Book Title: Jain Darshan
Author(s): Mahendra Jain, Nagin G Shah
Publisher: 108 Jain Tirthdarshan Bhavan Trust

View full book text
Previous | Next

Page 507
________________ ૪૭૦ જૈનદર્શન મદ્ધિષેણ (વિ.૧૪મી) સ્યાદ્વાદમજરી પ્રકાશિત સોમતિલક (વિ.૧૩૯૨) પડ્રદર્શનટીકા જૈનગ્રન્થગ્રન્થકારસૂચીમાંથી રાજશેખર (વિ.૧૫મી) સ્યાદ્વાદકલિકા જૈનગ્રન્થગ્રન્થકારસૂચીમાંથી રત્નાકરાવતારિકાપજિકા પ્રકાશિત પદર્શનસમુચ્ચય જૈનગ્રન્થગ્રન્થકારસૂચીમાંથી, ન્યાયકન્દલીપજિકા જૈનગ્રન્થગ્રન્થકારસૂચીમાંથી જ્ઞાનચન્દ્ર (વિ.૧૫મી) રત્નાકરાવતારિકા- પ્રકાશિત ટિપ્પણ જયસિંહસૂરિ (વિ.૧૫મી) ન્યાયસારદીપિકા પ્રકાશિત મેરૂતુંગ (વિ.૧૫મી) પદર્શનનિર્ણય જૈનગ્રન્થગ્રન્થકારસૂચીમાંથી (મહેન્દ્રસૂરિશિષ્ય) ગુણરત્ન (વિ.૧૫મી) પદર્શનસમુચ્ચયની તર્કરહસ્યદીપિકા પ્રકાશિત ભુવનસુન્દરસૂરિ પરબ્રહ્મોત્થાપન જૈનગ્રન્થગ્રન્થકારસૂચીમાંથી (વિ.૧૫મી) લઘુમહાવિદ્યાવિડંબન જૈનગ્રન્થગ્રન્થકારસૂચીમાંથી સત્યરાજ (વિ.૧૬મી) જલ્પમંજરી જૈનગ્રન્થગ્રન્થકારસૂચીમાંથી (સુધાનન્દગણિશિષ્ય) ૧. આ કૃતિ CIPT (= Collection of Jaina Philosophical Tracts જૈન çizirate your HEU) Edited by Nagin J. Shah, L.D.Series 41, Ahmedabad, 1973, ગ્રન્થમાં પ્રકાશિત છે. આ કૃતિના કર્તા મેરૂતુંગસૂરિ અચલગચ્છના મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય હતા. (અનુવાદક). ૨. આ કૃતિ CJPમાં પ્રકાશિત છે. ભુવનસુન્દરસૂરિ તપગચ્છના સોમસુદરસૂરિના શિષ્ય હતા. ઉપર નોધેલી બે કૃતિઓ ઉપરાંત તેમણે બીજી ત્રણ કૃતિઓની રચના કરી છે. તે છે – (૧) મહાવિદ્યાવિડમ્બનવ્યાખ્યાન, (૨) મહાવિદ્યાવિવરણટિપ્પણ અને (૩) વ્યાખ્યાનદીપિકા. (અનુવાદક) ભુવનસુન્દરસૂરિ પછી વિક્રમની પંદરમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં પ્રમાણસારની રચના વૃદ્ધ ગચ્છના ભદ્રેશ્વરસૂરિ, તિલકસૂરિ, જિનરત્નસૂરિ, દેવાચાર્યની પરંપરામાં થયેલા વાદીન્દ્રચક્રચૂડામણિ મુનીશ્વરે કરી છે. આ કૃતિ CPTમાં પ્રકાશિત છે. (અનુવાદક)

Loading...

Page Navigation
1 ... 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528