________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
કીજૈનધર્મ પ્રકાશ. હોતું નથી. ફળપૂજા કરતી વખતે ફળ તુજ છે કે શ્રેષ્ઠ છે, નિર્જીવ છે કે જીવ વ્યાસી થયેલું છે, ભગવંત સમીપે ધરી શકાય તેવું છે કે નથી તેનો પણ વિચાર કરતા નથી. નૈવૈદ્ય પૂજામાં ઘિ કેવું શુદ્ધમાન હોવું જોઈએ અને તેમાં કેવી રવાદિષ્ટના હેવી જોઈએ તેને વિચાર ન કરતા કયાં નૈવેધ ધરવાની જરૂરીઆતનું ભાન રાખતા નથી અને કદી રાખે છે તે જોવું તેવું શુદા શુદ્ધ ધરીને ઉલટા હાંસી પાત્ર થાય છે. ભાવ૫જા કોને કહે છે તેની તે ખબર જ હતી નથી. ભગવંતને ચામર ઢાળતા કેવી રીતે ચાંમર ઉલાળવો તેનો પણ વિવેક હોતું નથી. ભગવંતની જળ ચંદન અને પુપ વિગેરેની પુજા કરતા જિન મહારાજાની પર્યાવરથી ભાવન કરવાનું તે પ્રતિપાદન કરી જાણતા નથી. નકારવાળી ગણવા બેસે છે તે તેમાં કેટલા પારા હોવા જોઈએ, નવકારવાળી શેની હેવી જોઈએ, નવકારવાળી ગણવાથી શું પુન્ય બંધ છે અથવા તે એક ઘણીજ સાધારણ બાબત છે કે દરેક નવકારવાળા હાથમાં લેનાર શ્રાવકે જાણવી જોઈએ તે નવકારવાળી કઈ આંગળીએ કરી ગણવી તેનું પણ જ્ઞાન હોતું નથી. હું જોઉછું તે કોઈ કેમ ગણે છે અને કઈ છે ગાગે છે. અને તેથી જ ખરી રીત શું છે તે શોધી કાઢવાને મુદલ અનુકુળ થતું નથી તેમજ એક નવકારવાળી પુરી ગણી ગણ્યા પછી "ી 5 ગણી હોય છે કે રીતે શરૂ કરવી તેમાં પણ ઘi Bરફાર કછી પડે છે. ચૈત્યવંદન કરવાની વિધિમાં કે શી મુદ્રા ધારણ કરીને બેસવું, કેવી રીતે ખમા સમણ દેવા, સત્યવંદન ૨(ાન આ જ વિપરાય કઈ મુદ્રાએ કહેવા, કયારે ઉભા થવું અને કઈ માએ ઉભા રહીને કાઉસગ્ન કરવા તે પણ જાણતા હોય તેવું જણાતું નથી. કારણકે કોઈ ડાબા પગ ઉગો કરીને જે છે તે કોઈ જમણો કરીને બેસે છે. આવી રીતે ઘણી બાબતે માં એક બીજાથી તદન વિકી કેરફાર હોવાને લીધે આ પણ છે. -
For Private And Personal Use Only