Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 02 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીજૈનધર્મ પ્રકાશ. ૧૧ પ્રામાણિક પદ્ધતિ તણા, એ સર્વ આચાર્ય કર્યા ગ્રંથ જે એમણે માને તે સહુ આર્ય. માટે એ બત્રીશના, લખશું ઇહાં ચરિત્ર તેઓના ગ્રંથ તણા નામ યુકત સંક્ષિપ્ત. ઊપાધ્યાયના વર્ગના, વળી પંડિત જેહ યશોવિજયજી' જગતમાં, જાણીતા ગુણ ગેહ. ૧૩ વિનયવિજયજીને વળી, ભાવવિજય ગુણગાત્ર કીર્જિવિજય વાચક વડા, માનવિજય ધી પાત્ર. ૧૪ એના પણ ટુંકમાં, લખશે શુભ વ તાંત ગ્રંથનામ સાથે લહી, રસાલંકૃતિ કાંત. (સૂચના) નામ ચારણને વિષે, ગુરુ લઘુ કામ નહીં કીધાં કાળાનુક્રમ પણ નથી, માત્ર નામ કમ સિદ્ધ. (નારાજ છંદ). અહો સરસ્વતીજી સ્વામિની તમે સહાય ઘો, પવિત્ર પર્વ મૂરિના ચરિત્ર ચિત્રવા મથ્થો અયોગ્ય જાણીને મને કદાપિ મંદ જ થશે, કવિ રવિ કહે તથાપિ લેખની' વિષે વ. ૧૭ શ્રી જૈનમત નાયક, પ્રવચનાધિપતિ, યથાર્થભિધાન. પંચગણધર, શ્રી સુધર્મવામિજી. આ મહાન પુરૂષ મહાવીર સ્વામીના જન્મકાળથી આઠ વર્ષ અગાઉ અર્થાત્ નિર્વાણકાળ અગાઊ ૩૦ વર્ષપર કુલાસન્નિવેશમાં 1 જામ, For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18