Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર જૈનાચાર્ય ચરિત્ર. એ રીતે આ ત્રણે વિશેષણ હેતુ હેતુ મદભાવથી આપેલા છે. આ મહાન પુરૂષને વિનય ગુણ અને મળ તેમજ રસીક મીઠી વાણી તેમના રચિત ગ્રંથોની આદિ ભૂમિમાંજ આપણને દર્શન આપી જેમના સ્વચ્છ અને કોમળ સ્વભાવની ખાત્રી આપવા બસ છે. તેમના રચેલા સર્વે ગ્રંથોના પ્રારંભમાં કહેવું છે કે “હે આયુશ્મન ! ભગવંતે આપ્રમાણે કહ્યું છે અને તે મેં સાંભળ્યું છે." આ વાકયમાં સ્વાભિમાન દૂર કરી વિનયગુણ ભરપુર એવી ગુરૂ પપાસના કેવી ગંભીર વાણીથી દર્શાવેલી છે અને તેથી તેના સમજનારના મન પર કે ની આબેહુબ અસર લાગી રહે છે એ અનુભવી પુરૂષ સહજ જાણી રહેશે. તેમજ આયુમનું એવા મીઠાશ ભરેલા આમંત્રણથી તેમની વાર્ રચના કેવી મને હર હશે તેની પણ ખાત્રી થશે. • માટે છે જેનબંધુઓ ! અન્ય જંજાળ મકી એ મહાપુરૂષના વચનામૃતનું નિર્યુકિત, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકારૂપ પ્રનાળિવા પાન કરવા ઉજમાળ થાઓ! જેથી કાયરૂપી વિષવેગે પ્રહત થયેલી તમારી ચેતના પાછીપૂર્ણ વિકાશ પામી આનંદ આનંદની લહેરામાં મગ્ન થશે. શ્રી સુધર્મગણધરના રચેલા આગમની ટીપ. સૂત્રનામ. લોકસંખ્યા. મૂત્રનામ. રોકસંખ્યા. ૧ આચારાંગ ૨૦૧૦ ૧ ઉવવા. ૧૫૦૦ ૨ સૂયગડાંગ ૨૦૦૦ ૨ રાયપણી ૧૦૭૮ કે ઠાણાંગ ૨૭૬૦ ૩ વાભિગમ ૪ સમવાયાંગ ૧૬૬૭ ૪ જંબુદ્વિપ પન્નત્તિ ૪૧૪૬ ૫ ભગવતિ ૧૫૭૬૦ ૫ ચંદ્ર પન્નતિ ૬ જ્ઞાતાજી ૬૦૦૦ ૬ સર્ય પન્નત્તિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18