંદનને એમ લાગ્યું કે તેમાં જોયા માં મારી બયા પદ્માવતીએ મારે સારૂ નિ' પણ ત્યાગ તેમની હત્યા મારે શીર પડી. હવે તેણી (ા ગj | ' કરતાં કોઈ પર્વતની ગુફામાં જ છે : ( 1 | | | | |, અ'ગ સણ વાત હા કરી, માણ યાગ કરે તે એ છે. એ પમાણે વિચાર કરતો હતો એટલા માં પ્રાત:કાળ ધો. પછી આ રામનંદને કોઈ નિમિત્ત બતાવી સાગર શોઠ પાસેથી ર જ લીધી અને ત્યાંથી એક કી નીક. રસને ગમ કરતા એક પન સમ આવી પહોંચે. અઘો પર પર્વત ના ચિ ની અંદર થી પડી બાંધી વિચાર ગયો હતો તેથી જાણે ઇરિટી - . પ્રાપ્તિ થઈ હોયની
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમકિત,
૧૪૧
તેમ હર્ષભેર પર્વત ઉપર ચડવા લાગ્યા. ચઢતાં ચઢતાં અને માર્ગે એક મંત્ર સાધનાર યાગી મળ્યા. યાગીને એક ઉત્તરસાધક સાહંસિક પુરૂષની જરૂર હોવાથી તેની રોધ કરવાના પ્રારંભમાંજ મા ભાં ગ્યવંત કુંવર દ્રષ્ટીએ પડવાથી તેની પ્રત્યે કહેવા લાગ્યા તુ મ હાભાગ ! જેમ અર્થીને કલ્પ વૃક્ષ મળે તેમ આજે મને તમારૂ દર્શન થયુંછે. હું ઘણા દિવસથી અત્રે સુવર્ણ પુરીમાં સાધવાનો યત્ન કરૂંછું પરંતુ એક હુશીઆર ઊત્તર સાધક શિવાય તે કાર્ય સિદ્ધ થયુ નથી, તેથી ા આપ કૃપા કરી મારા ઉત્તર સાધક થશે તે હું ધારૂ છું કે આજ મા મનોરથ પુર્ણ થશે.' આ પ્રમાણે કહીને કુંવર તરફથી શું પ્રત્યુત્તર મળેછે તેની રાહ જોતે યાગી ઉભા રહ્યા. કુંવરે વિચાર કયો કે હુંતા અણસણ વત ગ્રહણ કરીને માણ ત્યાગ કરવા આવ્યાછું તેમ છતાં આ અચાનક પરોપકાર કરવાનો વખત મળે છે તે તેજવા રવો એ ઉચિત કાર્ય નથી, કારણ કે પરોપકારી પુરૂષો પરમારથના કાર્યમાં સ્વાર્પણ કરવામાં પણ આંચકા ખાતા નથી. માટે આ યાગીનું વચન માન્ય કરવું એ યુકતછે, એમ વિ. ચારી યાગી પ્રત્યે પોતાની અનુમત્તિ જણાવી. મેગીએ પણ રાત્રી સમર થઇ જવાથી તરતુંજ અગ્નિ પ્રજ્વલિત કર્યા અને ભૂત, વાળ તથા ગાગાદિકથી મારૂં ગ કરો" એમ કુંવરને ભલા મણે પુી. તેને મારૂ કર્યું. જેમ ધાણી એક ધ્યાને મંત્ર સાગળામાં તથા હામ કરવામાં ગુણ્યા હતા તેમ કુંવર પણ સ્વહસ્તમાં નગ્ન ખગ લેઇ એક ચિત્તથી સ્વસ્થપણે ચેકી કરતા હતા,
અનુક્રમે મધ્યરાત્રી થવા આવી અને યાગીના હોમ પણ સમામ થતા ખા! એટલામાં અચાનક સમીપના ભાગમાં મારા ભડકા થઇ એક વૈંકર વૈવાળ યાગીની મંત્ર સાધનામાં ભેંગ ફરવા ગટ થયા. વૈતાળના મોટા કદથી તથા વિકાળ
મ
સ્વરૂપથી ન ડરતાં
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
જીજેનધર્મ પ્રકાશ.
કુંવરે તેની સન્મુખ થઇ તેને ગીની સમીપે જતાં અટકાવે. વૈતાળે પણ આવી રીતે અડચણ કરનાર ઉપર એકદમ ઘરાર કર્યો કે અને નજીક આવ્યા એટલે બંનેનું ૬૬ યુદ થવા લાગ્યું. અને આ રમનંદને વૈતાળને કેશ પકડી નીચે પટકયો. કુંવરનું અત્યંત સાહસિકે પાછું જોઇને તેની સાથે વધારે યુદ્ધ ન કરતાં વૈતાળ તેને વશ થયે અને બોલ્યો કે હે અરમનંદન ! તારું ઘી તથા પરંપકાર બુદ્ધિને જોઈને હું પ્રસન્ન થયો છું તેથી તું ઈચ્છિત વર માગ!” આરામનદને તેને વિનયપૂર્વક કહ્યું કે જે તમે મારા ઉપર ખરેખરી રીતે પ્રસન્ન થયા છે તે હું જ્યારે આપનું સ્મરણ કરે ત્યારે વયમેવ આવી મારૂ કામ કરવા કબુલ થાઓ. વૈતાળ “તથાનું કહીને અને દ્રશ્ય થયો.
ગીનો જાપ પૂર્ણ થશે અને તેથી મંત્રાધિષ્ઠાયિક છેલ્ટ પ્રગટ થઈને કહેવા લાગી કે હે પગી હું તારા ઉપર પ્રસન્ન થઈ છું તેથી તું જે કહે તે કરવા તૈયાર છું. પગીએ કહ્યું “જે પુરૂષ આ અગ્નિકુંડમાં પડે તેને સુગમ કર” ના “વાર" કહી અંતરધ્યાન થઈ. તરતજ મા ગીએ કુંવરને બોલાવી અને તેના કંઠને વિષે કરના કુલની માળા આ પણ કરી અને અંજલી છાંટીને કહ્યું કે હવે આ અગ્નિકુંડની પ્રદક્ષિણા ફેરાં મારી રક્ષા કરો.” કુંવરે ઉત્તર સાધક્ષ કબુલ કરેલું હોવાથી આ વાત પણ રવીકારી અને નવકાર મંત્રનું રમણ કરી કંપની પ્રદક્ષિણા કરવા માંડી. જેવો કુંવર ત્રીજી પ્રદક્ષિણા ફરી રહ્યા છે તેવી માએ તેને ઉગ કીને કુંડમાં નાંખવા માંડે રા.
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
' ' .
૧
૨
શાંત છે.
(ભુજંગી છંદ) કરું વીનતી વાંચને ભવ્ય લોકો, થતા સંકટ દૂરને દૂર કરે અરે ધર્મના મને લાભ લેવા, કહે કેમ જૈિને રહ્યા રાંક જેવા અ એહ સંસાર અભેધિ માંહી રહ્યા છે ઉઠી ચંડ ફાન જ્યાંહી; તહાં ધર્મ નાવા વિના સાથે કહો કોણ વીમો લહી જાય મા. અહે મહરાજે ચડી જીવ કેરા, ખજાના લુછીને કર્યો ખાલિ ડેરા હવે તે છુટા છેક હૈ મોહ કેરા, ઊપાડે જડા મળથી સર્વ ડેરા. નહીં તે સહુ ધારણા ધુળ ધાણી, તમારી થશે જવું વથા શ્વાન વાણી; જુઓને જુઓને જુઓને જુઓને, કરીને ર ા કાળ હાંસી તમને. કહો કયાં ગયા ભેગી પ ખંડ કેરા, સદા જે રહ્યા છે. રિપુ ઘાલી ઘેરા; સહુ કાળ ચો કરીને હણાયા, વિકાસ હવે લહે ધર્મ છાંયા. અ ચફિ ભ મ ણીક કેવા, જુઓ કાળ આગ થયા રાંક જેવા;
છે તેથી હું નથી શકિત વાળા, મુદ્ર, ૨ ભયંકર. ૩૧દાણ.
?
૫
૧
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 144 5 7 શ્રીધર્મ પ્રકાશ. હવે તે જરા પોલ ઘો ગાં વળા. અહો વાન નું હાડને મા િમાવી, બચીને રહે 'અમનો રદ લા; અહો પ્રાણિ ક્યું તેમ સંસાર માંડી, રહ્યો લુખ્ય છે લોભમાંહી ઉઠી. જુઓ નાનિ મુસાફરીમાં જવાને, લહી અને જાઓ સુખી થવાને હવે તે જવા ટી મુસાફરીએ, વિના ધર્મ પાળેય કર્યું ત્યાં રહીએ.૮ સૌ સર્વ જતુ થકી નવાઈ, તો વૈર વિરોધતા ચિત્ત માંહી; જરા બેલને તેલ માની અમારો, રસ શાંતમાંહિ કરોને વધારો. ખુશી ખબર–લવાને ઘણી ખુશી ઉત્પન્ન થાય છે કે ગયા કાર્તિક સુદી 5 ને દિવસે શ્રી સુરતમાં અમારી રામાની એક શાખાનું રથાપન મી. ચુનીલાલ છગનચંદ તથા ડાહ્યાભાઈ રૂપરાંદના પ્રશંસ નિય પ્રયાસથી ઘણા ઉત્સાહ અને હર્ષ ભેર થયું છે. એ સભાના મુખ ભાઈ રચંદ નાનાભાઈ, એની 5 ની મગ દા નીડાન્ય છગન ચંદ. (માં 'ગાભાઈ ' , " મી. || iીલાલ રતનચંદ, મ મ મ ણે નીમ કર ! મi : . ! ''' | "ાર સભાસદા : ' ડા | | . ઉપર : રે થવાની માં શા બધાય છે. 2 !! !રના *ii . ' ', - |2. !! પ્રયાસ તરફ દી કરતા ધારી શકાય છે કે ' મારી ના સંપાદન કરી નિશા દવ છે 'હિ પ ની ન ક - કવશે. તમારનું. 1 Rપીર. 2 પંથ માં ભારે. For Private And Personal Use Only