Book Title: Jain Darshan
Author(s): Mahendra Jain, Nagin G Shah
Publisher: 108 Jain Tirthdarshan Bhavan Trust

View full book text
Previous | Next

Page 506
________________ જૈન દાર્શનિક સાહિત્ય ૪૬૯ દેવસૂરિ (વિ.૧૧૬૨) જીવાનુશાસન પ્રકાશિત (વીરચન્દ્રશિષ્ય) શ્રીચન્દ્રસૂરિ (વિ.૧૨મી) ન્યાયપ્રવેશહરિભદ્ર- પ્રકાશિત વૃત્તિપંચિકા દેવભદ્રસૂરિ (વિ.૧૨મી) ન્યાયાવતારટિપ્પણ પ્રકાશિત (માલધારિ શ્રીચન્દ્રશિષ્ય) મલયગિરિ (વિ.૧૩મી) ધર્મસંગ્રહણી ટીકા પ્રકાશિત ચન્દ્રસેન (વિ.૧૩મી) ઉત્પાદાદિસિદ્ધિસટીક પ્રકાશિત (પ્રદ્યુમ્નસૂરિશિષ્ય) આનન્દસૂરિ-અમરસૂરિ સિદ્ધાન્તર્ણવ અનુપલબ્ધ (સિહવ્યાઘશિશુ) રામચન્દ્રસૂરિ (વિ.૧૩મી) વ્યતિરેકદ્ધાત્રિશિકા પ્રકાશિત (હેમચન્દ્રશિષ્ય) મધ્યવાદિ (વિ.૧૩મી) ધર્મોત્તરટિપ્પણક પં.દલસુખભાઈ પાસે પ્રદ્યુમ્નસૂરિ (વિ.૧૩મી) વાદસ્થલ જૈનગ્રન્થગ્રન્થકારસૂચીમાંથી જિનપતિસૂરિ (વિ.૧૩મી) પ્રબોધ્યવાદસ્થલ જૈનગ્રન્થગ્રન્થકાર સૂચીમાંથી રત્નપ્રભસૂરિ (વિ.૧૩મી) સ્યાદ્વાદરત્નાકરાવતારિકા પ્રકાશિત દેવભદ્ર (વિ.૧૩મી) પ્રમાણપ્રકાશ જૈનગ્રન્થગ્રન્થકારસૂચીમાંથી નરચન્દ્રસૂરિ (વિ.૧૩મી) ન્યાયકન્ડલીટીકા જૈનગ્રન્થગ્રન્થકારસૂચીમાંથી (દેવપ્રભશિષ્ય) અભયતિલક (વિ.૧૪મી) પંચપ્રસ્થન્યાયતક જૈનગ્રન્થગ્રન્થકારસૂચીમાંથી વ્યાખ્યા તર્કન્યાયસૂત્રટીકા જૈનગ્રન્થગ્રન્થકારસૂચીમાંથી ન્યાયાલંકારવૃત્તિ જૈનગ્રન્થગ્રન્થકારસૂચીમાંથી ૧. આ જ રામચન્દ્રસૂરિએ ગુણચન્દ્ર સાથે સંયુક્તપણે સ્વોપજ્ઞટીકા સાથે દ્રવ્યાલંકારની રચના કરી છે. આ કૃતિ અમદાવાદથી લા.દ. વિદ્યામંદિરે પ્રકાશિત કરી છે. તેનું સંપાદન વિશ્વવિખ્યાત વિદ્વાન મુનિશ્રી જંબૂવિજયજીએ કર્યું છે. (અનુવાદક) ૨. નામ ભ્રષ્ટ લાગે છે. આ વિશાલકાય ગ્રન્થ Baroda Oriental Instituteથી પ્રકાશિત થયો છે. (અનુવાદક)

Loading...

Page Navigation
1 ... 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528