________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મ વિચાર.
અથવા તે સંઘ તરફથી સંચય કરી રાખેલા ઉજવળ વસ્ત્ર પહેરે. ત્યા૨૫છી જિનાજ્ઞા ધારણ કરવારૂપ લલાટે તીલક કરી, જિન વચનને વદનદ્દારે પ્રવેશ કરાવી કે ધારણ કરવારૂપ કહે તીલક કરી, હરે ધારણ કરનારૂપ હદ તીલક કરી, સર્વે ગુણ ગણનું સ્થાનક અને ગુણને ગ્રહણ કરનાર ઉદરના અધે ભાગે જિન વચનને સ્થાયિ કરવા રૂપ તીલક કરી પ્રજાના ઉપગરણે મેળવે.
વિનયચંદ્ર–અષ્ટ પ્રકારી પૂજા કરનારને અવશ્ય શું છે ઉપગરણે રાખવા જોઇએ? - જ્ઞાનચંદ્ર–કળસ, રકાબી, વાટકીઓ, પુપચંગેરી, ધુપધાર આરતી મંગળદીપક, ધુપ કપુર અને ઘત રાખવાના પાત્ર, અક્ષ, ફળ અને નૈવેદ્ય રાખવાના વાટવા વગેરે ઉપગરણ અંદર રાખવા વસ્તુ એ ભરપુર, સુશોભીત અને સુદરાકાર જોઈએ. એ કમાણે પગરણ મેળવી ગુલાબ, ડમરે, જાઈ, જુઈ, સેવંતરી, મરૂએ છે લદાઉદી, ચપ અને મોગર વિગેરે વિવિધ જાતીના વિવિધ પુષ્પ લઇ તેને શુદ્ધ જળ સીંચી ચોખાં કરી, ચંદન કેશર અને ખાસ વટાવી તેની વાટકીઓ ભરી ચામતે સંયુકત જળ કે જે હિરામાં લઈ પ્રથમ અંગ પૂજા કરવા નિમિત્તે ગભારાની અંદર જિન બીબના સમીપ ભાગમાં ગમન કરે.
વિનયચંદ્ર-મંગામમાં શું શું વરવુ જોઇએ?
જ્ઞાનચંદ્ર ... જળ, દુધ, દહીં, ઘન અને શર્કરાં એ પગ ૧ એકત્ર કરવાથી પંચામાં થાય છે તેમાં દૂધનો અને જળનો ભાગ 1ધારે જોઇએ, કેશર અને પુપ ફકત ભા નિમીત્તે નાખવાના છે. તીર્થજળ, ગંગાજળ તેમજ ગુલાબજળ અને તીર્થ રથાનકોની મતિકા પણ વિશેષ ૨નાન્નાલમરે નાખવામાં આવે છે. અપર્ણ.
૪ પોતાના શરીર ઉપર એ પ્રમાણે ચાર લાજ કરવાના છે, વધારે કરે છે તે શાસ્ત્રોકત રાતિને અનુસરીને નથી.
For Private And Personal Use Only